PNB Recruitmnet 2022

PNB Recruitment 2022 પરીક્ષા વગર સીધી ઈન્ડરવ્યુંથી ભરતી 103 મેનેજર અને ઓફિસર

PNB Recruitment 2022: તાજેતરમાં નેશનલાઈઝ બેન્ક પંજાબ નેશનલ બેંક દ્વારા ઓફિસર (ફાયર સેફટી) અને મેનેજર (સિક્યુરિટી) ની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જોબ માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ ખુશ ખબર છે. નોટિફિકેશન અનુસાર લાયક જ ધરાવતા ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે.પંજાબ નેશનલ બેંક ભરતી 2022 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકા, વયમર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી? તમામ માહિતી આર્ટિકલ ની અંદર જોઈશું.
PNB Recruitment 2022 ના નોટિફિકેશન મુજબ ઓફિસર (ફાયર સેફટી) અને મેનેજર (સિક્યુરિટી) ની કુલ- 103 અરજી કરવાની શરૂઆત 05/08/2022 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ- 30/08/2022 છે. ઉમેદવારે આ સમય મર્યાદાની અંદર અરજી કરવાની રહેશે.આ માટે ઉમેદવાર https://www.pnbindia.in/ ઓફિસિયલ વેબસાઈટ પરથી વધુ માહિતી પણ મેળવી શકશો. તથા online અરજી આ ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકશો.

PNB Recruitment 2022 Form Download

Panjab National Bank દ્રારા ઓફિસર (ફાયર સેફટી) અને મેનેજર (સિક્યુરિટી) ની કુલ- 103 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ જગ્યા ઉપર ઉમેદવારી કરવા માગતા ઉમેદવારો ઓફલાઈન ફોર્મ પણ ભરી શકશે. આ ઓફલાઈન ફોર્મ ભર્યા બાદ આર પી એડી દ્વારા મોકલવાનું રહેશે. રૂબરૂ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી. Form Download Click Here

Highlights of  PNB Recruitment 2022

આર્ટીકલનું નામ PNB Recruitment 2022
બેંક નું નામ Punjab National Bank
પોસ્ટનું નામ મેનેજર અને ઓફીસર
કુલ ખાલી જગ્યા 103
અરજી શરુ થયાની તારીખ 05/08/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 30/08/2022
Official Web site
Notification
https://www.pnbindia.in/
Click Here
Read Also - ભારતીય પોસ્ટ વિભાગમાં  98083 જગ્યાઓ માટે ભરતી

Post Wise Education Qualifications

Post Name

Education Qualifications
Manager Security: Bachelor’s degree from any
University recognized by AICTE/UGC
Fire safety
officer in
JMG Scale-I
1.B.E.(Fire) from National Fire Service
College (NFSC) Nagpur.
OR
2.Four year Graduation
Degree(B.Tech/BE or equivalent) in
Fire Technology/Fire Engineering/
Safety and Fire Engineering from
college/university approved by
AICTE/UGC
OR
3.Bachelor’s degree from any
University recognized by AICTE/UGC
And
Divisional officer course from
National Fire Service College, Nagpur.
OR
4.Bachelor’s degree from any
University recognized by AICTE/UGC
And
Graduate from Institute of Fire
Engineers India/Institute of Fire
Engineering-UK
OR
5. Bachelor’s degree from any
University recognized by AICTE/UGC
And
Sub-officer Course/ Station Officer
Course from National Fire Service
College, Nagpur with minimum of 60%
marks in aggregate.

Age Limit  PNB Recruitment 2022

ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને  35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ નોટિફિકેશનમાં બતાવ્યા મુજબ ઉંમર વાય મર્યાદામાં છૂટછાટ નિયમો અનુસાર મળવા પાત્ર રહેશે.

Application Fees PNB Recruitment 2022

  1. General / OBC – 1003/-
  2. SC/ST/PWBD : રૂ. 59/-

Important Date for PNB Recruitment 2022

  • અરજી કરવાની તારીખ: 05-08-2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30-08-2022

How to Apply 

ઉમેદવારે ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગત ભરી ફી ભર્યા ને ચલણ, શૈક્ષણિક લાયકાત જેવા તમામ documents નીચે દર્શાવેલ સરનામા પણ આર પી એ ડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે.

“Chief Manager (Job Section), HRD Division, Punjab National Bank, Corporate Office, Plot NO 4, Sector 10, Dwarka, New Delhi- 110075”

FAQ’S of PNB Recruitment 2022

1. Punjab national bank માં મેનેજર અને ઓફિસર ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: મેનેજર અને ઓફિસર ની અરજી કરવાની છેલ્લી તારીખ 30/08/2022 છે.

2. પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફિસરની કુલ કેટલી જગ્યા માટે ભરતી પડેલ છે?

Ans: પંજાબી નેશનલ બેંકમાં મેનેજર અને ઓફિસરની કુલ 103 જગ્યા માટે ભરતી પડેલ છે.