Gujarat Traffic E-Challan Status Check

તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરો ઓનલાઈન ફક્ત 2 મિનીટમાં | E-Challan Gujarat (How to Check Traffic E-Challan Status Online) | Traffic E-Challan Gujarat | E-Challan Gujarat Payment Online | e challan payment |E memo | e challan parivahan gov in |e challan check | VISWAS e challan gujarat | Gujarat Traffic E-Challan Status Check | https://echallan.parivahan.gov.in/

Gujarat Traffic E-Challan Status Check: દેશના તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા હોય છે. પરંતુ ઘણીવાર વાહન ચલાવતી વખતે અજાણતામાં ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન થાય છે અને તમારા ગાડી ના નામે ચલન ફાટે છે અને તમને તમારો ગાડીનું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ દંડનું ચલણ ફાટી કે નહીં તે તમને ખબર હોતી નથી.


પ્રિય વાચક મિત્રો, આજના આ ટેકનોલોજીના યુગમાં મોટાભાગેની સિસ્ટમ ઓનલાઇન થઇ ગયેલ છે. પહેલા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું ઉલ્લંઘન બદલ રોડ પર જ ચલણ આપી દંડ ભરવાનો રહેતું હતું પરંતુ સમયની સાથે ટ્રાફિક નિયમોમાં સુધારો જોવા મળે છે આજે ચાર રસ્તા હોય કે સિંગલ રસ્તો હોય સીસીટીવી કેમેરા લગાવી ટ્રાફિકનું સંચાલન કરવામા આવે છે. આ કેમેરા દ્વારા તમે નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તમારા ગાડી ના નામે ઘરે ચલણ મોકલવામાં આવશે. Gujarat Traffic E-Challan Status Check

Highlights of Gujarat Traffic E-Challan Status Check

આર્ટીકલનું નામ Gujarat Traffic E-Challan Status Check
ભાષા ગુજરાતી અને English
Official Website https://echallan.parivahan.gov.in/
eChallan Online Payment System Check Click Here
Contact Click Here
Read More:- SBI બેંકમાં 5008 જગ્યા પર ક્લાર્કની ભરતી
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
 Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય

How to Check Gujarat Traffic E-Challan Status Check

મિત્રો તમે ટુવીલ કે ફોરવીલ ગાડી ચલાવતા હશે. કોઈક વાર તમારાથી અજાણતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયેલ હશે. તો તમને ઈ ચલણ દ્વારા દંડ ફટ કરવામાં આવેલ હશે. નીચે મુજબના સ્ટેપથી ચેક કરો

  • સૌપ્રથમ Google માં echallan parivahan સર્ચ કરવું.
  • ત્યારબાદ ઓફિસિયલ વેબસાઈટ https://echallan.parivahan.gov.in/ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Check Online Service માંથી Check challan Status પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમને Challan Detail જોવા મળશે.
  • અહી તમને ચલણ ચેક કરવા માટે 3 ઓપ્શન આપ્યાં છે . 1. Challan Number 2. Vehicle Number 3. DL Number જેમા તમે કોઈ એક ઓપ્શન થી ચલણ ચેક કરી શકશો.
  • જો તમે વ્હીકલ નંબરથી ચલણ સર્ચ કરો છો તો વ્હીકલ નંબર વાળો ઓપ્શન સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ તમારો ગાડી નંબર નાખો.
  • ત્યારબાદ કેપ્ચા કોડ નીચે દર્શાવેલ છે તે પ્રમાણે બોક્સમાં નાખો.
  • Captcha code નાખ્યા પછી Get Details પર ક્લિક કરો.
  • ક્લિક કરતા ની સાથે જ તમારી ગાડીનું ચલણ ફાટી છે કે નહીં તે ખબર પડી જશે.
  • જો ચલણ નહીં ફાટી હોય તો no challan are  generated for this vehicle no નામનો મેસેજ જોવા મળશે.
Read More: DRDA CEPTAM Recruitment 2022 કુલ જગ્યાઓ 1901
Read More: UGVCL Bill Online Check
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં

How to online payment traffic E challan Gujarat

  • સૌપ્રથમ Google માં echallan parivahan સર્ચ કરવું.
  • ત્યારબાદ ઓફિસિયલ વેબસાઈટ https://echallan.parivahan.gov.in/ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Check Online Service માંથી Check challan Status પર ક્લિક કરો.
  • હવે તમારો વાહનનો નંબર / ચલણ નંબર / DL નંબર નાખો.
  • નીચેના બોક્સ માં Captcha Code લખો.
  • હવે submit પર ક્લિક કરો.
  • તમને ત્રણ ઓપ્શન આવશે Paid, Unpaid અને Pending
  • જેમાં થી તમે પેમેન્ટ ભરવા માટે Unpaid પર ક્લિક કરી તમારું પેમેન્ટ ભરો.

FAQ’S


1. Traffic e challan online payment કરવા માટે official website  કઇ છે ?
Ans- Traffic e challan online payment કરવા માટે official website  https://echallan.parivahan.gov.in/ છે.

2. Traffic e challan Check કેટલી રીતે ચેક કરી શકાય?
Ans- 1. Challan Number 2. Vehicle Number 3. DL Number જેમા તમે કોઈ એક ઓપ્શન થી ચલણ ચેક કરી શકશો.

3. How to check Traffic e challan Status  office website?

Ans- Traffic e challan Status  office website https://echallan.parivahan.gov.in/