ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 કુલ 1778 જગ્યા | Gujarat High Court Assistant Recruitment 2023

Gujarat High Court Assistant Recruitment 2023-ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની કુલ 1778 જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતીનો High court Advertisement No. RC/1434/2022(||) છે. Assistant ની જગ્યા માટે લાયક ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2013 ને 23:59 કલાક સુધી.

મિત્રો આ આર્ટીકલ માં High Court Assistant Recruitment 2023 અરજી ઓનલાઇન કેવી રીતે કરવી? લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, કુલ ખાલી જગ્યા કેટલી તેની વિગતવાર માહિતી મેળવીશું.

GPSSB તલાટી કોલ લેટર 2023 જાહેર, Talati Call Letter Ojas

BARC Recruitment 2023 : 4374 વિવિધ પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023

HDFC બેંકમાં 12551 જગ્યા માટે ભરતી । HDFC Bank 12551 Post Recruitment 2023

Gujarat High Court Assistant Recruitment 2023

આર્ટિકલનું નામ  ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
(Gujarat High Court Assistant Recruitment 2023)
સંસ્થાનું નામ            ગુજરાત હાઇકોર્ટ
આસિસ્ટન્ટ નુ કુલ જગ્યા                       1778
અરજી કરવાની શરુઆત             28/04/2023  (12:00 Hours)            
અરજી કરવાની છેલ્લી તારીખ            19/05/2023   (12:00 Hours)
અરજી કરવાની પધ્ધતિ             ઓનલાઈન
લાયકાત     નોટીફિકેશન મુજબ
ઓનલાઈન અરજી કરવા માટે https://hc-ojas.gujarat.gov.in/
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી Official Notification Download કરવા માટે અહીં ક્લિક કરો

Gujarat High Court Recruitment 2023 Total Vacancy Details

ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ ભરતી માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ કેટેગરી મુજબની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

કેટેગરી ખાલી જગ્યા
General 786
SC 112
ST 323
SEBC 402
EWS 155
Total 1778

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

ગુજરાત હાઇકોર્ટની આસિસ્ટન્ટ  ભરતીની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.

(a) Bachelor’s Degree obtained from any of the Universities or Institutions established or incorporated by or under the Central or State Act in India; or any other educational Institution recognized as such or declared as deemed University under Section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government.
(b) Typing Speed of 5000 Key depression on computer in English and/or Gujarati.
(c) Basic knowledge of Computer Operation is essential as per Government Resolution No.CRR-10-2007-120320-G.5 dtd.13/08/2008.
(d) Sufficient knowledge of English, Gujarati and Hindi.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 વય મર્યાદા 

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ / કેશિયર ભરતી માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવેલ છે. નોટીફીકેશનમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારની ઉંમર/વય 21 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ ન હોવી હોઇએ.(as on 19/05/2023 i.e. the Last Date for submitting the Online Application) નોધ– અનામત વર્ગના ઉમેદવારોને નિયમોનુસાર વય /ઉંંમરમાં છુટછાટ મળવાપાત્ર છે. 

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 અરજી ફી 

  • General Category – Rs. 1000/-
  • Scheduled Castes, Scheduled Tribes, Socially &
    Educationally Backward Classes, Economically Weaker Sections,
    Differently Abled Persons [PH – only Orthopedically disabled] and
    Ex-Servicemen – Rs. 500/-

Gujarat High Court Assistance Recruitment 2023 Online Apply (ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?)

ગુજરાત હાઈકોર્ટની આસિસ્ટન્ટની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google search માં https://hc-ojas.gujarat.gov.in સર્ચ કરો.
  • વેબસાઈટના હોમપેજ ઉપરની બાજુએ મેનુમાં Job application પર ક્લિક કરી તેમાંથી Apply Now બટન પર ક્લિક કરો.
  • હવે ASSISTANT [CRP] (2023-24) ની બાજુમાં Apply બટન પર ક્લિક કરો.
  • ફોર્મ ઓપન થશે તેમાં માગ્યા મુજબની સાચી માહિતી ભરો.
  • ફોર્મ સબમીટ કર્યા બાદ ઓન લાઈન ફી ભરવાની રહેશે.
  • ફોર્મ તથા ફી ની રશીદની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 પરીક્ષા પધ્ધતિ

  • Elimination Test (Objective Type – MCQs) (100 Marks- One and Half
    Hours)
  • Main Written Examination (Descriptive Type) (60 Marks – 90 Minutes)
  • Practical / Skill Test (Typing Test) (40 Marks – 10 Minutes) 

FAQ’S

1.ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ- ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની ઓફિસિયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.

2.ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ-ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાટે અરજી કરવાની છેલ્લી તારીખ 19/05/2023 છે.