HDFC બેંકમાં 12551 જગ્યા માટે ભરતી । HDFC Bank 12551 Post Recruitment 2023

HDFC Bank 12551 Post Recruitment 2023: તાજેતરમાં HDFC Bank દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એચડીએફસી બેન્ક માં જગ્યાઓ માટે 12551 કુલ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીની વિવિધ પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવાની રહેશે.  બેંક ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. તો આજે જ અરજી કરીદો

HDFC Bank Recruitment 2023 | HDFC Bank 12551 post Recruitment | HDFC Bank ભરતી 2023 | HDFC Bank Online Apply 2023 |

HDFC Bank બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું વિવિધ પોસ્ટની ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, વય-ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજીની ફી તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત માહિતી આ આર્ટીકલમાં મેળવીશું. આવી વિવિધ સરકારી ભરતી માટે અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

HDFC Bank Recruitment Notification 2023

HDFC Bank માં કુલ 12,521 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેની સામે આપેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશન વાંચી શકશો અને નીચે દર્શાવેલ લિંક પરથી ઓફિસિયલ નોટિફિકેશન ની વિગતવાર માહિતી મેળવી શકશો.

HDFC Bank Recruitment 2023 Official Notification Download Click Here

Highlights OF HDFC Bank Recruitment 2023

આર્ટીકલનું નામ  HDFC Bank Recruitment 2023
કુલ જગ્યાઓ 12551
અરજી કરવાની પ્રક્રિયા Online
નોકરીનું સ્થળ સમગ્ર ભારતમાં
ઓનલાઈન અરજી કરવા માટે               અહી ક્લિક કરો 
Official Website https://www.hdfcbank.com/
   

Apply Online HDFC Bank Recruitment 2023

HDFC Bank દ્વારા બહાર પાડવામાં આવેલ જુદી જુદી પોસ્ટની ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. બેંકમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો આજે જ અરજી કરી દો.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022  8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Educational Qualification HDFC BANK RECRUITMENT 2022

  • નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ વિવિધ પોસ્ટ મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત10 પાસ/ 12 પાસ/  B.A/ B.com/ B.sc/ CA/M.com અથવા તેની સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ.
  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને પોસ્ટ મુજબનો અનુભવ હોવો જરૂરી છે.

Age Limit HDFC BANK RECRUITMENT 2023

એચ.ડી.એફ.સી બેંકની આ ભરતીમાં વિવિધ જગ્યાઓ મુજબ ઉમેદવારની વય મર્યાદા નક્કી કરવમાં આવી છે. વધુ માહિતી માટે નોટીફિકેશન જુઓ.

Pay Scale HDFC BANK RECRUITMENT 2023

  • એચ.ડી.એફ.સી બેંકની આ ભરતીમાં વિવિધ જગ્યાઓ મુજબ ઉમેદવારનો પગારઅલગ અલગ નક્કી કરવમાં આવ્યો છે. વધુ માહિતી માટે નોટીફિકેશન જુઓ.

Selection Process HDFC Bank 2023

  • અરજી કરેલ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે તથા ડોક્યુમેન્ટ ના આધારે કરવામાં આવશે.

How to Apply HDFC BANK RECRUITMENT 2023

  • સૌપ્રથમ ઉમેદવારે https://hdfcbankcareers.hirealchemy.com/#/listing  વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવા માગતા હોય તે પોસ્ટ સિલેક્ટ કરવી
  • સિલેક્ટ કર્યા બાદ Apply બટન ઉપર ક્લિક કરવું.
  • ફોર્મ માં દર્શાવેલ તમામ સંપૂર્ણ વિગતો ભરવી.
  • ફોર્મ માં માગેલ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ઉમેદવારે છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

FAQ’S

1.HDFC BANK RECRUITMENT 2023 ઓનલાઇન અરજી કઈ વેબસાઈટ ઉપર કરવી?

ANS: HDFC BANK RECRUITMENT 2022 ઓનલાઇન અરજી   વેબસાઈટ ઉપર કરવી
2.HDFC BANK RECRUITMENT માટે શૈક્ષણિક લાયકાત શું છે.
Ans: આ ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 પાસ/12 પાસ / સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી માંથી સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

3.HDFC BANKમા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે?

Ans: HDFC BANK દ્વારા કુલ 12551 જગ્યાઓ માટે ભરતી થવાની છે