પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો । PM Kisan Yojana Money not credited in Bank account

PM Kisan Yojana Money not credited in Bank account- કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પીએમ કિસાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદારને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય 2000/- ના કુલ ત્રણ હપ્તામાં DBT થી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

PM Kisan Yojana હેઠળ હવે પછીના હપ્તા માટે e-kyc કરાવવું ફરજિયાત છે. જો e-kyc નહી કરવો તો 14મો હપ્તો બેંક ખાતામાં જમા થશે નહીં. અત્યાર સુધીમાં દેશના 8 કરોડથી પણ વધુ ખેડૂતોને લાભ મળ્યો છે. તમારે પણ આ યોજનાના 13માં હપ્તાના નાણાં બેંક ખાતા જમા થતા નથી તો તેનું શું કારણ હશે તેમજ આ સમસ્યાનું સોલ્યુશન આ આર્ટિકલમાં જોઈશું.

Highlight Points PM Kisan Yojana Money not credited in Bank account

યોજનાનું નામ પીએમ કિસાન યોજનાના 2000 રૂ ખાતામાં જમા નથી થયા તો આ કામ કરો
મુખ્ય યોજના પીએમ કિસાન યોજના
યોજનાની શરુઆત્ 2018
મુખ્ય ઉદ્દેશ્ય્ ખેડુતોને આર્થિક સાહાય
લાભાર્થી દેશના નાના અને સીમાંત ખેડૂત
સહાયની કુલ રકમ 6000/-
Official website https://pmkisan.gov.in/
નવી અરજી કરવા Click Here
13 મા હપ્તાનું સ્ટેટસ જાણવા માટે ( Beneficiary Status Check) Click Here
HelpLine Number 011-24300606, 155261
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay
Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 

પીએમ કિસાન યોજનાના 13 માં હપ્તાની સહાય કેવી રીતે ચેક કરવી?

Pradhan Mantri Kisan Samman Nidhi હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે. આ સહાય તમારા ખાતામાં જમા થઈ કે નથી થઈ તે ઑનલાઇન તમારા કમ્પયુટર કે મોબાઈલ થી પણ ચેક કરી શકો છો. ચેક કરવા માટે નીચે મુજબના ટેપસ ફોલો કરો.
  • Step 1- સૌ પ્રથમ Google Search ખોલી તેમાં PM Kisan ટાઇપ કરી સર્ચ બટન પર ક્લિક કરો.
  • Step -2 સર્ચના પરિણામમાંથી ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર ક્લિક કરો.
PM Kisan Yojana 14th Instalment List
  • Step-3 ઓફિશિયલ વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે જેમાં “Farmers Corner” મેનુ જોવા મળશે.  જેમાં “Beneficiary Status” ઓપ્શન પર ક્લિક કરો.
pm kisan yojana
  • હવે તમને એક નવું પેજ જોવા મળશે. જેમાં Search by મા તેમાં તમારો Mobile Number અથવા Registration Number પસંદ કરી નીચે દર્શાવેલ Captcha Code  ને દાખલ કરી Get Data પર ક્લિક કરો.
pm kisan yojana
  • હવે તમને તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે તેની માહિતી જોવા મળશે.

13માં હપ્તાના નાણાં બેંક ખાતામાં જમા થયા નથી તો શું કરવું

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમને ના હપ્તા બેન ખાતામાં જમા થયા છે અને હવે 13 મો હપ્તો બેંક ખાતામાં જમા થયો નથી તો શું કરવું. તે માટે તમારે કિસાન યોજનાની હેલ્પલાઇન નંબર પર કોલ કરી તેનું કારણ જાણી શકો છો તેમજ તમારા જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમજ નીચે મુજબ સંપર્ક કરી શકો છો.
  • PM Kisan Helpline – 155261
  • PM Kisan Yojana Toll Free Number – 1800 115526
  • PM Kisan Email Id- pmkisan-ict@gov.in

આ પણ વાંચો:- 

FAQ’S PM Kisan Yojana Money not credited in Bank account

1.પીએમ કિસાન યોજનાના 13 માં હપ્તાની સહાય ચેક કરવાની ઓફિસિય વેબસાઇટ કઈ છે?
જવાબ – પીએમ કિસાન યોજનાના 13 માં હપ્તાની સહાય ચેક કરવાની ઓફિસિય વેબસાઇટ  https://pmkisan.gov.in/ છે
2.પીએમ કિસાન યોજનામાં એક હપ્તામાં કેટલી સહાય મળે છે? જવાબ- પીએમ કિસાન યોજનામાં એક હપ્તામાં 2000 રૂ. એમ  વાર્ષિક કુલ 3 હપ્તા મળી 6000 રૂ. સહાય મળે છે.
3. PM Kisan Yojana હેઠળ 13મા હપ્તાના નાણાં જમા ન થયા હોય તો શુ કરવું? જવાબ- PM Kisan Yojana હેઠળ 13મા હપ્તાના નાણાં જમા ન થયા હોય તો કોલ સેન્ટર મા ફોન કરવો અથવા તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.