BMC Recruitment 2023-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોટેફિકેશન્માં દર્શાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ સેક્રેટરી, હેડ ક્લાર્ક, જુનિયર તથા સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી ચીફ ઓડિટર, સિનિયર ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, સબ ઓડિટર, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન તથા સ્ટેશન ફાયર ઓફિસર ની વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમજ આ જગ્યાઓ માટે તારીખ-20/04/2023 થી તારીખ 05/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Bhavnagar municipal corporation recruitment 2023 | BMC junior Clerk recruitment 2023 | BMC Gujarat Recruitments Notification Download | BMC Recruitment Educational qualification
Points of BMC Recruitment 2023
આર્ટિકલનું નામ | BMC Recruitment 2023 ભાવનગર મહાપાલિકા ભરતી 2023 |
ભાષા | ગુજરાતી અને English |
જગ્યાનું નામ | વિવિધ જગ્યા |
કુલ જગ્યા | 18 |
અરજી કરવાની શરુઆત તારીખ | 20/04/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/05/2023 |
BMCની ઓફિસિયલ વેબસાઇટ | https://www.bmcgujarat.com/ |
ઓનલાઈન અરજી કરવા | Click Here |
BMC Recruitment 2023 Total Vacancy and Seat (જગ્યાનું નામ અને કુલ જગ્યા)
- આસિસ્ટન્ટ સેક્રેટરી-01
- હેડ ક્લાર્ક- 02
- જુનિયર ક્લાર્ક -03 તથા સિનિયર ક્લાર્ક-02
- ડેપ્યુટી ચીફ ઓડિટર-01
- સિનિયર ઓડિટર-01
- આસિસ્ટન્ટ ઓડિટર-01
- સબ ઓડિટર-01
- ગાયનેકોલોજિસ્ટ- 02
- પીડિયાટ્રિશિયન- 03
- સ્ટેશન ફાયર ઓફિસર-01
ભાવનગર મહાપાલિકા Educational Qualification
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાંં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. લાયકાત માટે ઓફિસિયલ નોટીફિકેશન જુઓ.
BMC Notification Download 2023
- આસિસ્ટન્ટ સેક્રેટરી અહી ક્લિક કરો
- હેડ ક્લાર્ક અહી ક્લિક કરો
- જુનિયર ક્લાર્ક -03 તથા સિનિયર ક્લાર્ક અહી ક્લિક કરો
- ડેપ્યુટી ચીફ ઓડિટર અહી ક્લિક કરો
- સિનિયર ઓડિટર અહી ક્લિક કરો
- આસિસ્ટન્ટ ઓડિટર અહી ક્લિક કરો
- સબ ઓડિટર અહી ક્લિક કરો
- ગાયનેકોલોજિસ્ટ અહી ક્લિક કરો
- પીડિયાટ્રિશિયન અહી ક્લિક કરો
- સ્ટેશન ફાયર ઓફિસર અહી ક્લિક કરો
ભાવનગર મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ | BMC Recruitment Salary
- આસિસ્ટન્ટ સેક્રેટરી- 44,900 થી 1,42,400 સુધી
- હેડ ક્લાર્ક- રૂપિયા 38,090 થી 1,26,600 સુધી
- જુનિયર ક્લાર્ક – 19,900 થી 63,200 સુધી
- સિનિયર ક્લાર્ક-25,500 થી 81,100 સુધી
- ડેપ્યુટી ચીફ ઓડિટર-53,100 થી 1,67,800 સુધી
- સિનિયર ઓડિટર- 39,900 થી 1,26,600 સુધી
- આસિસ્ટન્ટ ઓડિટર- 35,400 થી 1,12,400 સુધી
- સબ ઓડિટર- 25,500 થી 81,100 સુધી
- ગાયનેકોલોજિસ્ટ- 25,500 થી 81,100 સુધી
- પીડિયાટ્રિશિયન- 67,700 થી 2,08,700 સુધી
- સ્ટેશન ફાયર ઓફિસર- 35,400 થી 1,12,400 સુધી
How to Apply BMC Recruitment ?
ભાવનગર મહાપાલિકા ભરતીની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત તા-20/04/2023 થી ઓફિસિયલ https://ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/05/2023 છે.
Bhavnagar Municipal Corporation Important Date
BMC ની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ Ojas પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી શરુઆતની તારીખ તથા અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.
Online Apply Starting Date | 20/04/2023 |
Last date for online apply | 05/05/2023 |
FAQ’S
1.ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 05/05/2023 છે.
2.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.
3.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ કેટલી?
Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ 18 જગ્યાઓ છે.