Hybrid biyaran Sahay 2024-25 | હાઇબ્રીડ બિયારણની ખરીદી કરવા માટે રૂ 25,000 સુધીની સહાય

Hybrid biyaran Sahay 2024-25: ખેડૂત મિત્રો માટે એક સારી એવી યોજના કે જે હાલ આઇ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે તે યોજના વિશે આપણે જાણકારી મેળવીશું યોજના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણ ખરીદવા માટેની સહાયની યોજના છે જેમાં તમને બિયારણ ખરીદવામાં માટે સહાય મળશે. આ યોજનાની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

ખેડૂત મિત્રો જે પણ અરજી કરવા માંગતા હોય તે ખેડૂત મિત્રોને જરૂરી ડોક્યુમેન્ટ સાથે આઈ પોર્ટલ વેબસાઈટ પર જઈ અને અરજી કરવાની રહેશે તેમાં સામાન્ય રીતે લઈ અને અનુસૂચિત જાતિના દરેક ખેડૂતો માટે આ યોજના ની મુકવામાં આવેલી છે. દરેક ખેડૂતો માટે સબસીડી ની ટકાવારીમાં થોડા ઘણો ફેરફાર છે. જે નીચે પ્રમાણે છે.

સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે

ખેડૂતોને કોઈપણ પ્રકારના હાઇબ્રીડ બિયારણ જેવા કે ફૂલો અને શાકભાજીના બિયારણ માટે તેમને ખરીદ કિંમત યુનિટ કોસ્ટ રૂપિયા 50,000 હેક્ટરે રહેશે. જેમાં તમને સહાય ખર્ચના 40% મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર મળવા પાત્ર રહેશે.

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે બિયારણ ની ખરીદી ની કિંમત યુનિટ કોસ્ટ રૂપિયા 50,000 હેક્ટરે રહેશે અને તેમને tsp વિસ્તારમાં ખર્ચના રૂપિયા 50%, મહત્તમ રૂપિયા 25,000 હેક્ટરે મળવા પાત્ર રહેશે. એટલે કે સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો કરતાં પાંચ ટકા વધુ સબસીડી મળવા પાત્ર રહેશે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે.

બિયારણ ની ખરીદી

પ્લાન્ટિંગ મટીરીયલ માટે NHB દ્વારા એક ક્રેડેશન થયેલ ખુરશી યુનિવર્સિટીમાંથી ખરીદ કરવાનું રહેશે. બિયારણ થી થતા પાકો માટે બિયારણ ઉત્પાદકના અધિકૃત મિત્રતાઓ જોડેથી ખરીદી કરવાની રહેશે બિયારણ સારી ગુણવત્તા વાળું ખરીદી કરી વાવેતર કરે તો તેઓને સહાય મળવા પાત્ર રહેશે જેથી ખેડૂત ખાતે બાગાયતી પાકોના વાવેતરની નોંધણી પત્રકમાં દાખલ કરવાની રહેશે. હવે તમને નોંધણી પાણી પત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જેથી વિસ્તારના તલાટીઓ તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે. ખરીફ ડુંગળી માટે પણ આ ઘટક હેઠળ સહાય મળવા પાત્ર થશે. લાભાર્થી દીઠ બે હેક્ટરની મર્યાદામાં આ યોજના છે.

ઓનલાઇન અરજી અને ડોક્યુમેન્ટ

આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલની અંદર બગાયતી યોજનાઓમાં જઈ અને અરજી કરવાની રહેશે જેમાં આ યોજનાનું નામ છે હાઇબ્રીડ બિયારણ માટે સહાય. યોજનામાં અરજી કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, બેંકની પાસબુકઅને જમીનના ઉતારા ની અરજી કરવા માટે જરૂરીયાત રહેશે

Official Website: https://ikhedut.gujarat.gov.in/