India Post 98083 Recruitment 2022:– કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટમેન, મેઈલ ગાર્ડ, મલ્ટીત ટાસ્કિંગ સ્ટાફ પોસ્ટ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર માં નોકરી કરવા ઈચ્છુક લોકો માટે આ એક મોટી તક કહેવાય. કેમ કે એક સાથે 98083 ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે.
પોસ્ટ વિભાગમાં ભરતી 2022 । India Post Recruitment 2022 । Post Office Recruitment 2022 Apply online | Apply Online Post recruitment 2022
India Post 98083 Recruitment 2022: પોસ્ટ વિભાગ આ જગ્યાઓ પોસ્ટ વિભાગના 23 સર્કલમાં ખાલી પડેલ જગ્યાઓ માટે મંજુર કરવામા આવિ છે. ભરતીમાં ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોવામાં આવશે અને વયમર્યાદા ને ઘ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારે અરજી Online Apply કરવાની રેહશે.
Highlights of Post Recruitment 2022
આર્ટિકલનું નામ | Post Recruitment 2022 |
Department | India Post Department |
જગ્યાઓનું નામ | પોસ્ટમેન, મેઈલ ગાર્ડ, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ |
ટોટલ જગ્યાઓ | 98083 |
Online Apply | Coming Soon |
Last Date | will be updated |
Official Website | www.indiapost.gov.in |
Post Wise Vacancies Post 2022
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યો ભરવા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. તે મુજબ વિવિધ પોસ્ટની કેટલી ખાલિ જગ્યાઓ છે જે નીચે દર્શાવેલ છે.
Name of Posts | Vacancy |
Postman | 59,099 |
Mailguard | 1445 |
Multi-Tasking (MTS) | 37539 |
Total | 98083 |
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read also : કોચિંગ સહાય યોજના 2022
Region-wise vacancies for various posts Recruitment 2022
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ નોટેફિકેશન મુજબ દેશના વિવિધ 23 સર્કલની કેટલી જગ્યાઓ છે જે નીચે મુજબ છે.
Circle | Postman Vacancy | Mail Guard Vacancy | MTS Vacancy |
Andhra Pradesh | 2289 | 108 | 1166 |
Assam | 934 | 73 | 747 |
Bihar | 1851 | 95 | 1956 |
Chhattisgarh | 613 | 16 | 346 |
Delhi | 2903 | 20 | 2667 |
Gujarat | 4524 | 74 | 2530 |
Haryana | 1043 | 24 | 818 |
Himachal Pradesh | 423 | 07 | 383 |
Jammu & Kashmir | 395 | NA | 401 |
Jharkhand | 889 | 14 | 600 |
Karnataka | 3887 | 90 | 1754 |
Kerala | 2930 | 74 | 1424 |
Madhya Pradesh | 2062 | 52 | 1268 |
Maharashtra | 9884 | 147 | 5478 |
North East | 581 | NA | 358 |
Odisha | 1532 | 70 | 881 |
Punjab | 1824 | 29 | 1178 |
Rajasthan | 2135 | 63 | 1336 |
Tamil Nadu | 6130 | 128 | 3361 |
Telangana | 1553 | 82 | 878 |
Uttar Pradesh | 4992 | 116 | 3911 |
Uttarakhand | 674 | 08 | 399 |
West Bengal | 5231 | 155 | 3744 |
Total | 59099 | 1445 | 37539 |
Educational Qualification India Post Recruitment 2022:
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઉપર મુજબની ખાલી જગ્યો ભરવા માટે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
Name Of Post | Educational Qualification |
Postman | must pass 10th / 12th from any recognized Board |
Mail guard | must pass 10th / 12th from any recognized Board. Must have basic computer skills |
MTS | must pass 10th / 12th from any recognized Board. Must have basic computer skills |
Age Limit India Post Recruitment
India Post દ્વારા ઉપર મુજબની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારની ઉંમર નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલી ઉંમર જોતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની રેહશે. તેમજ અનામતના આધારે ઉંમરમાં છુટછાટ મળશે.
FAQs India Post Recruitment 2022
- India Post વિભાગમાં કેટલી જગ્યા માટે ભરતી પડી છે?
ANS: India Post વિભાગમાં કુલ 98083 જગ્યઓ પાડે ભરતી પડી છે.
2. Last date for apply India Post Department recruitment 2022?
ANS: 17/09/2022 is the date for apply India Post Department recruitment 2022.
3. India Post Recruitment માં ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઇએ?
ANS: India Post Recruitment માં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઇએ.