PM Kisan Yojana 14th Instalment List –કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ફસલ બીમા યોજના, પી.એમ.કિસાન યોજના જેવી યોજનાઓ ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. પી એમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે PM KISHAN Portal વિકસાવવામાં આવ્યું છે.પી એમ કિસાન યોજનામાં ખેડૂતો ને વાર્ષિક 6000 રૂ સીધા બેંક ખાતામાં નાખવામાં આવે છે.
પીએમ કિસાન યોજના (PM KISHAN Yojana) જેનું પૂરું નામ Pradhan Mantri Kisan Samman Nidhi Yojana છે. આ યોજના ફેબ્રુઆરી 2019 થી શરૂ થયેલ છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂત ખાતેદારો કે જેઓના નામ 7/12 ની નકલ માં નામ હોય તેઓને આ યોજના હેઠળ લાભ મળે છે. જેમાં 2000 રૂ. લેખે ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂ. ખેડૂતના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) થી જમા કરવામાં આવે છે. વર્ષ 2019 થી અત્યાર સુધી ખેડૂતોના બેંક ખાતામાં કુલ 13 હપ્તા જમા કરવામાં આવ્યા છે. હવે 14માં હપ્તાના નાણા જમા કરવામાં આવશે.
PM Kisan Yojana નો મુખ્ય હેતુ
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવેલ છે.ખેડૂતોને ખેતી દરમિયાન ખાતર, બીજ, દવાઓ, ખેતીના સાધન વગેરે માટે આર્થિક મદદ મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને દર વર્ષે 2000 રૂપિયા ના 3 હપ્તા એમ કુલ 6,000 રૂપિયા મળવા પાત્ર રહેશે.
પીએમ કિસાન યોજના 14માં હપ્તાનુ લીસ્ટ (PM KISHAN Yojana 14th Installment List)
પીએમ કિસાન યોજના શરૂઆત ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. હવે પછીનો 14 મો હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તેના પહેલા ખેડૂત લાભાર્થીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. લિસ્ટમાં જે ખેડુત લાભાર્થીઓના નામ હોય તેઓને જ 14 હપ્તાની રકમ મળવા પાત્ર થશે. 14 મો હપ્તો 27 જુલાઈના રોજ ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવશે.
Highlights of PM Kisan Installment Check Status online
યોજનાનું નામ | PM Kisan Yojana 14th Instalment List |
ભાષા | ગુજરાતી અને English |
યોજનાની શરુઆત્ | 2019 |
મુખ્ય ઉદ્દેશ્ય્ | ખેડુતોને આર્થિક સાહાય |
લાભાર્થી | દેશના નાના અને સીમાંત ખેડૂત |
સહાયની કુલ રકમ | 6000/- |
Official website | https://pmkisan.gov.in/ |
નવી અરજી કરવા | Click Here |
13 મા હપ્તાનું સ્ટેટસ જાણવા માટે ( Beneficiary Status Check) | Click Here |
HelpLine Number | 011-24300606, 155261 |
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
પીએમ કિસાન યોજના 14 હપ્તાની યાદી કેવી રીતે ચેક કરવી ? ( How to Check PM Kisan Yojana 14th Installment List)
પાત્રતા ધરાવતા ખેડૂતોએ PM Kisan Portal પર ઓનલાઇન અરજી કરેલ હોય છે. અત્યાર સુધી આ યોજના હેઠળ 13 હપ્તા ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવેલ છે. હવે પછી 14માં હપ્તા માટે ખેડૂત લાભાર્થીઓની યાદી સમાન અંતરે પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે. આ યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું ? જેની માહિતી નીચે મુજબ છે.- Step 1- સૌ પ્રથમ Google Search ખોલી તેમાં PM Kisan ટાઇપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
- Step -2 સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર ક્લિક કરો.
- Step-3 ઓફિશિયલ વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં “Farmers Corner” મેનુ જોવા મળશે. તેમાં “Beneficiary List” ઓપ્શન પર ક્લિક કરો.
- હવે નવું પેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં તમે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
- હવે નીચે Get Report પર ક્લિક કરો.ક્લિક કરતાની સાથે જ લાભાર્થીઓની યાદી જોવા મળશે.જેમાં તમારું નામ ચેક કરેલો.
- આમ ઉપરોક્ત સ્ટેપસ મુજબ પ્રોસેસ કરી તમે તમારું નામ યાદીમાં ચેક કરી શકો છો.
પીએમ કિસાન યોજનાના 13 માં હપ્તાની સહાય કેવી રીતે ચેક કરવી?
સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના 13 માં હપ્તાની રકમ બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવે છે. આ સહાયની રકમ જમા થઈ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું જેની માહિતી નીચે મુજબ છે.- Step 1- સૌ પ્રથમ Google Search ખોલી તેમાં PM Kisan ટાઇપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
- Step -2 સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર ક્લિક કરો.
- Step-3 ઓફિશિયલ વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં “Farmers Corner” મેનુ જોવા મળશે. જેમાં “Beneficiary Status” ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને એક નવું પેજ જોવા મળશે. જેમાં Search by મા તેમાં તમારો Mobile Number અથવા Registration Number પસંદ કરી નીચે દર્શાવેલ Captcha Code ને દાખલ કરી Get Data પર ક્લિક કરો.
- હવે તમને તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે તેની માહિતી જોવા મળશે.
આ પણ વાંચો:-
- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? Ayushman Card Download
- આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? | Download Aadhaar card in Gujarati
- પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું? | Link PAN Card with Aadhaar Card Online Process in Gujarati
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
- ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Voter ID Card Download In Gujarati
- Manav Kalyan Yojana 2023 : માનવ કલ્યાણ યોજના 2023, અરજી કેવી રીતે કરવી ?