MGVCL Bill Payment Online check

MGVCL Bill payment Online check | MGVCL bill Download | MGVCL Complain contact Number | How to check my MGVCL outstanding bill ? | How to pay MGVCL light bill online | MGVCL Bill Information System

MGVCL Bill Payment Check Online: ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે. 21 મી સદીના ટેકનોલોજી યુગમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈપણ માહિતી મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તેમજ દેશની રાજ્ય સરકાર એ પોતાની વિવિધ સેવાઓ ઓનલાઈન સ્વરૂપે શરૂ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી MGVCL Bill Check Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના મધ્ય ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે.

Highlights of MGVCl Bill Status Check Online

આર્ટિકલનું નામ MGVCL Bill Check Online
નિગમનું નામ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ
Official Website http://www.mgvcl.com/
UGVCL Bill Payment Status Check Online https://www.mgvcl.com/Online_Payment_of_Bills
Customer Care Help Line Number 19124 OR Toll Free – 1800-233-2670
MGVCL Contact Number (0265) 2310583-86
  Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Online payment of MGVCL Bill documents required

ટેકનોલોજીના યુગમાં ઘરે બેઠા વિવિધ ઓનલાઇન સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. MGVCL નું બિલ ઓફિસમાં કોઈપણ લાઇનમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા બેઠા ઓનલાઇન પેમેન્ટ કરી શકશો જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
  • સ્માર્ટફોન કે લેપટોપ જેની સાથે ઇન્ટરનેટનું જોડાણ હોય

  • MGVCL Consumer Number એટલે કે તમારો ગ્રાહક નંબર

  • આપ ઓનલાઇન પેમેન્ટ કરવા માગતા હોય તો તેનાં માટે ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ તથા UPI (google pay, phone pay, BHIM, Paytm) હોવું જોઈએ.

How to Check Online MGVCL bill payment Status

MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) આપવામાં આવેલ લાઈટ બિલ કે જે તમે Online Payment કરેલ છે તેનું Status check ઘરે બેઠા કરી શકશો. Status Check કરવા માટે નીચે મુજબના step થી કરી શકાશે.
Step 1– સૌપ્રથમ Google Chrome open કરો.
Step 2google serach માં “MGVCL Bill Payment Check” search કરો.
Step 3– ત્યારબાદ MGVCL ની ઓફિસિયલ વેબ સાઈટ ખુલશે.
Step 4– Home page પર  Pay Bills (Energy) Online પર ક્લિક કરો. 
Step 5 – ત્યાર બાદ Continue  બટન પર ક્લિક કરો ત્યારે નવું ટેબ ખુલશે.
Step 6-ત્યાર બાદ તમારો Consumer Number નાખો.
Step 7- ત્યાર પછી Captcha Code નાખવો.
Step 8– ત્યાર બાદ Check Consumer Number બટન પર ક્લિક કરો.
Step 9- હવે તમે તમારુ બિલ જોવા મળશે.

Gujarat Electricity Company List

વીજ કંપનીનું નામ Website Links
Madhya Gujarat Vij Company Limited (MGVCL) Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) Click Here
Uttar Gujarat Vij Company Limited (UGVCL) Click Here
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) Click Here
Torrent Power Click Here

FAQ’S Of  MGVCL BILL Online Check

1.MGVCL Bill Online Check કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?

ANS: ગ્રાહકો માટે Bill Online Check કરવા માટે ttps://www.mgvcl.com/Online_Payment_of_Billsઓફિસિયલ વેબ સાઈડ છે.

2. શુ UPI દ્વારા ઓનલાઈન બીલ ભરી શકાય છે?

ANS: હા, UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.