તલાટી પેપર સ્ટાઈલ અને અભ્યાસક્રમ 2023 । Talati Paper Style and Syllabus 2023

Talati Paper Style and Syllabus 2023-GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) ની જાહેરાત ક્રમાંક -10/2021- 22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ  ojas.gujarat.gov.in અરેજી કરેલ છે.  GPSSB Talati Cum Mantri exam 7 મે 2023 માં રોજ યોજાનાર છે. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ દ્વારા પરીક્ષા આપવા માટે ઉમેદવારો પાસે સંમતિ ફોર્મ ભરવ્યા હતા. સંંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષામાં બેસી શકશે.

Talati Cum Mantri Exam 7 મે 2023 ના રોજ યોજાનાર છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હોય તેઓએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ વિશે માહિતી હોવી જોઇએ. મિત્રો આ આર્ટિકલમાં લાટી કમ મંત્રીની પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ( પેપર સ્ટાઈલ) વિશે માહિતી મેળવીશુ.

GPSSB તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

તલાટી પરીક્ષા પેપર સ્ટાઈલ 2023 | Talati Paper Style and Syllabus 2023

આર્ટિકલનું નામ GPSSB તલાટી પરીક્ષા પેપર સ્ટાઈલ 2023
પરીક્ષાનું સંચાલન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી)
કુલ જગ્યાઓ 3437
પરીક્ષાની તારીખ  7 મે 2023
ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/

તલાટી પરીક્ષાનું પેપર કેટલા માર્ક્સનું હશે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક -10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા 7 મે 2023 ના રોજ છે. મિત્રો આ પારીક્ષાનું પેપર કુલ માર્ક્સ, કુલ પ્રશ્નો,સમય કેટલો તેની માહિતી નીચે મુજબ છે. કુલ પ્રશ્નો- 100 કુલ માર્ક્સ- 100 પરીક્ષાનો સમય- 1 કલાક ( 60 મિનિટ) 

તલાટી પરીક્ષાનો અભ્યાસક્રમ 2023 । Talati exam Syllabus 2023

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે.    

વિષય માર્ક્સ (ગુણ)
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 50
ગુજરાતી ભાષા અને ગ્રામર(વ્યાકરણ) 20
English ભાષા અને ગ્રામર(વ્યાકરણ) 20
ગણિત (Maths) 10

જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ક્યા ક્યા ટોપિક

  • જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ)
  • ગુજરાતનો ઈતિહાસ
  • ભારતનો ઈતિહાસ
  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
  • ભારતનો સાંસ્કૃતિક વારસો
  • ગુજરાતનું ભૂગોળ
  • ભારતનું ભૂગોળ
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન
  • સામાન્ય વિજ્ઞાન
  • પર્યાવરણ
  • ટેકનોલોજી
  • કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય
  • રમતજગત.
  • પંચાયતી રાજ
  • ભારતનું બંધારણ અને રાજનીતિ
  • ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ
  • ભારતની કલ્યાણકારી યોજનાઓ

ગુજરાતી ભાષા અને ગ્રામર(વ્યાકરણ)

  • ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં આવતા તમામ મુદ્દાઓ

English ભાષા અને ગ્રામર(વ્યાકરણ)

  • અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં આવતા તમામ મુદ્દાઓ

ગણિત (Maths)

  • ગણિતમાં આવતા તમામ મુદ્દાઓ

FAQ’S Talati Paper Style and Syllabus 2023

1.તલાટી પરીક્ષાની તારીખ કઈ છે?

જવાબ- તલાટી પરીક્ષાની તારીખ 7 મે 2023 છે.

2. તલાટી પરીક્ષાનું પેપર કુલ કેટલા મર્ક્સનું હશે?

જવાબ- તલાટીની પરીક્ષાનું પેપર કુલ 100 ગુણનું હશે.