BMC Recruitment 2023: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વિવિધ જગ્યાઓ પર ભરતી

BMC Recruitment 2023-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નોટેફિકેશન્માં દર્શાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ સેક્રેટરી, હેડ ક્લાર્ક, જુનિયર તથા સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી ચીફ ઓડિટર, સિનિયર ઓડિટર, આસિસ્ટન્ટ ઓડિટર, સબ ઓડિટર, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન તથા સ્ટેશન ફાયર ઓફિસર ની વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તેમજ આ જગ્યાઓ માટે તારીખ-20/04/2023 થી તારીખ 05/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bhavnagar municipal corporation recruitment 2023 | BMC junior Clerk recruitment 2023 | BMC Gujarat Recruitments Notification Download | BMC Recruitment Educational qualification

Points of BMC Recruitment 2023

આર્ટિકલનું નામ BMC Recruitment 2023 ભાવનગર મહાપાલિકા ભરતી 2023
ભાષા ગુજરાતી અને English
જગ્યાનું નામ વિવિધ જગ્યા
કુલ જગ્યા 18
અરજી કરવાની શરુઆત તારીખ 20/04/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 05/05/2023
BMCની ઓફિસિયલ વેબસાઇટ https://www.bmcgujarat.com/
ઓનલાઈન અરજી કરવા Click Here

BMC Recruitment 2023 Total Vacancy and Seat (જગ્યાનું નામ અને કુલ જગ્યા)

  • આસિસ્ટન્ટ સેક્રેટરી-01
  • હેડ ક્લાર્ક- 02
  • જુનિયર ક્લાર્ક -03 તથા સિનિયર ક્લાર્ક-02
  • ડેપ્યુટી ચીફ ઓડિટર-01
  • સિનિયર ઓડિટર-01
  • આસિસ્ટન્ટ ઓડિટર-01
  • સબ ઓડિટર-01
  • ગાયનેકોલોજિસ્ટ- 02
  • પીડિયાટ્રિશિયન- 03
  • સ્ટેશન ફાયર ઓફિસર-01

ભાવનગર મહાપાલિકા Educational Qualification

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાંં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. લાયકાત માટે ઓફિસિયલ નોટીફિકેશન જુઓ. 

BMC Notification Download 2023

ભાવનગર મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ | BMC Recruitment Salary

  • આસિસ્ટન્ટ સેક્રેટરી- 44,900 થી 1,42,400 સુધી
  • હેડ ક્લાર્ક- રૂપિયા 38,090 થી 1,26,600 સુધી
  • જુનિયર ક્લાર્ક – 19,900 થી 63,200 સુધી
  • સિનિયર ક્લાર્ક-25,500 થી 81,100 સુધી
  • ડેપ્યુટી ચીફ ઓડિટર-53,100 થી 1,67,800 સુધી
  • સિનિયર ઓડિટર- 39,900 થી 1,26,600 સુધી
  • આસિસ્ટન્ટ ઓડિટર- 35,400 થી 1,12,400 સુધી
  • સબ ઓડિટર- 25,500 થી 81,100 સુધી
  • ગાયનેકોલોજિસ્ટ-  25,500 થી 81,100 સુધી
  • પીડિયાટ્રિશિયન-  67,700 થી 2,08,700 સુધી
  • સ્ટેશન ફાયર ઓફિસર- 35,400 થી 1,12,400 સુધી

How to Apply BMC Recruitment ? 

ભાવનગર મહાપાલિકા ભરતીની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવાની શરુઆત તા-20/04/2023 થી ઓફિસિયલ https://ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/05/2023 છે.

Bhavnagar Municipal Corporation Important Date

BMC ની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ Ojas પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી શરુઆતની તારીખ તથા અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે.

Online Apply Starting Date 20/04/2023
Last date for online apply 05/05/2023

FAQ’S 

1.ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 05/05/2023 છે.

2.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.

3.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ કેટલી?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ 18 જગ્યાઓ છે.