SBI Clerk 5008 Recruitment 2022

SBI Clerk Recruitment 2022: SBI (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) દ્વારા તાજેતરમાં જુદી જુદી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે. Sbi માં Clerk ના પદ માટે 665 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. નોકરીની શોધ કરતા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.

SBI Clerk Recruitment 2022 Online Apply | SBI Clerk Recruitment 2022 official notification Download | SBI Clerk Recruitment 2022 Educational Qualification download | SBI Clerk Recruitment 2022 665 Post | SBI Clerk Recruitment 2022 Apply started date | SBI Clerk Recruitment 2022 Apply last date

SBI Clerk Recruitment 2022: State Bank Of India દ્વારા બહાર પાડવામાં આવેલું ભરતી માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા,વય-ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજીની ફી તથા અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત માહિતી આ આર્ટીકલ ની અંદર જોઈશું. આવી વિવિધ સરકારી ભરતી માટે આપણી વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહો.

SBI Clerk Recruitment Notification 2022

SBI Bank માં કુલ 5008 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ તેની સામે આપેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશન વાંચી શકશો અને નીચે દર્શાવેલ લિંક મારફતે સમયે ઓફિસિયલ નોટિફિકેશન થી વિગતવાર માહિતી જાણી શકશો. Notification Download Click Here

Highlights of SBI Clerk Recruitment 2022

Bank નુ નામ State Bank Of India
કુલ જગ્યાઓ 5008
Online Application Start Date 07/09/2022
Last Date for Application 27/09/2022
જગ્યાનું નામ Clerk
અરજી કરવાની રીત Online
Official Website https://sbi.co.in/
Apply Online Click Here
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
 Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

Apply Online SBI Clerk Recruitment 2022

SBI Bank દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે. ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કરવાની શરૂઆત તારીખ- 07/09/2022 અને છેલ્લી તારીખ 27/09/2022 છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરીદો. જેથી છેલ્લા દિવસે સર્વર ડાઉન ના ઈસ્સુ ના રહે.

SBI Clerk Recruitment 2022 Educational Qualification

SBI Bank દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે નક્કી કરવામાં આવેલી લાયકાત નીચે મુજબ છે. તથા ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • ઉમેદવારે માન્ય યુનિર્સિટીમાંથી કોઈ પણ વિષય સાથે સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. અથવા
  • કેંદ્રા સરકાર દ્વારા માન્યતા મેળવેલ કોઈ પણ સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.
Read More:- શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 8 લાખની લોના પર 1,25,000/- રૂપિયા સુધી સબસીડી
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Application Fees for SBI Clerk Recruitment 2022

  • SBI દ્વારા નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ Gen/ EWS/OBC જ્ઞાતિના ઉમેદવાર માટે અરજી ફી 750 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે.
  • SBI દ્વારા નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ SC/ST જ્ઞાતિના ઉમેદવાર માટે અરજી ફી 0/- (ZERO) એટલે કે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.

How to Apply for SBI Clerk Recruitment 2022

લાયકાત ધરાવતા ઉમેદવારો sbi માં આવેલી ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા.

  • સૌપ્રથમ google સર્ચમાં SBI સર્ચ કરો
  • https://www.sbi.co.in/careers ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • બાજુમાં દર્શાવેલ Click Here પર ક્લિક કરતા તમે ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરી શકશો. Click Here

Important Date of SBI Clerk Recruitment 2022

  • Sbi દ્વારા વિવિધ પદ માટે 665 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તેને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 07/ 09/ 2022 થી થશે.
  • આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 27/ 09/2022 છે.

FAQ’S

1. SBI Clerk Recruitment 2022 કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?
Ans- SBI Clerk Recruitment 2022 માટે 665 જગ્યાઓ માટે ભરતી થશે.
2. SBI Clerk Recruitment 2022 Online Application started date?
Ans- SBI Clerk Recruitment 2022 started on  07/ 09 /2022 થી થાય છે.
3.SBI Clerk Recruitment 2022 online Application Last Date?
Ans- SBI Clerk Recruitment 2022  online Application Last Date 27/09/2022 છે.
4. SBI Clerk Recruitment 2022 ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans- SBI Clerk Recruitment 2022 માટે ઓફીશીયલ વેબસાઈટ https://www.sbi.co.in/careers છે