HDFC Bank Recruitment 2022: HDFC Bank દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. એચડીએફસી બેન્ક માં જગ્યાઓ માટે 12552 કુલ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. બેંક ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
HDFC Bank Recruitment 2022 | HDFC Bank 12552 post Recruitment | HDFC Bank ભરતી 2022 | HDFC Bank Online Apply 2022 |
HDFC Bank બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું ભરતી માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા,વય-ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજીની ફી તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત માહિતી આ આર્ટીકલ ની અંદર જોઈશું. આવી વિવિધ સરકારી ભરતી માટે આપણી વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહો.
HDFC Bank Recruitment Notification 2022
HDFC Bank માં કુલ 12,522 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ તેની સામે આપેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશન વાંચી શકશો અને નીચે દર્શાવેલ લિંક મારફતે સમયે ઓફિસિયલ નોટિફિકેશન થી વિગતવાર માહિતી જાણી શકશો.
HDFC Bank Recruitment 2022 Official Notification Download Click Here
Highlights OF HDFC Bank Recruitment 2022
Bank Name | HDFC Bank Recruitment 2022 |
કુલ જગ્યાઓ | 12552 |
અરજી કરવાની પ્રક્રિયા | Online |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/08/2022 |
પરીક્ષાની પ્રક્રિયા | Online |
Official Website | https://www.hdfcbank.com/ |
Apply Online HDFC Bank Recruitment 2022
HDFC Bank દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર અત્યારે જ અરજી કરો.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 8 લાખની લોન પર 1,125,000/- સુધીની સબસીડી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
Educational Qualification HDFC BANK RECRUITMENT 2022
- નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ વિવિધ પોસ્ટ મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત B.A/ B.com/ B.sc/ CA/M.com અથવા તેની સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ધરાવતા હોવા જોઈએ.
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
Age Limit HDFC BANK RECRUITMENT 2022
- ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
- ઉમેદવાર ની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- SC/ST વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ .
- OBC વર્ગના ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ.
Pay Scale HDFC BANK RECRUITMENT 2022
- આ ભરતી માટે ઉમેદવારને પગાર ધોરણ વિવિધ પોસ્ટ મુજબ 25,000 થી 1,18,000 પ્રતિ માસ રેહશે.
Selection Process HDFC Bank 2022
- અરજી કરેલ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે તથા ડોક્યુમેન્ટ ના આધારે કરવામાં આવશે.
- How to Apply HDFC BANK RECRUITMENT 2022
- સૌપ્રથમ ઉમેદવારે hdfc bank ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે જેતે જગ્યા માટે એપ્લાય કરવા માગતા હોય તે સિલેક્ટ કરવુ.
- સિલેક્ટ કર્યા બાદ Apply બટન ઉપર ક્લિક કરવું.
- ફોર્મ માં દર્શાવેલ તમામ સંપૂર્ણ વિગતો ભરવી.
- ફોર્મ માં માગેલ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ઉમેદવારે છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
FAQ’S
- HDFC BANK RECRUITMENT 2022 ઓનલાઇન અરજી કઈ વેબસાઈટ ઉપર કરવી?
ANS: HDFC BANK RECRUITMENT 2022 ઓનલાઇન અરજી વેબસાઈટ ઉપર કરવી
2.HDFC BANK RECRUITMENT માટે શૈક્ષણિક લાયકાત શું છે.
Ans: આ ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી માંથી સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- HDFC BANKમા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે?
Ans: HDFC BANK દ્વારા કુલ 12,552 જગ્યાઓ માટે ભરતી થવાની છે