Gujarat Namo Tablet Yojana 2022 | નમો ટેબલેટ યોજના 2022

Gujarat Namo Tablet Yojana 2022 :-આજના આ ટેકનોલોજીના યુગમાં દેશની સરકાર ડિજિટલાઈજેશન માટે સતત કાર્યશીલ રહે છે. દેશની રાજ્ય સરકારો પણ રાજ્યમાં ડીજીટલ પ્લેટફોર્મ ના માધ્યમથી વિવિધ સેવા પુરી પાડે છે. જેમ કે કેન્દ્ર સરકારનો Digital India પ્રોજેક્ટ, ગુજરાત સરકારનો Digital Gujarat Portal, E- samaj Kalyan Portal, Ojas, ખેડૂતો માટે i khedut Portal જે વિવિધ સેવાઓ લોન્ચ કરવામાં આવી.

Gujarat Namo Tablet Yojana | Namo Tablet Yojana online apply | Namo Tablet Yojana Documents Required

Namo Tablet Yojana 2022 

Gujarat Namo Tablet Yojana 2022 – ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત Namo Tablet Yojana લોન્ચ કરવામાં આવી છે. નમો ટેબલેટ યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબલેટ આપવામાં આવશે. ફક્ત એક હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને ટેબલેટ પુરુ પાડવામાં આવશે. આ યોજનાનો લાભ કોને મળી શકે? અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી વિગતવાર જોઈએ.

Namo Tablet Yojana (નમો ટેબલેટ યોજના 2022) હેતુ

નમો ટેબલેટ યોજના નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સસ્તી કિંમત ટેબલેટ પુરા પાડવા. ટેબલેટની કિંમત ઓછી હોવાથી મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લેઈ શકશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ટેબલેટ નો ઉપયોગ કરી ઓનલાઇન શેક્ષણિક માહિતી મેળવી પોતાના નોલેજમાં વધારો કરી શકશે.

Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Namo E-Tablet Yojana ની પાત્રતા

  • વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવા જોઈએ
  • આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ
  • વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ કે પોલીટેકનીકલ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

PM Namo Tablet Yojana નો શુ લાભ મળે?

  • નમો ટેબલેટ યોજના નો લાભ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ કે પોલિટેકનિક પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોવી જોઈએ.
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મેળવી શકશે.
  • આ યોજના અંતર્ગત દેશમાં 5,00,000 મહિલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે

Namo Tablet Yojana Documents

  • વિદ્યાર્થીનું ડોમીસાઈલ સર્ટીફીકેટ
  • ચૂંટણીકાર્ડ
  • આધારકાર્ડ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યા હોવાનું પ્રમાણપત્ર
  • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
  • રહેઠાણનો પુરાવો
  • જો બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હો તો તેની નકલ

Namo Tablet Yojana Online Registration

જે વિદ્યાર્થી નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માગતા હોય તે પોતાની કોલેજમાં કે સંસ્થામાં જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે.

  • Digital Gujarat Portal પર કોલેજ દ્વારા ઈ નમો ટેબલેટ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહશે.
  • Digital Gujarat Portal પર Log in કરવું.
  • School Log in/ Institution Log in પર ક્લિક કરો
  • ફાઈનાન્સિયલ વર્ષ પસંદ કરવું.
  • ત્યાર બાદ Tablet Distribution પર click કરી Tablet Student Entry પસંદ કરો.
  • Add New Student પર જઈ વિદ્યાર્થીની તમામ માહિતી ભરવી.
  • ત્યાર બાદ submit પર ક્લિક કરો.

Namo Tablet Full Specifications

  • RAM – 1 GB
  • Processor – 1.3GHz Media Tech
  • Internal Memory – 8 GB
  • External Memory – 64 GB
  • Chipset – Quad- Core
  • Display– 7 inch
  • Camera – 2MP (Rear), 0.3MP (Front)
  • Touch Screen – Capacitive
  • Operating System– Android V5.1 Lollipoo
  • Battery – 3450 Mah Li-I0n
  • Voice calling – Yes
  • SIM Card – Yes
  • Price– 8000/- to 9000/-
  • Manufacturer– Lenovo/Acer
  • Warranty – 6 Months for In-Box Accessories, One Year For the Handset

 

Online Apply-  https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx

Namo Tablet Helpline Number– 18002335500

Email idtabletforstudents@gmail.com

FAQ’S

1.નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાની આપવામાં આવે છે?

ANS- નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની આપવામાં આવે છે.

2. Namo Tablet Yojana કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ANS- Namo Tablet Yojana ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ  વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

3. PM Namo Tablet Yojana નો લાભ કયા વિદ્યાર્થીઓને મળે?

ANS-  PM Namo Tablet Yojana નો લાભ કોલેજના પ્રથમ વર્સ્ માં પ્રવેેેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળે.

4. Namo Tablet Yojana Helpline Number?

ANS- Namo Tablet Yojana Helpline Number 079-26566000