Amul India recruitment 2024: અમૂલ ઈન્ડિયા ભરતી 2024

Amul India recruitment 2024: તો મિત્રો આપણે આજે વાત કરીશું અમૂલમાં આવેલી આજે ભરતીની વિશે જેમાં નવી ભરતી આવી છે અને નવી સૂચના બહાર પાડવામાં આવેલી છે. મિત્રો અમુલ ઇન્ડિયાની અંદર જ્યા ભરતી બહાર પાડવામાં આવી છે તે ડાયરેક્ટ ભરતી છે. આ ભરતી ની અંદર 10 પાસ થી ગ્રેજ્યુએશન સુધી ની ભરતી પાડવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓને નોકરી મળી જાય છે તો આઠ કલાકની નોકરી છે અને સારો એવો પગાર તમે મેળવી શકો છો.

અમૂલની આ ભરતી 2024 ની ફ્રેશ ભરતી છે. જેને તમારે ઓનલાઇન ફોર્મ ભરી અને સબમીટ કરવાનું રહેશે. જેની તમને બધી માહિતી નીચે પ્રમાણે આપેલી છે.

Amul India recruitment 2024 Notification:

  • આ ભરતી ની અંદર અલગ અલગ પોસ્ટો ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જાનુ તમને ઓનલાઈન ફોર્મ અમૂલની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને ભરવાનું રહેશે.
  • આ ભરતી ની અંદર નોકરી તમને ઓલ ઈન્ડિયાની અંદર તેનો લોકેશન છે અને ફોર્મ ભરવાનું ઓનલાઈન.
  • અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે અને વધુમાં વધુ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે.
  • અરજી કરવા માટે કોઈ પણ જાતની ફી આપવાની રહેશે નહીં. અરજી કરવી બિલકુલ ફ્રી છે.
  • અરજી કરવા માટે જરૂરી લાયકાત: અરજી કરતા એ ઓછામાં ઓછું 10 મું ધોરણ પાસ પાસ કરેલું હોવું જોઈએ. બારમું ધોરણ, ગ્રેજ્યુએશન, આ પ્રમાણે ક્વોલિફિકેશન હોવા જોઈએ.
  • નોકરીમાંસિલેક્ટ કરવા માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
  • પગાર જે પણ પોસ્ટની અંદર અમૂલ નક્કી કરશે અલગ અલગ રીતે એ પ્રમાણેનું રહેશે.

ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ અમૂલ્ય અભિષદ ઉપર જવાનું છે અને ત્યારબાદ કરંટ ઓપનિંગ્સ માં ગયા બાદ તમારે લોકેશન એક્સપિરિયન્સ અને કેટલા થી કેટલા વાગે તમારે પગાર જોઈએ છે તે અંદર નાખી અને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારે માટે યોગ્ય જોબ ની નોટિફિકેશન બતાવવામાં આવશે.

અમુલ ઇન્ડિયાની અંદર તમે જે કોઈપણ પોસ્ટર ફોર્મ ભરવા માગતા હો તે એના ઉપર ક્લિક કરી અને તેમાં આપેલા તમામ ડેટા ભરી અને ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે. અને તમે તમારું સીવી પણ અમૂલ ઓફ મૂકી શકો છો અને અપલોડ કરી શકો છો

Official website: http://careers.amul.com/jobs/

આ વેબસાઇટ પર જઈ અને તમે અમૂલ ની બીજી ઘણી ભરતી ઓ વિશે માહિતી મેળવું સકો છો.