PNB SO Recruitment 2023 | પંજબ નેશનલ બેંકમાં કુલ 240 જગ્યા પર ભરતી

PNB SO Recruitment 2023- તાજેતરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ કુલ 240 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવ્યા છે. બેન ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવામાં હતા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. લાયકાત ધરાવતા ઉમેદવાર હોય ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી 24 મે 2023 થી 11 જૂન 2013 સુધીમાં કરવાની રહેશે.

પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં પંજાબ નેશનલ બેંક દ્વારા બહાર પાડવામાં ભરતીની પાત્રતા શું છે? વય મર્યાદા, અરજી ની પ્રક્રિયા, તેમજ મહત્વપૂર્ણ તારીખો વિગેરે માહિતી  મેળવીશું.

Point of PNB SO Bharati 2023 | PNB National Bank Recruitment 2023

આર્ટિકલનું નામ  પંજાબ નેશનલ બેંક ભરતી 2023 ।PNB SO Recruitment 2023- 
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
જગ્યાનું નામ વિશેષજ્ઞ અધિકારી
કુલ જગ્યા 240
અરજી કરવાની પધ્ધતિ ઓનલાઈન
અરજી કરવાની શરુ તારીખ 24 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ  11 જુન 2023
Online Application  Click Here

પંજાબ નેશનલ બેંક ભરતી પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

  • Officer Credit- 200

  • Officer Industry- 08

  • Officer Civil Engineer- 05

  • Officer Electrical Engineer- 04

  • Officer Architect- 01

  • Officer Economics- 06

  • Manager Economics-04

  • Manager Data Scientist-03

  • Sr. Manager Data Scientist-02

  • Manager Cyber security-04

  • Senior Manager Cyber security-03

PNB SO Recruitment 2023 વય/મર્યાદા

પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરવામાં નોટિફિકેશન મુજબ સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2023 માટે ઉમેદવારોની વય મર્યાદા વિવિધ પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા નક્કી કરેલ છે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને ધારા ધોરણ નિયંત્રણ મુજબ ઉંમર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે. વધુ વિગત માટે નોટિફિકેશન જુઓ.

PNB SO ભરતી 2023 અરજી ફી કેટલી?

  • જનરલ, OBC અને EWS કેટેગરીના અરજદારો- 1180/-
  • SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો- 59/-
  • નોંધ અરજી ફી ઓનલાઈન જ ચુકવવાની રહેશે.

Punjab National Bank Recruitment 2023: શૈક્ષણિક લાયકાત

Panjab National Bank ની ભરતી માટે જાહેર કરવામાં આવેલ નોટીફિકેશન મુજબ કુલ 240 વિવિધ પોસ્ટ નીની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ  છે. ઉમેદવારોએ નોટીફિકેશન કે બેંકની સત્તાવાર સાઇટ પરથી જાણી શકશે.

PNB SO Bharti 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

PNB સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતી 2023 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં ઓફિસિયલ વેબસાઇટ https://ibpsonline.ibps.in/pnbmay23/ સર્ચ કરો.
  • હોમપેજ પર જો તમે અગાઉ રજીસ્ટેશન કરાવેલ ન હોય તો click Here For New registration પર ક્લિક કરી રજીસ્ટેશન કરો.
  • ઓનલાઈન ફોર્મમાં માગ્યા મુજબની ઉમેદવારોએ સચોટ માહિતી ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ઉમેદવારોએ ફોટોગ્રાફ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • ઉમેદવારે અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.
  • ઉમેદવારોએ ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.

PNB SO Bharti 2023 માટે લાયકાત ધરાવતા અને બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. નેશનાલાઈઝ બેંકમા નોકરી કરવાની આ એક સોનેરી તક છે.તો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ અરજી કરીદો.

Some Important Links

Whatsapp ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
Apply Online અહીં ક્લિક કરો
Official Notification અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર ભરતી

FAQ’S PNB SO Recruitment 2023

1.PNB ભરતી માં ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ- PNB ભરતી માં ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટ https://ibpsonline.ibps.in/pnbmay23/ છે.

2. PNB SO ભરતી 2023 અરજી કરવાની શરુઆત તારીખ કઈ છે?

જવાબ- PNB SO ભરતી 2023 અરજી કરવાની શરુઆત તારીખ 24 મે 2023 છે.

3. PNB SO ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ-. PNB SO ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુન 2023 છે.