DRDA CEPTAM Recruitment 2022

DRDA CEPTAM recruitment 2022: કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારો Official વેબસાઇટ drdo.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓફલાઈન અરજી માન્ય રહેશે નહીં.

DRDA CEPTAM Recruitment 2022 online Apply | DRDA CEPTAM Recruitment 2022 last Date | DRDA CEPTAM Recruitment 2022 Educational Qualification | DRDA CEPTAM 10 Recruitment 2022 Notification download | DRDA CEPTAM 10 Recruitment 2022 Exam pattern | DRDA CEPTAM Recruitment 2022 Syllabus

કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ (DRDA CEPTAM) દ્રારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B અને ટેકનિશિયન-Aની જગ્યા ઉપર હોવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03/09 /2022 થી ઓફિસિયલ વેબસાઈટ drda.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2022 છે. ઓફિશિયલ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ આ ભરતીમાં કુલ 1901 જગ્યાઓ ભરવાની છે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ તમામ વિગતો આર્ટીકલ ની અંદર જોઈશું. Official Notification Download Click Here

Highlights of DRDA CEPTAM RECRUITMENT 2022

ભરતી બોર્ડનું નામ  DRDA (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન)
જગ્યાનું નામ તકનીકી સહાયક -B(વરિષ્ઠ) ટેકનિશીયન -એ 
કુલ જગ્યાઓ 1901
અરજી કરવાની શરુઆત ની તારીખ 03/09/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2022
નોકરીનું સ્થાન અને પ્રકાર સમગ્ર ભારતમાં અને કાયમી નોકરી
official website https://www.drdo.gov.in/

DRDA CEPTAM Recruitment 2022 Online Apply

કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ (DRDA CEPTAM) દ્રારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B અને ટેકનિશિયન-Aની જગ્યા ઉપર હોવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો 03/09 /2022 થી ઓફિસિયલ વેબસાઈટ drda.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23/09/2022 છે. Apply Online Click Here

Read More:- Food Corporation of India Recruitment 2022

DRDA CEPTAM RECRUITMENT 2022 Post Name and Seats

કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ (DRDA CEPTAM) દ્રારા બહાર પાડવામાં આવેલ ભરતીમાં કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે. તેની વિગત નીચે મુજબ છે.

  • તકનીકી સહાયક-B( વરિષ્ઠ) (STA-B): 1075 Posts
  • ટેકનિશિયન-A (Tech-A): 826 Posts
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- SBI બેંકમાં 665 જગ્યાઓ માટે ભરતી
Read also :  કોચિંગ સહાય યોજના 2022
Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

DRDA CEPTAM RECRUITMENT 2022 Educational Qualification

Technician – A(ટેક -એ) – માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ને પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તેની સમકક્ષ અને સરકાર માન્યતા પ્રાપ્ત કરેલ હોય તેવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર અથવા માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું ઓછામાં ઓછું 1 વર્ષનું સમયગાળા નું પ્રમાણપત્ર જો ઔદ્યોગિક તાલીમ સંસાનું પ્રમાણપત્ર ન હોય તો એપ્રેન્ટીસ નું પ્રમાણપત્ર.
Senior Technician Assistant – B : AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી, ટેકનોલોજી એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત વિષયમાં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.

How to Online Apply for DRDA CEPTAM RECRUITMENT 2022

કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, સેન્ટર ફોર પર્સનલ ટેલેન્ટ મેનેજમેન્ટ દ્વારા તાજેતરમાં ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ડીઆરડીઓની ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરી.
નોંધ – અન્ય કોઈ માધ્યમથી કરેલ અરજી અમાન્ય ઠરાવવામાં આવશે.

EXAM PATTERN-  the post of STA-B

Tier Mode/Type of
Examination
Scope of Examination No of
Questions
Maximum
Marks
Duration of
Exam (Mins.)
I CBT for Screening Test common to all post-codes : Quantitative
ability/aptitude, General intelligence & Reasoning
ability, General awareness, English language (basic
knowledge), General science
120 120 90
II CBT for Provisional
Selection
Test specific to subject of post-code 120 120 90

EXAM PATTERN-the post of Tech-A

Tier Mode/Type of
Examination
Scope of Examination No of
Questions
Maximum
Marks
Duration of
Exam (Mins.)
1 CBT (Provisional
Selection#
)
Section-A: Quantitative ability/aptitude, General
intelligence & Reasoning ability, General awareness,
English language (basic knowledge)
AND
Section-B: Specific to trade/discipline of post-code
40
(Section-A)
+
80
(Section-B)
120 90
2 Trade Test
(Qualifying in
nature
Specific to trade/discipline of post-code
(Trade test will be of ITI level in the related trade to
test the practical skills of the candidates)
—- The Trade test may be of about one to two
hours duration.

FAQ’S

1. DRDO CEPTAM  Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans- DRDO CEPTAM  Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ  23/09/2022 છે.
2.DRDO CEPTAM  Recruitment 2022 Official website ?
Ans- DRDO CEPTAM  Recruitment 2022 Official website https://www.drdo.gov.in/
3. DRDO CEPTAM  Recruitment 2022 Total seats ?
Ans- DRDO CEPTAM  Recruitment 2022 1901 total seats.