SBI SCO 665 Recruitment 2022 । SBI Bank ભરતી 2022

SBI SCO 665 Recruitment 2022: SBI (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) દ્વારા તાજેતરમાં જુદી જુદી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. Sbi માં SCO (Special Cedar officer) ના પદ માટે 665 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. નોકરીની શોધ કરતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.

State Bank of India SCO Recruitment 2022 Online Apply | State Bank of India SCO Recruitment 2022 official notification Download | SBI SCO Recruitment 2022 Educational Qualification download | SBI SCO Recruitment 2022 665 Post | State Bank of India SCO Recruitment 2022 Apply started date | SBI SCO Recruitment 2022 Apply last date

SBI SCO Recruitment 2022: State Bank Of India દ્વારા બહાર પાડવામાં આવેલું ભરતી માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા,વય-ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજીની ફી તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત માહિતી આ આર્ટીકલ ની અંદર જોઈશું. આવી વિવિધ સરકારી ભરતી માટે આપણી વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહો.

SBI SCO Recruitment Notification 2022

State Bank of India દ્વારા કુલ 665 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ તેની સામે આપેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશન વાંચી શકશો અને નીચે દર્શાવેલ લિંક મારફતે સમયે ઓફિસિયલ નોટિફિકેશન થી વિગતવાર માહિતી જાણી શકશો. Notification Download Click Here

Highlights of SBI SCO Recruitment 2022

Bank નુ નામ State Bank Of India
કુલ જગ્યાઓ 665
Online Application Start Date 31/08/2022
Last Date for Application 20/09/2022
જગ્યાનું નામ વિવિધ
Selection Procedure Interview
Official Website https://sbi.co.in/
Apply Online  Click Here
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
 Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

Apply Online SBI SCO Recruitment 2022

SBI Bank દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવાની શરૂઆત તારીખ- 31/08/2022 અને છેલ્લી તારીખ 20/09/2022 છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરીદો. જેથી છેલ્લા દિવસે સર્વર ડાઉન ના ઈસ્સુ ના રહે.

SBI SCO Recruitment 2022 Educational Qualification

Sr.No. Name of The Post Educational Qualification
1 Manager (Business Process)                                                   MBA/PGDM from
Government recognized
University or Institution
2 Central Operations Team – Support Graduates from
Government recognised
University or Institution
3 Manager (Business Development) MBA/PGDM from
Government recognized
University or Institution
4 Project Development Manager (Business) MBA/PGDM from
Government recognized
University or Institution
5 Relationship Manager Graduates from
Government recognised
University or Institution
6 Investment Officer Graduates / PostGraduates from
Government recognised
University or Institution.
Mandatory: Certification by
NISM/CWM (as on
01/04/2022)
Preferred: CA/CFP (as on
01/04/2022)
7 Senior Relationship Manager Graduates from
Government recognized
University or Institution
8 Relationship Manager (Team Lead) Graduates from
Government recognized
University or Institution
9 Regional Head Graduates from
Government recognized
University or Institution
10 Customer Relationship Executive Graduates from
Government recognized
University or Institution

Post Details of SBI SCO Recruitment 2022

Central Operations Team – Support 2
Manager (Business Development) 2
Manager (Business Process) 1
Project Development Manager (Business) 2
Relationship Manager 335
Investment Officer 52
Senior Relationship Manager 147
Relationship Manager (Team Lead) 37
Regional Head 12
Customer Relationship Executive 75
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 8 લાખની લોના પર 1,25,000/- રૂપિયા સુધી સબસીડી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Application Fees for SBI SCO Recruitment 2022

  • SBI દ્વારા નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ Gen/ EWS/OBC જ્ઞાતિના ઉમેદવાર માટે અરજી ફી 750 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે.
  • SBI દ્વારા નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ SC/ST જ્ઞાતિના ઉમેદવાર માટે અરજી ફી 0/- (ZERO) એટલે કે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.

How to Apply for SBI SCO Recruitment 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો sbi માં આવેલી ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા.

  • સૌપ્રથમ google સર્ચમાં SBI સર્ચ કરો
  • SBI ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • વેબસાઈટ ઓપન થયા બાદ કારકિર્દી વિભાગ પર ક્લિક કરો.
  • ત્યારબાદ join sbi પર ક્લિક કરો
  • બાજુમાં દર્શાવેલ Click Here પર ક્લિક કરતા તમે ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરી શકશો. Click Here

Important Date of SBI SCO Recruitment 2022

  • Sbi દ્વારા વિવિધ પદ માટે 665 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તેને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 31/ 08/ 2022 થી થશે.
  • આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20/ 9 /2022 છે.

FAQ’S

1. SBI SCO Recruitment 2022 કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?
Ans- SBI SCO Recruitment 2022 માટે 665 જગ્યાઓ માટે ભરતી થશે.
2. SBI SCO Recruitment 2022 Online Application started date?
Ans- SBI SCO Recruitment 2022 started on  31/ 08 /2022 થી થાય છે.
3.SBI SCO Recruitment 2022 online Application Last Date?
Ans- SBI SCO Recruitment 2022  online Application Last Date 20/09/2022 છે.
4. SBI SCO Recruitment 2022 ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans- SBI SCO Recruitment 2022 માટે ઓફીશીયલ વેબસાઈટ https://sbi.co.in/ છે.