રેલ્વા આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022: આશ્રમશાળા રેલવા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આશ્રમ શાળા છે. આ આશ્રમશાળા ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા મળેલ છે. તારીખ 31/08/2022 ના રોજ વર્તમાન પત્રમાં વિદ્યા સહાયક અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022: લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં આપણે આશ્રમશાળા રેલવા વિદ્યાસહાયક ભરતી માટે અરજી કેવી રીતે કરવી ? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? શૈક્ષણિક લાયકાત શું છે?રેલવા તે અંગેની વિગતવાર માહિતી જોઈશું તેમજ આવી વિવિધ સરકારી યોજના અને નોકરીની માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 વિષય
આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આ આશ્રમ શાળા માં વિદ્યા સહાયક ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વિદ્યા સહાયકની વિષય સામાજિક વિજ્ઞાન ની જગ્યા છે. જગ્યા નું માધ્યમ ગુજરાતી છે.
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- SBI બેંકમાં 665 જગ્યાઓ માટે ભરતી
Read also : કોચિંગ સહાય યોજના 2022
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 વિષય કેટેગરી
આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આ આશ્રમ શાળા માં વિદ્યા સહાયક ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જગ્યા છે.
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આ આશ્રમ શાળા માં વિદ્યા સહાયક ની ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત છે.
- ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માંથી બી.એ. બી.એડ/ પી.ટી.સી ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
- ઉમેદવારે ધોરણ 6 થી 8 માટેની અપર પ્રાથમિક વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- સરકારશ્રી દ્વારા નક્કી કરેલ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ.
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ
આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આ આશ્રમ શાળા માં વિદ્યા સહાયક ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની જાહેરાત વર્તમાન પત્રમાં તારીખ 31/ 8/ 2022 ના રોજ આપવામાં આવી છે. પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10 માં અરજી કરવાની રહેશે.
How to Apply Relva Vidhyasahayak Bharti
આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશનલ સોસાયટી દિવાલ દાસ સંચાલિત રેલવે પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક ની ભરતી ની જાહેરાત વર્તમાન પત્રમાં તારીખ 31/ 8/2022 ના રોજ આપવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓફલાઈન કરવાની રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ સારા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), સામાજિક શૈક્ષણિક રીતે પછાત અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર , તેમજ મેળવેલ શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો સ્વપ્રમાણિત કરેલ નકલ, તથા ઉમેદવારનો તાજેતર નો પાસપોર્ટ સાઇઝના ફોટા જાહેરાત પ્રસિદ્ધિની તારીખથી દિન 10 માં રજીસ્ટર એ.ડી દ્વારા મોકલવાની રહેશે.
Address for Relva Vidhyasahayak Bharti 2022
રેલ્વા આશ્રમ શાળા વિદ્યાસહાયક માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ નીચેના સરનામા પર રજીસ્ટર એ.ડી અરજી મોકલવાની રેહશે.
આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા , મુ.પો. નિવાલ્દા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા , પી.ન – 393040
નોંધ– ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ મે,આદિજાતિ વિકાસ અધકિારીશ્રીની કચેરી રાજપીપલા, જિ.નર્મદા, જિલ્લા સેવા સદન રાજપીપળાની કચેરી ખાતે મોકલી શકશે.