India Post 60544 Recruitment 2022

India Post 60544 Recruitment 2022:– કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટમેન, મેઈલ ગાર્ડ પોસ્ટ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર માં નોકરી કરવા ઈચ્છુક લોકો માટે આ એક મોટી તક કહેવાય. કેમ કે એક સાથે 60544 ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે.

પોસ્ટ વિભાગમાં ભરતી 2022 । India Post Recruitment 2022 । Post Office Recruitment 2022 Apply online | Apply Online Post recruitment 2022 

India Post 60544 Recruitment 2022: પોસ્ટ વિભાગ આ જગ્યાઓ પોસ્ટ વિભાગના 23 સર્કલમાં ખાલી પડેલ જગ્યાઓ માટે મંજુર કરવામા આવિ છે. ભરતીમાં ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોવામાં આવશે અને વયમર્યાદા ને ઘ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારે અરજી Online Apply કરવાની રેહશે.

Highlights of Post Recruitment 2022

 

આર્ટિકલનું નામ Post Recruitment 2022
Department India Post Department
જગ્યાઓનું નામ પોસ્ટમેન, મેઈલ ગાર્ડ
ટોટલ જગ્યાઓ 60544
Online Apply December 2022
Last Date will be updated
Official Website www.indiapost.gov.in

Post Wise Vacancies Post 2022 

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યો ભરવા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. તે મુજબ વિવિધ પોસ્ટની કેટલી ખાલિ જગ્યાઓ છે જે નીચે દર્શાવેલ છે.

Name of Posts Vacancy
Postman 59,099
MailGuard 1445
——– —–
Total 60544
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય 
Read More: UGVCL Bill Online Check
Read also :  કોચિંગ સહાય યોજના 2022

Region-wise vacancies for various posts Recruitment 2022

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ નોટેફિકેશન મુજબ દેશના વિવિધ 23 સર્કલની કેટલી જગ્યાઓ છે જે નીચે મુજબ છે.

Circle Postman Vacancy Mail Guard Vacancy
Andhra Pradesh 2289 108
Assam 934 73
Bihar 1851 95
Chhattisgarh 613 16
Delhi 2903 20
Gujarat 4524 74
Haryana 1043 24
Himachal Pradesh 423 07
Jammu & Kashmir 395
Jharkhand 889 14
Karnataka 3887 90
Kerala 2930 74
Madhya Pradesh 2062 52
Maharashtra 9884 147
North East 581
Odisha 1532 70
Punjab 1824 29
Rajasthan 2135 63
Tamil Nadu 6130 128
Telangana 1553 82
Uttar Pradesh 4992 116
Uttarakhand 674 08
West Bengal 5231 155
Total 59099 1445

Educational Qualification India Post Recruitment 2022: 

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઉપર મુજબની ખાલી જગ્યો ભરવા માટે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

Name Of Post Educational Qualification
Postman  must pass 10th / 12th from any recognized Board
Mail guard must pass 10th / 12th from any recognized Board. Must have basic computer skills
Notification Download          Click Here

 

Age Limit India Post Recruitment

India Post દ્વારા ઉપર મુજબની  વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારની ઉંમર નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલી ઉંમર જોતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની રેહશે. તેમજ અનામતના આધારે ઉંમરમાં છુટછાટ મળશે.

FAQs India Post Recruitment 2022

  1. India Post વિભાગમાં કેટલી જગ્યા માટે ભરતી પડી છે?

      ANS: India Post વિભાગમાં કુલ 60544 જગ્યઓ પાડે ભરતી પડી છે.

     2. Last date for apply India Post Department recruitment 2022?

     ANS: coming soon the date for apply India Post Department recruitment 2022.

  3. India Post Recruitment માં ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઇએ?

ANS: India Post Recruitment માં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઇએ.