Unique Business Idea: રૂપિયા 10000 નું નજીવું રોકાણ ને દર મહિને 5000નો ચોખ્ખો નફો, ઘરે બેઠા થઈ શકશે આ બિઝનેશ

Unique Business Idea: ઘણા મિત્રો મૂડી ના અભાવે તદન સામાન્ય મૂડીમાં થઈ શકે તેવા વ્યવસાયની શોધમાં હોય છે. તો આજે અમે એવાજ વ્યવસાય વિશે અહી જણાવી રહ્યા છીએ. નોંધપાત્ર બિઝનેસ મૂડી વિનાની વ્યક્તિઓ માટે, અમારો વિશિષ્ટ  વ્યવસાય આજે એક ખાસ  તક આપે છે. માત્ર રૂપિયા10,000ના રોકાણ સાથે, આ વ્યવસાય નોકરીધારકો અને બેરોજગારો બંને માટે સરળ છે. ધંધાનો અનુભવ ના હોય તેવા  અનુભવ વિનાના લોકો પણ આ સીધી અને નફાકારક તકમાં સાહસ કરી શકે છે.

Unique Business Idea

માત્ર રૂપિયા 10,000 થી શરૂ કરીને, આ વ્યવસાયમાં બંપર નફાની સંભાવના તમને છે. તમે અહી જેટલું ઉત્પાદન વધુ કરશો તેટલોજ નફો પણ વધુ થશે.એટલેજ જેટલું કામ વધારે તેટલું ઉત્પાદન વધારી તમે નફો મેળવતા રહેશો. ઘણા લોકો ખૂબ વધારે મૂડી રોકાણ કરી ને પણ વધુ નફો મેળવી શકતા નથી. નફાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો જે ધંધામાં નફો સારો તે ધંધો સારો કોઈ પણ ધંધો નાનો કે મોટો હોતો નથી.ધંધો હમેશાં કમાવવા માટેજ હોવો જોઈએ. તો આજે અમે આપને એવા નફાકારક ધંધાની વાત કરી રહ્યા છીએ.

સાવરણી બનાવવાનો વ્યવસાય:

આજે આપણે જે વ્યવસાય ની વાત કરવાના છીએ તે અમે તમને સાવરણી બનાવવાના વ્યવસાયની વાત કરી રહ્યા છીએ. તેમાં તમારે વિવિધ પ્રકારની સાવરણી બનાવવાની છે. જેને સમકાલીન શબ્દોમાં બ્રૂમ મેકિંગ વ્યયવસાય તરીકે પણ ઓળખવામાં આવે છેસામાન્ય રીતે આ વ્યવસાયમાં કોઈ મશીનરીની જરૂર પડતી નથી. માત્ર શરૂઆતમાં રૂપિયા 10,000 નું  રોકાણ કરી માત્ર કાચા માલની ખરીદી કરવાની છે. તેમાંથી તમે જાત જાતની અનેક પ્રકારની સાવરણીઓ બનાવીને સીધાજ બજારમાં વેચી શકશો.

ચોખ્ખો નફો:

આ વ્યવસાયમાં નફાની કોઈ મર્યાદા હોતી નથી. તમારો વ્યવસાય જેટલો વધુ વિસ્તાર પામે છે.  તેટલો વધુને વધુ  નફો પેદા કરે છે. આ વ્યવસાયમાં નફાનું પ્રમાણ 50% થી 55% જેટલું રહે છે, આ વ્યવસાય નોંધપાત્ર વળતરની ખાતરી આપનારો વ્યવસાય કહી શકાય.

સાવરણી બનાવવાનો વ્યવસાય:

સાવરણી એ દરેક ઘરની ઘર ગથ્થું ઉપયોગી વસ્તુ છે. ઘર ભલે નાનું હોય કે મોટું કાચું હોય કે સાવ ઝૂંપડું પણ દરેક ઘરમાં ફરજીયાત સાવરણી તો હોય જ વળી દિવાળીના તહેવારો પહેલાં સાવરણીની ભારે માંગ રહે છે. આમ બારે માસ સાવરણી ની જરૂર પડતી હોઈ સાવરણી વેચવાના માર્કેટનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે જ કહ્યું છે. જેટલી સાવરણી બનાવતા રહેશો એટલો નફો મળતો રહેશે.

જરૂરી સામાન:

  • ખજુરી
  • હેન્ડલ
  • દોરી
  • રબર

આ જુઓ:- Senior Citizen Saving Scheme: વરિષ્ઠ નાગરિકો માટે શાનદાર સ્કીમ, 5 વર્ષમાં વ્યાજથી જ મળશે 6 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?

આ વ્યવસાય માત્ર રૂપિયા 10,000 ના સામાન્ય અને નજીવા રોકાણમાં શરૂ થઈ શકે છે. વળી તે માટે તમારે અલાયદા શેડ કે દુકાનની જરૂર પડતી નથી. તમે સાવરણી બનાવવાનો વ્યવસાય તમારા ઘરમાં બેસીને ઘર કામ કરતાં કરતાં આ ધંધો કરી શકો છો. વળી આ વ્યવસાય માટે તમે જરૂરી સરકારી સહાય અને લોન પણ મેળવી શકો છો. એટલેજ સાવરણી બનાવવાનો ધંધો ખૂબ નફા સાથે છે બેસ્ટ.