BMC Recruitment 2023 | ભાવનગર મહાપાલિકામાં ભરતી 2023

ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, જૂનિયર કલાર્ક, આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ, ફાયરમેન, જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ, જુનીયર ઓપરેટર, ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ), તબીબી અધિકારી, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશ્યન, સ્ટાફ નર્સ,  ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશ્યન, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર ની કુલ જગ્યાઓ 149 માટે તારીખ- 01/02/2023 થી તારીખ 21/02/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bhavnagar municipal corporation recruitment 2023 | BMC junior Clerk recruitment 2023 | BMC Gujarat Recruitments Notification Download | BMC Recruitment Educational qualification 

Overview of BMC Recruitment 2023

આર્ટિકલનું નામ BMC Recruitment 2023
ભાષા ગુજરાતી અને English
જગ્યાનું નામ વિવિધ જગ્યા
કુલ જગ્યા 149
અરજી કરવાની શરુઆત તારીખ 01/02/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 21/02/2023
ઓફિસિયલ વેબસાઇટ https://www.bmcgujarat.com/
ઓનલાઈન અરજી કરવા Click Here

BMC Recruitment 2023 Total Vacancy and Seat (જગ્યાનું નામ અને કુલ જગ્યા)

  • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર- 01
  • સેનેટરી સબ ઇન્સ્પેકટર- 10
  • જૂનિયર કલાર્ક- 36
  • આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ-03
  • ફાયરમેન- 05
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ-02
  • જુનીયર ઓપરેટર-07
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)-07
  • તબીબી અધિકારી- 04
  • ગાયનેકોલોજીસ્ટ- 03
  • પીડીયાટ્રીશ્યન-03
  • સ્ટાફ નર્સ-07
  • ફાર્માસીસ્ટ- 03
  • લેબોરેટરી ટેકનીશ્યન-08
  • ફિમેલ હેલ્થ વર્કર(પુરુષ)-25
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર-05
  • હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર- 02

ભાવનગર મહાપાલિકા Educational Qualification

ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાંં વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. લાયકાત માટે ઓફિસિયલ નોટીફિકેશન જુઓ. Download Official Notification 

How to Apply BMC Recruitment ? 

BMC ભરતીની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ https://ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21/02/2023 છે.

Bhavnagar Municipal Corporation Important Date

Online Apply Starting Date 01/02/2023
Last date for online apply  21/02/2023

FAQ’S 

1.ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 21/02/2023 છે.

2.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.

3.ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ કેટલી?

Ans- ભાવનગર મહાનગરપાલિકા ભરતીની કુલ 149 જગ્યાઓ છે.