GSEB SSC 10th Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ SMS થી પણ જાણી શકાશે.

GSEB SSC 10th Result 2023- ગુજરાત સરકારાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વાર ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. માર્ચ 2023 માં બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના પરિણામ જાહેર થવાના બાકી છે. ધોરણ 10 ની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ પરીણામની આતુરતાથી રાહ જોઈ રહેલા હતા હવે તેમની આતુરતાનો અંત આવશે. બોર્ડ દ્વારા 25/05/2023 ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે તેવી માહિતી મળે છે. વિધ્યાર્થી મિત્રો GSEB SSC 10th Result 2023 લિંક આ લિક gseb.org પરથી ઑનલાઇન જોઈ શકશે તથા પોતાના મોબાઈલ દ્વારા SMS મારફતે પણ જોઈ શકશે. તેની માહિતી આ આર્ટિકલમાં જોઇશુ.

India Post GDS Recruitment 2023 । પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર ભરતી

GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર

ગુજરાત SSC બોર્ડ પરિણામ 2023 । ધોરણ 10 પરિણામ જાહેર । Gujarat SSC 10th Result Declare

GSEB SSC 10th Class Result 2023 Via SMS

આર્ટિકનું નામ ધોરણ 10 પરિણામ 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધોરણ 10 SSC
પરિણામની તારીખ 25/05/2023
સત્તાવાર વેબસાઈટ  gseb.org
 

ધોરણ 10 પરિણામ 2023 । GSEB SSC 10th Result Via SMS

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023 માં ધોરણ 10 ના વિધ્યાર્થીઓની પરીક્ષા માર્ચ 2023 માંં યોજાઈ ગઈ. ચાલુ સાલે આશરે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે. રાજયાના 33 જિલ્લામાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવેલ હતું. મિડીયા દ્વારા મળેલ માહુતી મુજબ ધોરણ 10 નું પરિણામ જુન મહીના ના પ્રથમ હપ્તામાં જાહેર થઈ શકે છે. વિદ્યાર્થીઓના પરિણામની આતુરતાનો અંત જુનના પ્રથમ અઠવાડિયામાં આવી જશે.

GSEB ધોરણ 10નું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 2023 પરિણામ કેવી રીતે ચેક કરવું તે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર તથા SMS દ્વારા પણ તમે તમારું પરિણામ જાણી શકશો. નોંધ- બોર્ડ દ્વારા અત્યાર સુધી whatsapp નંબર પરથી પરિણામ મેળવી શકાશે જે વિધ્યાર્થી મિત્રો ધ્યાને લેવી.

  • સૌપ્રથમ  મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
  • એક નવું પેજ ખુલેલુ જોવા મળશે.
  • ત્યાર બાદ પોતાની સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
  • ત્યાર બાદ બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ જોવા મળશે.
  • પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.

GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રીઝલ્ટ 2023 જાહેર અહીંથી જુઓ @gseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ SMSથી પણ જાણો

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા SMSથી પરિણામ જોવા માટે નવી સેવા ચાલુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ મોબાઇલ માં SSC રોલ નંબર લખી 56263 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ તમને પરીણામ SMS દ્વારા મોબાઈલ માં આવી જશે.

નોંધ – ધોરણ 10 ના પરિણામ ની માહિતી અલગ અલગ સોર્સની મદદથી મેળવેલ છે આ પરિણામ બાબતે અમે ખાતરી કરતા નથી. આ માહિતી વિવિધ સમાચારના માધ્યમથી એકત્રિત કરી તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્શે ત્યારે આમારી સાઈટ પર રીઝલ્ટ માટે લિંક અપડેટ કરવામાં અવશે. આભાર

FAQ’S

1.GSEB SSC Result 2023 official Website કઈ છે?

 જવાબ-GSEB ઘોરણ 10 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.

2. GSEB SSC 10th Result 2023 નું પરિણામનું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ- GSEB ઘોરણ 10 નું પરિણામનું 25/05/2023 ના રોજ સવારે 8 કલાકે જાહેર થશે.