રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023 ચેક કરો । Ration card Malvapatra Jattho 2023 Gujarat

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023– કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરી અનાજનો જથ્થો મળી રહે તે માટે NFS કાયદો બનાવવામાં આવ્યો છે. રાજ્યના ગરીબ લોકોને અન્ય સલામતી કાયદા હેઠળ અનાજ મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે છે. દર માસે મળવા પાત્ર પુરવઠો સરકારી વ્યાજબી ભાવની દુકાનો મારફતે ગામે ગામ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ ઘણીવાર લોકોને પોતાના રેશનકાર્ડ મુજબ કેટલું અનાજ મળવા પાત્ર છે તેની ખબર જ નથી હોતી.

ગુજરાત સરકારના અન્ય અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરી અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા માં અગત્યની ભૂમિકા ભજવે છે. રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોને ચીજ વસ્તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો મળી રહે તે માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી પુરવઠો પહોંચાડવામાં આવે છે. તેમજ જીતી જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને તાલુકા કક્ષાએ મામલતદારશ્રી દ્વારા મોનિટર અને સુપરવાઇઝર ની કામગીરી કરવામાં આવે છે

પ્રિય વાંચક મિત્રો આ આર્ટીકલ માં તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે ? જથ્થામાં ઘઉં ચોખા ખાંડ તેલ બાજરો દાળ જબ તો કેટલા કિલોગ્રામ મળવા પાત્ર છે તે કેવી રીતે ઓનલાઇન છે તેની વિગતવાર માહિતી મેળવીશું.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2023

આર્ટિકલનુંંનામ Ration card  Malvapatra Jattho Gujarat
વિભાગનિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા
રેશકાર્ડના પ્રકારAPL-1, APL-2, BPL, AAY
ઓફિસિયલ વેબસાઈટhttps://dcs-dof.gujarat.gov.in/
રેશકાર્ડ નંબર વગર અનાજનો જથ્થો ચેક કરોઅહીં ક્લિક કરો
મલવાપાત્ર અનાજનો જથ્થો ચેક કરવાઅહીં ક્લિક કરો
માહિતી અને ફરિયાદ માટે ટોલ ફ્રી  1800 233 5500