GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રીઝલ્ટ 2023 જાહેર અહીંથી જુઓ @gseb.org

GSEB SSC 10th Result 2023-ધોરણ 10 ની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ પરીણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખાસ સમાચાર છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં ધોરણ 10 ની પરીક્ષા યોજાઈ ગઈ. બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે. હવે ધોરણ 10 SSC 10th Class Result 2023 25/05/2023 સવારે 8:00 વાગે જાહેર થશે. તેની માહિતી આ આર્ટિકલમાં જોઇશુ.

India Post GDS Recruitment 2023 । પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર ભરતી

GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર

ગુજરાત SSC બોર્ડ પરિણામ 2023 । ધોરણ 10 પરિણામ તારીખ જાહેર । Gujarat SSC 10th Result Declare

GSEB SSC 10th Class Result 2023

આર્ટિકનું નામ ધોરણ 10 પરિણામ 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધોરણ 10
પરિણામની તારીખ 25/05/2023
સત્તાવાર વેબસાઈટ  gseb.org

 

ધોરણ 10 પરિણામ 2023 । GSEB SSC 10th Result

માર્ચ 2023માં ધોરણ 10 ની પરીક્ષા યોજાઈ ગઈ. આ પરીક્ષામાં આશરે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. રાજયાના 33 જિલ્લામાં કુલ 958 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યુ હતું.

વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ નથી પરંતુ જુદા જુદા સુત્રો દ્વારા ધોરણ 10 નું પરિણામ જુન મહીના ના પ્રથમ હપ્તામાં જાહેર થઈ શકે છે.

આ વર્ષે ધોરણ 12 નું પરીણામ આજ સુધીનું સૌથી ઓછુ પરિણામ આવેલ છે. વર્ષ 2022 માં ધોરણ 10 નું પરિણામ 65.10% આવેલ હતુ. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ હતું.અને પાટણ જિલાનું સૌથી ઓછુ 54.29% હતુ. આ વર્ષનું ધોરણ 10 નું રીજલ્ટ સામાં સારુ આવે તેવી આશા રાખી. પરિણામની આતુરતાનો અંત જુનના પ્રથમ અઠવાડિયામાં આવી જશે.

GSEB SSC 10th Result 2023: ધોરણ-10 નું રીઝલ્ટ SMS થી પણ જાણી શકાશે.

GSEB ધોરણ 10નું પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું?

વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પરિણામ કેવી રીતે ચેક કરવું તે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી પરિણામ જોઈ શકો છો. તેમજ બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર દ્વારા પણ તમે તમારું પરિણામજાણી શકશો. નોંધ- બોર્ડ દ્વારા અત્યાર સુધી whatsapp નંબર જાહેર કરવામાં કરવામાં આવ્યો છે. જે વિધ્યાર્થી મિત્રો ધ્યાને લેવી.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઈટ gseb.org સર્ચ કરો.
  • હવે એક નવું પેજ ખુલેલુ જોવા મળશે.
  • ત્યાર બાદ પોતાની સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો.
  • ત્યાર બાદ બાજુના બોક્સમાં તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખવાનો રહેશે.
  • હવે બાજુમાં આવેલ GO બટન પર ક્લિક કરો.
  • હવે તમને તમારું પરિણામ જોવા મળશે.
  • તમે તમારા પરિણામની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકો છે.

GSEB SSC 10th Result 2023 Via WhatsApp | WhatsApp દ્વારા કેવી રીતે પરિણામ મેળવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનું પરીણામ તારીખ- 25/05/2023 ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર થશે. વિદ્યાર્થીઓ હવે WhatsApp દ્વારા પોતાનું પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલી પરીણામ મેળવી શકશે. 

આ પણ વાંચો-

FAQ’S

1.GSEB ઘોરણ 10 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ-GSEB ઘોરણ 10 નું પરિણામ જોવા સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે.

2. GSEB ઘોરણ 10 નું પરિણામનું પરિણામ ક્યારે જાહેર થશે?

જવાબ- GSEB ઘોરણ 10 નું પરિણામનું પરિણામ 25/05/2023 ના રોજ જાહેર થશે.