IBPS RRB Recruitment 2023: કુલ 8594 જગ્યાઓ માટે ભરતી । IBPS ગ્રામિણ બેંકમાં ભરતી

IBPS RRB Recruitment 2023- IBPS એટલે ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા તાજેતરમાં RRB ભરતી 2023 માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ વીર જગ્યાઓ માટે કુલ 8594 ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે આવેદનપત્ર મંગાવવામાં આવ્યા છે. બેંક ક્ષેત્રમાં કામગીરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સોનેરી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

IBPS RRB Recruitment 2023 Exam Date | IBPS RRB Recruitment 2023 Apply Online | IBPS RRB Recruitment 2023 Syllabus | IBPS RRB Recruitment 2023 Notification PDF Download

IBPS RRB Bharati 2023 નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ ક્લાર્ક, પીઓ અને ઓફિસર સ્કેલ 1, 2 અને 3ની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા તારીખ 1 જુન 2023 ના રોજ શરૂ થશે અને 21 જૂન 2023 ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે. ફક્ત ઓનલાઇન અરજીત સ્વીકારવામાં આવશે તથા ઉમેદવારોએ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર સૂચનાઓની અપડેટ લેતા રહેવું.

Point of IBPS RRB Recruitment 2023

સંસ્થા IBPS (ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન)
પરીક્ષાનું નામ IBPS RRB પરીક્ષા 2023
પોસ્ટનું નામ પીઓ, કારકુન, અધિકારી સ્કેલ II, III
ખાલી જગ્યાઓ 8612
અરજી કરવાની શરુઆત તારીખ  01/06/2023
અરજી કરવાની છેલ્લી  તારીખ  21/06/2023
ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ  અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા @ibps.in

IBPS RRB ભરતી 2023 માટે વય મર્યાદા

ઓફિસિયલ નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ અરજી કરનાર ઉમેદવારને વયમર્યાદા તારીખ 1 જુન 2023 અને આધારિત મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમજ વિવિધ હોદ્દાઓ માટે વય મર્યાદા નીચે મુજબ છે.

  • ઓફિસ આસિસ્ટન્ટ – 18-28 વર્ષ
  • ઓફિસર સ્કેલ I – 18-30 વર્ષ
  • સિનિયર મેનેજર ઓફિસર સ્કેલ III –  21-40 વર્ષ
  • અન્ય પોસ્ટ – 21-32 વર્ષ

વય મર્યાદા સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી માહિતી મેળવી શકો છો. ખૂબ જ અન્ય સુચનાઓની માહિતી મેળવી શકો છો. નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.

IBPS RRB Recruitment 2023 અરજી માટે ફી કેટલી ?

  • સામાન્ય (General), OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે – 850/-
  • SC, ST અને PWD મહિલા વર્ગના ઉમેદવારો માટે – 175/-

IBPS RRB Recruitment 2023 માટે શૈક્ષણિક લાયકાત

ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા જાહેર કરેલ નોટિફિકેશનમાં વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. તેની વિગતવાર માહિતી મેળવવા માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ. નોટિફિકેશન ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલ છે.

IBPS RRB ભરતી 2023 પસંદગીની પ્રક્રિયા

  • IBPS RRB ભરતી માટે ઉમેદવારોની પસંદગી માટે નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.
  • પ્રારંભિક લેખિત પરીક્ષા
  • મુખ્ય લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

IBPS RRB ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

આઇબીપીએસ આરઆરબી ભરતી 2023 માટે લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • ઓફિસિયલ વેબસાઈટ https://www.ibps.in/ ઓપન કરી.
  • ઓનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ભરી ફોટો અને સહી તેમ જ અન્ય માગ્યા મુજબના
  • ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ઉમેદવારે ફોર્મ ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે તેમ જ સબમીટ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

Some Important Link

નોકરીની જાહેરાત માટે (Notification PDF Download) અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો

FAQ’S

1.IBPS RRB ભરતી 2023 કુલ કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે? 

જવાબ- BPS RRB ભરતી 2023 કુલ 8612 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

2. IBPS RRB ભરતી 2023 ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ- IBPS RRB ભરતી 2023 ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://www.ibps.in/ છે.

3. IBPS RRB ભરતી 2023 માટે વય મર્યાદા કેટલી?

જવાબ- IBPS RRB ભરતી 2023 માટે વય મર્યાદા મહત્તમ 40 વર્ષ છે. ( વધુ વિગત માટે નોટીફિકેશન જુઓ)