TET 2 OMR Sheet Download : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET 2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવેલ હતી. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી બનાવવા માગતા રાજ્યના 2.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા. ટેટ 2ની પરીક્ષા 4 વર્ષ બાદ યોજવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે ટેટ 2 શિક્ષક યોગ્યતા કસોટી ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ની પરીક્ષા લેવામાં આવેલ છે.
TET 2 પરીક્ષાના ઉમેદવારો ના કહેવા મુજબ પેપર એકંદરે સહેલા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ નિષ્ણાતો દ્વારા પેપર સોલ્યુશન કરવામાં આવેલ છે. પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓફિશિયલ આન્સર કી પરથી જ તમારે કેટલા માર્ક્સ થાય છે તે કહી શકાય. સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓની OMR Sheet ઓનલાઇન મુકવામાં આવે છે જેનાથી ઉમેદવારોને કેટલા માર્ક્સ છે તેની ખાતરી થઈ શકશે.
TET 2 OMR Sheet PDF Download 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ટેટ 2 ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet જાહેર કરવામાં આવી છે. જેમાં ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોની OMR Sheet જાહેર કરેલ છે.
TET 2 Exam 2023
આર્ટિકલનું નામ | ટેટ 2 પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ 2023 |
પરીક્ષાનું સંચાલન | રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય |
પોસ્ટ | ધોરણ 6 થી 8 શિક્ષક |
પરીક્ષા | ટેટ 2 (Teacher Eligibility Test ) |
પરીક્ષાની તારીખ | 23/04/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://prepostexam.com/ |
TET 2 OMR શીટ ડાઉનલોડ કેવી રીતે કરવી ?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી TET 2 ની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR sheet જાહેર કરવામાં આવી છે. ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ OMR Sheet Download કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં prepostexam સર્ચ કરો.
- રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://prepostexam.com પર ક્લિક કરો.
- વેબસાઈટનું હોમ પેજ ઓપન થયેલું જોવા મળશે.
- હવે તેમાં Exam Name માંથી TET 2 વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ તમારો પરીક્ષાનો બેઠક નંબર(Roll Number) નાખો.
- હવે Send OTP પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે. તેને Enter OTP ના બોક્ષ માં દાખલ કરો.
- હવે Download બટન પર ક્લિક કરો.
- તમારી OMR sheet Download થઈ જશે. જેને ડાઉનલોડ માં જઈ ઓપન કરીને જોઈ શકશો.
TET 2 OMR શીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
આ પણ વાંચો:-
- GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર
- તલાટી પેપર સ્ટાઈલ અને અભ્યાસક્રમ 2023 । Talati Paper Style and Syllabus 2023
- ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 કુલ 1778 જગ્યાની ભરતી
- BARC Recruitment 2023 : 4374 વિવિધ પોસ્ટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 22 મે 2023
FAQ’S
1.TET 2 Exam કોના દ્વારા લેવામાં આવે છે?
જવાબ- TET 2 Exam રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે.
2. ટેટ 2 પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ કઈ છે?
જવાબ- ટેટ 2 પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરાવાની સત્તાવાર સાઈટ https://prepostexam.com/ છે.