Talati Paper Style and Syllabus 2023-GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) ની જાહેરાત ક્રમાંક -10/2021- 22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ojas.gujarat.gov.in અરેજી કરેલ છે. GPSSB Talati Cum Mantri exam 7 મે 2023 માં રોજ યોજાનાર છે. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ દ્વારા પરીક્ષા આપવા માટે ઉમેદવારો પાસે સંમતિ ફોર્મ ભરવ્યા હતા. સંંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષામાં બેસી શકશે.
Talati Cum Mantri Exam 7 મે 2023 ના રોજ યોજાનાર છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હોય તેઓએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ વિશે માહિતી હોવી જોઇએ. મિત્રો આ આર્ટિકલમાં લાટી કમ મંત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ( પેપર સ્ટાઈલ) વિશે માહિતી મેળવીશુ.
GPSSB તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા પેપર સ્ટાઈલ 2023 | Talati Paper Style and Syllabus 2023
આર્ટિકલનું નામ | GPSSB તલાટી પરીક્ષા પેપર સ્ટાઈલ 2023 |
પરીક્ષાનું સંચાલન | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પરીક્ષાનું નામ | પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) |
કુલ જગ્યાઓ | 3437 |
પરીક્ષાની તારીખ | 7 મે 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
તલાટી પરીક્ષાનું પેપર કેટલા માર્ક્સનું હશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક -10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા 7 મે 2023 ના રોજ છે. મિત્રો આ પારીક્ષાનું પેપર કુલ માર્ક્સ, કુલ પ્રશ્નો,સમય કેટલો તેની માહિતી નીચે મુજબ છે. કુલ પ્રશ્નો- 100 કુલ માર્ક્સ- 100 પરીક્ષાનો સમય- 1 કલાક ( 60 મિનિટ)
તલાટી પરીક્ષાનો અભ્યાસક્રમ 2023 । Talati exam Syllabus 2023
ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે.
વિષય | માર્ક્સ (ગુણ) |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 |
ગુજરાતી ભાષા અને ગ્રામર(વ્યાકરણ) | 20 |
English ભાષા અને ગ્રામર(વ્યાકરણ) | 20 |
ગણિત (Maths) | 10 |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ક્યા ક્યા ટોપિક
- જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ)
- ગુજરાતનો ઈતિહાસ
- ભારતનો ઈતિહાસ
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
- ભારતનો સાંસ્કૃતિક વારસો
- ગુજરાતનું ભૂગોળ
- ભારતનું ભૂગોળ
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સામાન્ય વિજ્ઞાન
- પર્યાવરણ
- ટેકનોલોજી
- કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય
- રમતજગત.
- પંચાયતી રાજ
- ભારતનું બંધારણ અને રાજનીતિ
- ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ
- ભારતની કલ્યાણકારી યોજનાઓ
ગુજરાતી ભાષા અને ગ્રામર(વ્યાકરણ)
- ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં આવતા તમામ મુદ્દાઓ
English ભાષા અને ગ્રામર(વ્યાકરણ)
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં આવતા તમામ મુદ્દાઓ
ગણિત (Maths)
- ગણિતમાં આવતા તમામ મુદ્દાઓ
FAQ’S Talati Paper Style and Syllabus 2023
1.તલાટી પરીક્ષાની તારીખ કઈ છે?
જવાબ- તલાટી પરીક્ષાની તારીખ 7 મે 2023 છે.
2. તલાટી પરીક્ષાનું પેપર કુલ કેટલા મર્ક્સનું હશે?
જવાબ- તલાટીની પરીક્ષાનું પેપર કુલ 100 ગુણનું હશે.