KVS 13404 Requitement 2022 | કેન્દ્રીય વિદ્યાલય 13404 ભરતી 2022

KVS 13404 Requitement 2022 :– કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા તાજેતરમાં વિવિધ શિક્ષણની ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન મુજબ PRT, PGT, TGT,TGT Misc.,Non Teaching જેવી વિવિધ જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ કેન્દ્રીય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઈટ પર તારીખ 5 થી 26 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. kvsangathan.nic.in

KVS 13404 Requitement 2022:-Kendriya Vidhyalay Sangathan દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ 13404 વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેવી ટી. જી. ટી , પી .જી .ટી ,પી આર ટી, નોન ટીચિંગ વેકેન્સી એટલે કે આસિસ્ટન્ટ કમિશનર, પ્રિન્સિપાલ, વાઈટ પ્રિન્સિપાલ, લાઇબ્રેરીયન, ફાઇનાન્સ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર વિગેરે જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની જ રહેશે.

KVS 13404 Recruitment 2022 Notification Download

Kendriya Vidhyalay Requitement 2022:–  કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા તાજેતરમાં ટીચિંગ અને નોટિચિંગ ને કુલ 13404 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી વિગેરે માહિતી વિગતવાર જાણવા નોટિફિકેશન ડાઉનલોડ કરો.

KVS Official Notification Download PDF
KVS Primary Teacher Download Official Notification
KVS Officers, Teaching and Non-Teaching Staff Download Official Notification

 

Kendriya Vidhyalay Requitement 2022 Recruitment 2022 Overview

આર્ટિકલ નું નામ કેન્દ્રીય વિદ્યાલય ભરતી 2022
Post Name PGT, TGT, PRT
કુલ જગ્યાઓ 13,404
Exam Level National
અરજી કરવાની પધ્ધતી Online Mode
અરજી કરવાની શરુઆત તારીખ 5 December 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 26 December 2022

KVS Recruitment 2022 Important Dates

KVS Recruitment 2022 Notification 29 November 2022
KVS  Online Application 2022 Start Date 5 December 2022
Last Date For Apply Online 26 December 2022
KVS 2022 Online Correction Date Notified Later
KVS Admit Card Download Notified Later
KVS 2022 PRT Exam Date Notified Later
KVS 2022 TGT  Exam Date Notified Later
KVS 2022 PGT Exam Date Notified Later
KVS 2022 Librarian Exam Date Notified Later
KVS 2022  Principal/Vice Principal Exam Date Notified Later

 

How to Apply Online Apply Form 2022

લાયકાત ધરાવતા ઉમેદવારોએ કેન્દ્રીય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://kvsangathan.nic.in/ ખોલો
  • વેબસાઈટ ઓપન થયા બાદ KVS Online Application Link પર ક્લિક કરો
  • સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ Login પર કરો. એપ્લિકેશન ફોર્મ માં દર્શાવ્યા મુજબ સંપૂર્ણ વિગત ભરો.
  • ત્યારબાદ Submit the application પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી કેટેગરી મુજબ અરજી ફી ભરો.
  • Fees ભર્યા બાદ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.

Kendriya Vidhyalay Recruitment 2022 Educational Qualification

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા તાજેતરમાં વિવિધ શિક્ષણની ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન મુજબ PRT, PGT, TGT,TGT Misc.,Non Teaching જેવી વિવિધ જગ્યાઓ માટે Notification બહાર પાડવામાં આવ્યું છે.

KVS Official Notification Download PDF
KVS Primary Teacher Download Official Notification
KVS Officers, Teaching and Non-Teaching Staff Download Official Notification

 

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022

Fees Details

Post Application Fee
KVS PGT Vacancy Rs. 1500/-
KVS TGT Vacancy Rs. 1500/-
KVS PRT Vacancy Rs. 1500/-
KVS Primary Teacher (Music) Vacancy Rs. 1500/-
KVS Assistant Commissioner Vacancy Rs. 2300/-
KVS  Principal Vacancy Rs. 2300/-
KVS Vice–Principal Vacancy Rs. 2300/-
KVS Librarian Vacancy Rs. 1500/-
KVS Finance Officer Vacancy Rs. 1500/-
KVS Assistant Engineer Vacancy Rs. 1500/-
KVS Assistant Section Officer Vacancy Rs. 1500/-
KVS Hindi Translator Vacancy Rs. 1500/-
KVS Senior Secretariat Assistant Vacancy Rs. 1200/-
KVS Junior Secretariat Assistant Vacancy Rs. 1200/-
KVS Stenographer Grade – III Vacancy Rs. 1200/-

 

Kendriy Vidhyalay Requitement 2022 Age Limit

KVS Post Age Limits
Principal Minimum Age – 35 years
Maximum Age – 50 years
Vice Principal Minimum Age – 35 years
Maximum Age – 45 years
Post Graduate Teachers (PGTs) Maximum Age – 40 years
Trained Graduate Teachers (TGTs) Maximum Age – 35 years
Librarian Maximum Age – 35 years
Primary Teacher Maximum Age – 30 years
Primary Teacher (Music) Maximum Age – 30 years

 

KVS 13404 Requitement  Teacher Vacancy 2022

KVS Vacancy 2022 KVS Vacancies
 Teaching Vacancies
PGT Vacancy 1409
TGT Vacancy 3176
 PRT Vacancy 6414
Primary Teacher (Music) Vacancy 303
Non-Teaching Vacancies
Assistant Commissioner Vacancy 52
Principal Vacancy 239
 Vice–Principal Vacancy 203
 Librarian Vacancy 355
Finance Officer Vacancy 6
Assistant Engineer Vacancy 2
Assistant Section Officer Vacancy 156
Hindi Translator Vacancy 11
Senior Secretariat Assistant Vacancy 322
 Junior Secretariat Assistant Vacancy 702
Stenographer Grade – III Vacancy 54
Total 13404

 

FAQ’S

  1. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

ANS- કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા કુલ 13404 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

2.  કેન્દ્રીય વિદ્યાલય ભરતીની છેલ્લી તારીખ ક ઇ છે?

ANS-  કેન્દ્રીય વિદ્યાલય ભરતીની છેલ્લી તારીખ 26/12/2022 છે.

3. કેન્દ્રીય વિદ્યાલય ભરતીના ફોર્મ ભરવાની શરુઆત કઈ તારીખથી થશે?

ANS- કેન્દ્રીય વિદ્યાલય ભરતીના ફોર્મ ભરવાની શરુઆત 5-12-2022 તારીખથી થશે.