SBI Pashu Loan Yojana: પશુ પાલકો આનંદો, સ્ટેટ બેંક આપી રહી છે રૂપિયા 200000 લાખની લોન  

SBI Pashu Loan Yojana  I એસ.બી.આઈ.પશુલોન યોજના : જો તમે ખેડૂતપુત્ર છો, અને ખેતીની જમીન ધરાવતા હો કે જમીન વિહોણા છો.  તમે ગામડામાં રહો છો અથવા તમે શહેરમાં રહેતા હો તો પણ પશુપાલન કરી દૂધ ઉત્પાદન થકી સારી કમાણી કરી શકશો.  અને જો તમારી પાસે પશુઓ છે તો તમને બેક દ્વારા લોન મળી શકે છે. તમે પશુપાલન થકી  દૂધ ઉત્પાદન કરી સારી કમાણી કરવા ઈચ્છા ધરાવો છો. તો આ લેખ તમારા માટે જ છે. અહી તમને પશુ પાલન કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની રૂપિયા 200000 ની પશુ લોન મળી શકે છે. તને બેંકની આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવી શકશો, તે વિશે અમે આપને અહી જણાવી રહ્યા છીએ.

SBI Pashu Loan Yojana

SBI ની પશુ લોન આપને પશુ પાલન માટે જરૂરી તબેલા જેવી વ્યવસ્થા કરવા માટે મળે છે. આ યોજનાનું નામ એસ.બી. આઈ. પશુ લોન યોજના છે. બેંક દ્વારા રૂપિયા 200000  સુધીની પશુલોન આપે છે.  આ રકમની ચુકવણી બેંકે નક્કી કરેલ સરળ હપ્તમાં કરવાની હોય છે.

 સ્ટેટબેંક ઓફ ઈન્ડિયા લોકોને આર્થિક પગભર કરવા વિવિધ વ્યવસાયકારોને,પર્સનલલોન તરીકે અને ઘર બનાવવા,વાહન ખરીદવા લોન સહિતની માછલી પાલન,પશુપાલન જેવી અને  વિવિધ વ્યવસાય કરવા માટે લોન આપે છે. જેથી વ્યક્તિ સરળતાથી લોન મેળવી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઊભો કરી આત્મ નિર્ભર બની શકે છે.

સ્ટેટબેકની વિવિધ લોન પૈકીની પશુ લોન યોજના વિશે અમે અહી વાત કરી રહ્યા છીએ જો તમે પશુપાલન કરી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી આર્થિક પગભર થવા માંગતા હો અને બેંકે નક્કી કરેલ ધારા ધોરણ અનુસાર તમે લાયકાત ધરાવતા હો  તો  તમને રૂ. 200000 ની લોન મળી શકશે. આ માટે તમારે નીચે જણાવ્યા મુજબનાં ડૉક્યુમેન્ટ બેકમાં આપવાં પડશે.   

સ્ટેટબેક પશુલોન યોજનાની પાત્રતા :

  • અરજદાર કોઈ પણ બેંકનો ડિફોલ્ટર ના હોવો જોઈએ.
  • આ લોન લેવા માટે અરજદાર પાસે પશુઓ હોવાં જોઈએ.
  • બેંકમાં અરજદારની કોઈ લોન બાકી હોવી જોઈએ નહી.
  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • બેંક દ્વારા માગવામાં આવતા ડૉક્યુમેન્ટ અથવા આધારો અરજદારે આપવા જોઈએ.
  • પશુ લોન યોજનાના બેંક દ્વારા નક્કી કરેલ હપ્તા નિયમિત આપવાં જોઈશે.

SBI પશુલોન યોજના માટેનાં ડૉક્યુમેન્ટ :

  • અરજદારનું બેકમાં ખાતું હોવું જોઈએ (પાસબુક)
  • આધાર કાર્ડની નકલ
  • રહેઠાણનો પુરાવો
  • પાનકાર્ડ ની નકલ
  • પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો ફોટો
  • બેંક સાથે જોડેલ મોબાઈલ નંબર

મિત્રો, જો તમે પશુ લોન યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોવ અને બેંકના નિયમો અનુસાર લોન મેળવવાની લાયકાત ધરાવતા હો તો આ યોજના તમારા માટે બેસ્ટ છે.  આ માટે તમારે જે બેંકમાં ખાતું છે. તે બેંકના બ્રાન્ચ મેનેજર ને મળીને લોન વિશે વધુ માહિતી મેળવી શકશો. અને લોન માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડી જો તમે બેંકના નિયમ અનુસાર લોન મેળવવાની પાત્રતા ધરાવો છો તો તમને બેક રૂપિયા 200000 ની લોન આપશે.અને તમે પશુ પાલન કરી સારી કમાણી કરી શકશો.

આ જુઓ:- Post Office Scheme: 5000 જમા કરાવીને તમે કરોડપતિ બની જશો, તમને 3.50 લાખ રૂપિયા મળશે.

મિત્રો અમોને વિવિધ માધ્યમો દ્વારા મળતી માહીતી અમો આપના માટે અહી રજૂ કરીએ છીએ. આવી વિવિધ જાણકારી મેળવવા અમારી વેબ સાઇટ જોતા રહેશો, આપનો આભાર !