GPSSB AAE – Additional Assistant Engineer (CIVIL)  સિવિલ ભરતી 2022

 GPSSB AAE – Additional Assistant Engineer (CIVIL):- ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. અધિક મદદનીશ ઈજનેર (CIVIL) વર્ગ III (જાહેરાત નં. 13 /202122) ની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને આ જાહેરાતના સંદર્ભમાં અધિક મદદનીશ ઈજનેર (CIVIL) વર્ગ III પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારોને આ વેબ સાઈટ પરથી ભરતી સંદર્ભે જરૂરી ડોક્યુમેન્ટસ  અને અન્ય AAE – સિવિલને લગતી સંપૂર્ણ માહિતી  જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે https://sarkariyojanajob.com/  નિયમિતપણે જોતા રહો.

AAE Civil Registration Form 2022- Important Dates | AAE – સિવિલ રજીસ્ટ્રેશન ફોર્મ 2022- મહત્વપૂર્ણ તારીખો

Details Date
Registration Process Starts from 04 March 2022
 SSC CHSL Registration Last date 20 March 2022 (11:59 pm)
online fee payment Last Date 22 March 2022 (11:59 pm)
Generation of offline Challan Date 20 March 2022
Last date for payment  Challan 22 March 2022

AAE civil Advertisement No | અધિક મદદનીશ ઈજનેર CIVIL જાહેરાત ક્રમાંક નંબર

Advertisement No:– 13/202122

Number of Total Post: 355

District and category Seats :

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

AAE Civil Education Qualificaction 2022 | અધિક મદદનીશ ઈજનેર (CIVIL) 2022 શૈક્ષણિક લાયકાત 2022

  • Rule-3(b): A candidate shall possess a Diploma in Civil Engineering obtained from Technical Examination Board or any of the Universities or institutions established or incorporated by or under the Central or State Act in India;
    or any other educational institutions recognized as such or declared as deemed to be a University under section 3 of the University Grants Commission Act, 1956 or an equivalent qualification recognized by the Government;
  • Rule-3(c): A candidate shall possess the basic knowledge of computer application as prescribed in Gujarat Civil Services Classification and Recruitment (General) Rules,1967;and
  • Rule-3(e): A candidate shall possess adequate knowledge of Gujarati or Hindi or Both

GPSSB AAE – Additional Assistant Engineer (CIVIL) 2022 Age Limit:

  • GPSSB AAE – Additional Assistant Engineer (CIVIL):- A candidate shall not be less than 18 years and not be more than 34 years of age

AAE Civil 2022 Application Fees: 

  • Rs. 100/- + charges

How to Apply AAE Civil 2022:

Official web site:-   https://ojas.gujarat.gov.in/

The online apply:Click Here

Official Notification: Click Here