બહુ સારી એવી ભરતી વિદ્યુત સહાયક ની આવી છે જે સરકારી ભરતી છે અને સારા એવા પગાર પણ છે. MGVCL, DGPCL, UGVCL, PGVCL અને GETCO ની અંદર વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઈલેક્ટ્રીક ની ભરતી આવી છે.
આ આ ભરતી વિશેની વધારે માહિતી જાણીએ યોગ્ય ક્વોલિફિકેશન, જગ્યાઓ અને અંતિમ તારીખો. આ ભરતી ની અંદર કુલ 394 જગ્યાઓ છે. પગાર પણ બહુ જ સારો છે તો આપણે જાણીએ કઈ રીતે ફોર્મ ભરવું અને શું શું લાયકાતો છે.
લાયકાત અને પગાર પોસ્ટનું નામ:
વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ)
લાયકાત: જે કોઈપણ વિદ્યાર્થીએ B.E./B.tec ઈલેક્ટ્રિકલ ફુલ ટાઈમ રેગ્યુલર રિકોગનાઈસ યુનિવર્સિટી કે જે UGC/AICTE દ્વારા હોવી જરૂરી છે. છેલ્લું વર્ષ તમારે એટીકેટી વગર 50% થી વધુ હોવા જરૂરી છે.
અન્ય સ્કિલ ની અંદર તમારે કમ્પ્યુટર નું નોલેજ હોવું જરૂરી છે અને તમારી અગ્રેજી અન્ર ગુજરાતી ભાષા પણ સારી હોવી જોઇય.
ઉંમરની લાયકાત: અનરિઝર્વ કેટેગરી ની અંદર તમારે 35 વર્ષ અને રિઝર્વ કેટેગરી માં 40 વર્ષ થી વધુ ના હોવા જોઈએ આ તારીખ ભરતી પડ્યા ના તારીખ હશે. બીજી પણ અલગ અલગ કેટ્ગરી માટે 5 થી 10 વરસ સુધીની છૂટછાટ આપવા આવેલ છે. જેમાં મહિલા ઉમેદવાવર ને 5 વર્ષ, ex. આર્મી 10 વર્ષ આવી રીતે અલગ અલગ રીતે ઉમર ની અંદર છૂટછાંટ આપેલી છે.
પગાર: પહેલા વર્ષની અંદર પગાર Rs. 48,100 રહેશે અને બીજા વર્ષની અંદર Rs. 50,700 પગાર રહેશે.
જગ્યાઓ
Compnay | Total |
GETCO | 207 |
DGVCL | 78 |
MGVCL | 28 |
UGVCL | 28 |
PGVCL | 53 |
તારીખ અને અરજી
તા : 12/04/2024 ના 2:00 pm થી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે.
અરજી કરવા ની છેલી તારીખ : 01/05/2024 11:55 PM
અરજી કરો : https://cdn3.digialm.com/EForms/configuredHtml/1722/88216/Index.html