ONGC Bharti 2023 : 732 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો @ongcapprentices.ongc.co.in

ONGC Bharti 2023 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)દ્વારા વિવિધ એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કયું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિભાગ વાઈઝ કેટલી જગ્યાઓ છે તેની માહિતી નોટીફિકેશન માથી જાની શકશો. તેમજ આ ભરતી વિશે વધુ વિગતો જોઈ શકો છો.

ONGC Bharti 2023

સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ પોસ્ટ
કુલ જગ્યાઓ 732
અરજી પક્રિયા ઓનલાઈન
છેલ્લી તારીખ 20/09/2023
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ https://ongcapprentices.ongc.co.in

ONGC વેકન્સી 2023

ONGC દ્વારા કુલ 64 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

કુલ પોસ્ટ: 732
  • ONGC મહેસાણા ભરતી 2023
  • ONGC અમદાવાદ ભરતી 2023
  • ONGC અંકલેશ્વર ભરતી 2023
  • ONGC વડોદરા ભરતી 2023
  • ONGC હજીરા ભરતી 2023

ONGC Bharti શૈક્ષણિક લાયકાત

  • ITI, BA, B.Com, કોઈપણ ડિગ્રી, BBA, ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલ ઉમેદવારો આ નોકરીની સૂચના માટે અરજી કરવા પાત્ર છે. અહીં નીચે પોસ્ટના નામ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે.

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ- 01/09/2023 થી 20/09/2023 સુધી કરી શકશે.

Gujarat ONGFC Bharti 2023

ઘટનાઓ મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ 01/09/2023
છેલ્લી તારીખ 20/09/2023

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઈટ https://ongcapprentices.ongc.co.in/ongcapp/
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો