Business idea : મિત્રો તમે કોઈ ધંધાની શોધ કરી રહ્યા છો અને કોઈ સારો બિઝનેશ કરવા માગો છો.પરંતુ તમારી પાસે ફક્ત ચાર પાંચ કલાક જ છે. અને તમે ચારપાંચ કલાકમાં થઈ શકે તેવો ધંધો જ કરી શકોછો. તો આજે અમે આપને જબરજસ્ત અને કોઈ પણ નુકસાનનો અવકાશ નથી, તેવો માત્ર નફો જ થાય અને તમે મહિને સારી કમાણી કરીને આત્મ નિર્ભર બની શકો તેવો વ્યવસાય આપને જણાવી રહ્યા છીએ. જો તમે એવો ધંધો કરવા માગતા હોવ તો આ માહીતી આપના માટે છે. આપ અંત સુધી આ આર્ટીકલ વાંચો.
ઘણા લોકો મહિને સારી કમાણી કરાવતો ધંધો કરવા ઈચ્છે છે. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાના કારણે તેમજ ધંધામાં રોકાણ ના કરી શકવાના કારણે પોતાનો ધંધો કરી શકતા નથી. મિત્રો અહી જણાવેલ ધંધામાં મોટું રોકાણ નથી. એટલે તમારે રોકાણનું પણ કોઈ જોખમ ઉઠાવવાનું નથી. વળી આ બિઝનેસ આપને ખૂબ સારું દૈનિક પ્રોફીટ કરાવશે. અહી જણાવેલ ધંધો સૌની જીવન જરુરીયાત છે. એટલે દરેક ઘરમાં તેની જરૂર પડેજ એટલે વેચાણ પણ ખૂબ સારું જ થાય. તમે આ ધંધો કરીને આસાનીથી રોજના 1500 થી 2000 હજાર રૂપિયા આસાનીથી કમાઈ શકશો. વળી તમે ઇચ્છોતો ચાર પાંચ કલાક કે તેથી વધુ સમય આપીને આ ધંધો શરૂ કરી શકશો.
મિત્રો આ ધંધો છે. તાજાં શાકભાજીનો છૂટક ધંધો અહી તમારે રોજે રોજ શાક માર્કેટમાંથી તાજાં શાકભાજી ખરીદીને તમારી સોસાયટી કે તમે ગામડામાં રહેતા હોય તો ત્યાં છુકક ભાવે વેચવાનાં છે. આ માટે તમારે 3000 થી 5000 સુધીનું રોકાણ કરવાનું છે. તેમજ શાકભાજીના ધંધામાં 30 થી 40 ટકા જેટલું નફાનું ધોરણ હોય છે . તેમજ સૌના માટે જરૂરી છે. જેથી તમે દરરોજ ઓછા રોકાણમાં 1500 થી 2000 રૂપિયા આસાની થી કમાઈ શકશો. વળી તમે ધંધામાં રોકેલ રૂપિયા પણ તમારી પાસેજ રહેશે.
મિત્રો તમે તાજાં અને સારાં શાકભાજી ખરીદ કરી તમારા ગ્રાહકોને આપશો તેમજ તેમણે સૂચવેલ શાકભાજી પણ લાવી આપશો અને એમના પ્રત્યેનો સારો વ્યવહાર તમારા ધંધાને ચાર ચાંદ લગાડશે તમે માસિક 50000 થી 60000 રૂપિયા આસાનીથી કમાઈ શકશો.
આ જુઓ:- Business idea: કોઈપણ સ્થળે નાની ઓફિસ અને 1 લાખથી વધુની માસિક આવક
મિત્રો અમે અહી આપને અનેક નવા નવા બિઝનેશ આઇડીયા જણાવીશું તે માટે આપ અમારી વેબ સાઈટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં અચૂક અનાવશો. આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !