GPSSB Talati Answer Key 2023 | તલાટી પરીક્ષાની ઓફિસિયલ આન્સર જાહેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

GPSSB Talati Answer Key 2023-ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી જાહેરાત ક્રમાંક 10 / 2021- 22 મુજબ કુલ 3,437 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતું. તલાટી કમ મંત્રી ની પરીક્ષા 7 મે 2023 ને રવિવારના રોજ યોજાયેલ. પંચાયત પસંદગી સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પટેલ ના સંચાલન હેઠળ શાંતિપૂર્ણ પરીક્ષા લેવાઈ. આ પરીક્ષામાં માટે કુલ 12 લાખ ફોર્મ ભરાયા હતા પરંતુ તેમાંથી આશરે 8.50 લાખ ઉમેદવારો એ પરીક્ષા માટે સંમતિ આપેલ.

રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ પરીક્ષા યોજાઈ ગઈ. તલાટી કમ મંત્રીની પરીક્ષાની OMR Sheet Download કરી શકો છો.જેથી પ્રોવિઝનલ આન્સર કી થી કેટલાં માર્ક્સ થાય છે તેની માહિતી સરળતાથી તમને મળી રહેશે.

Point of GPSSB Talati Answer Key 2023

આર્ટિકલનું નામ GPSSB Talati Answe key 2023
પરીક્ષાનું સંચાલન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પરીક્ષાનું નામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી)
કુલ જગ્યાઓ 3437
પરીક્ષાની તારીખ  7 મે 2023
ઓફિસિયલ વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/

GPSSB Talati Answer Key 2023

Talati Exam Answer key 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?

GPSSB દ્વારા 7 મે 2023 ના રોજ તલાટી ની પરીક્ષા યોજાઈ ગઈ. ત્યાર ત્યારબાદ પરીક્ષામાં હાજર રહે ઉમેદવારોની ઓએમઆર શીટ સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં google માં GPSSB સત્તાવાર વેબસાઈટ સર્ચ કરો.
  • વેબસાઈટ ઓપન થઈ ગયા બાદ વેબસાઈટની ડાબી બાજુએ મેનુ દેખાશે તેમાંથી Answer key પર ક્લિક કરો.
  • હવે પેજ ની નીચેની બાજુએ વિલેજ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી ક્લાસ 3 આન્સર કી જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે ઓફિસિયલ આન્સર કી ડાઉનલોડ થઈ જશે.
  • આન્સર કી ઓપન કરી તમારા પ્રશ્નપત્રનને આન્સર કી સાથે મેચ કરી પ્રશ્ન સોલ્વ કરો. (અપલોડ કરેલ આન્સર કી સીરીઝ M)
  • તમે મેળવેલ માર્ક્સમાંથી નેગેટિવ માર્કસની બાદ કરી તમારા કુલ કેટલા માર્ક્સ થાય છે તે જાણી શકશો. (તમારા માર્ક્સ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે.)

Talati Exam OMR Sheet Download | તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ કરો

Talati Exam Answer key 2023 ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

FAQ’S

1.તલાટી પરીક્ષા 2023 ઓફિસિયલ આન્સર કી ડાઊનલોડ કરવા માટે સત્તાવાર સાઇટ કઈ ? 

જવાબ-તલાટી પરીક્ષા 2023 ઓફિસિયલ આન્સર કી ડાઊનલોડ કરવા માટે સત્તાવાર સાઇટ https://gpssb.gujarat.gov.in/ છે.

2.તલાટી પરીક્ષા OMR Download કરવા માટે સત્તાવાર સાઈટ કઈ?

જવાબ- તલાટી પરીક્ષા OMR Download કરવા માટે સત્તાવાર સાઈટ https://resultview.co.in/TCM23YDOMR/SearchPage.aspx અથવા  https://www.formonline.co.in/23GPSSBTCM/  છે.