Gujarat Election 2022 Live Result

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 પર દેશ અને દુનિયાની નજર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં મતદાન પૂરું કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાઓ 89 સીટ અને બીજા તબક્કામાં 93 સીટ માટે મતદાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ દેશ અને દુનિયાના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકશાહીના આ અવસર ને લોકો એ ખૂબ ઉત્સાહિત થઈ સવારથી જ લાંબી લાઈનોમાં ઉભા રહી મતદાન કર્યું છે.જેનુ પરિણામ 8 ડીસેમ્બર ના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 1 ડિસેમ્બર 2022 ના રોજ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયેલું હતું. જેમાં આશરે 60.47 % લોકોએ મતદાન કર્યું હતું. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બર 2022 ના રોજ યોજાયું હતું. જેમાં આશરે 62% લોકોએ મતદાન કર્યું હતું.

સંપૂર્ણ ચૂંટણી ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કાર્યરત ચૂંટણી પંચ દ્વારા પારદર્શિતા અને માર્ગદર્શન સાથે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામા આવિ છે. ગુજરાત ચૂંટણી માટે ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવી હતી.

8 ડીસેમ્બરના રોજ ગુજરાત ચૂંટણીની મતગણતરી થશે જેનુ ઓનલાઈન પરિણામ જાણવા માટે ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણી શકાશે. result.eci.gov.in પરથી ચૂંટણી નું પરિણામ જાણી શકશો.

ગુજરાત સામાન્ય ચૂંટણી પરિણામ જાણવા માટે લિંક પર લિંક કરો. Click Here

સીટ મુજબ પરિણામ જાણવા માટે Click Here

રાઉન્ડ વાઈજ પરિણામ જાણવા માટે Click Here