Gujarat Departmental Exam Pdf Books in Gujarati Download | ગુજરાત સરકારની ખાતાકીય પરીક્ષા Pdf Books in Gujarati Download Latest

Government Of Gujarat Departmental Exam Pdf Books in gujarati Download | ગુજરાત સરકારની ખાતાકીય પરીક્ષા Pdf Books in Gujarati Download Latest

KhatakiyExam books Download | Gujarat government pre service exam pdf books Download | Dy Mamlatdar pre service exam pdf  books Download Revenue Talati pre service exam pdf  books Download | senior clerk pre service exam pdf  books Download | clerk pre service exam pdf books Download

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા અધિકારી-કર્મચારીઓને ભરતી કરવામાં આવે છે. નવનીત પામેલ અધિકારી-કર્મચારીઓને સ્પીપા દ્વારા પ્રિ સર્વિસ અંગેની તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ દરેક અધિકારી-કર્મચારીઓને 3 તકમાં પરીક્ષા પાસ કરવાની હોય છે. પ્રિ સર્વિસ Exam નો syllabus અધિકારી કર્મચારીની post મુજબ જુદો જુદો હોય છે.

પ્રિય વાંચકો, આ વેબ સાઈટમાં ગુજરાત સરકારના વિવિધ કાયદાઓ તથા તેનાં નિયમ સંગ્રહની books pdf format માં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમયની સાથે સરકાર દ્રારા કાયદાઓ માં સુધારા કરવામાં આવે છે. જે બુક્સમાં સુધારો કરવાને પાત્ર રેહશે.

Paper 1

Indian constitute(ભારતનું બંધારણ) Pdf in Gujarati

ગુજરાત લોક સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971 PDF in Gujarati

ગુજરાત લોક સેવા (વર્તનણૂ) નિયમો 1971 PDF in Gujarati

ગુજરાત લોક સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો 1967 PDF in Gujarati

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ1988 PDF in gujarati

કચેરી કાર્યપધ્ધતિ(બિન સચિવાલય) PDF in Gujarati

ગુજરાત લોક સેવા નિયમો 2002 (GCSR 2002) PDF in Gujarati

  1. ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો 2002
  2. ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થા) નિયમો 2002  PDF in gujarati
  3. ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો 2002 PDF in Gujarati
  4. ગુજરાત મુલ્કી સેવા (રહેણાંકના મકાનોમાં વસવાટ) નિયમો 2002 PDF in Gujarati
  5. ગુજરાત લોક સેવા (પગાર) નિયમો 2002 PDF in Gujarati
  6. ગુજરાત લોક સેવા ( નોકરીની સામાન્ય શરતો) નિયમો 2002 PDF in Gujarati
  7. ગુજરાત લોક સેવા (ફરજ પર જોડવાનો સમય, રાજ્યેતર સેવા, ભારત બહાર પ્રતિનિયુક્તિ, ફરજ મોકુફી, બરતરફી અંર રુખસદ) નિયમો 2002 PDF in Gujarati
  8. ગુજરાત લોક સેવા (રજા ) નિયમો 2002 PDF in Gujarati

ગુજરાત નાણાંકિય નિયમો 1971 PDF in Gujarati Part 1 Part 2 Part 3 Part 4

નાણાંકિય સત્તા સોંપણીના નિયમો ૧૯૯૮ PDF in Gujarati

ખરીદ નીતિ ૨૦૧૬ PDF in Gujarati PDF in Gujarati

Paper 2

ગુજરાત જમીન મહેસુલ સહિતા ૧૮૭૯ PDF in Gujarati

ગુજરાત જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ PDF in Gujarati

ગુજરાત ગણોત અને કૃષિ જમીન અધિનિયમ 1948 PDF in Gujarati

ગુજરાત ગણોત અને કૃષિ જમીન નિયમો 1956 PDF in Gujarati

ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા અધિનિયમ 1960 PDF in Gujarati

ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા હેઠળના નિયમો PDF in Gujarati

જમીન સંપાદન, પુનર્વસન અને પનર્વસન અધિનિયમ 2013 માં યોગ્ય વળતર અને પારદર્શિતાનો અધિકાર PDF in Gujarati

સૌરાષ્ટ ઘરખેડ, ગણોત સમાધાન અને કૃષિ જમીન વટહુકમ 1949 PDF in Gujarati

ગુજરાત ટુકડા નાબુદી અને એકત્રીકરણ અધિનિયમ 1947 PDF in Gujarati

મામલતદાર કોર્ટ અધિનિયમ 1906 PDF in Gujarati

સૌરાષ્ટ્ર ભુદાન યજ્ઞ અધિનિયમ 1953 PDF in Gujarati

મહેસૂલ હિસાબ માર્ગદશિકા- ગામ સ્વરૂપો PDF in Gujarati

Paper 3

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003 PDF in Gujarati

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 PDF in Gujarati

ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 PDF in Gujarati

માહિતી અધિકાર અધિનિયમ 2005 PDF in Gujarati

ભારતી વન અધિનિય 1927 PDF in Gujarati

ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ અધિનિયમ 1976 PDF in Gujarati

ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ હેઠળના નિયમો PDF in Gujarati

જન ગણના (વસતિ ગણતરી) PDF in Gujarati

ગુજરાત ગૌણ ખનિજ છૂટ નિયમો 2010 PDF in Gujarati

સૌરાષ્ટ્ર વૃક્ષોનું નિકંદન (સજાની અસર) અધિનિઓયમ 1951 PDF in Gujarati

ચૂંટણી નોંધણી નિયમો 1960 PDF in Gujarati

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 And 1951 PDF in Gujarati

 

કુટુંબ પેન્શન (Family pension) માટેનું વિકલ્પ ફોર્મ  A & ફોર્મ 13 Click Here