IOCL Apprentice Recruitment 2022 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડી છે. આ નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ કુલ 1760 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ નોટિફિકેશન 14 ડિસેમ્બર 2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જગ્યા માટે તારીખ 14/12/2022 To 03/01/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરવાની રહેશે.
IOCL Apprentice Recruitment 2022 | How to Online Apply IOCL Apprentice Recruitment | IOCL Apprentice Recruitment | Selection Process | IOCL Apprentice Recruitment Salary | IOCL Apprentice Recruitment Eligibility | IOCL Apprentice Notification Download | IOCL Apprentice Age Limit | IOCL Apprentice 1760 post Recruitment
Notification Download
IOCL દ્વારા તાજેતરમાં 1760 જગ્યા ઉપર એપ્રેન્ટીસ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ટ્રેડ મુજબ કેટલી જગ્યાઓ છે. અરજી ઓનલાઇન કેવી રીતે કરવી? અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તથા પસંદગીની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આર્ટિકલમાં જોઈશું તેમ જ નોટિફિકેશન દ્વારા પણ તમે જાણી શકશો નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
IOCL Apprentice Recruitment 2022 Highlight
આર્ટિકલનુ નામ | IOCL Apprentice Requirement 2022 |
પોસ્ટનુ નામ | Apprentice |
કુલ જગ્યાઓ | 1760 |
અરજી કરવાની શરુઆત તારીખ | 14/12/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03/01/2023 |
અરજીની પ્રક્રિયા | ઓનલાઈન |
નોકરીનુ સ્થાન | સમગ્રહ ભારત |
Official Website | https://iocl.com/ |
Online Apply | https://www.ioclmd.in/register.aspx |
Eligibility of IOCL Apprentice Recruitment 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટીસ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નોટિફિકેશનમાં દર્શાવવા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક યોગ્યતા માન્યતા ધરાવતા બોર્ડ કે વિશ્વવિદ્યાલય માંથી ITI/ ધોરણ 12 પાસ /ડિપ્લોમા ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More: ખેડૂત અકસ્માત વીમા યોજના 2 લાખ રૂપિયાની સહાય
Read More: UGVCL Bill Online Check
Read also : કોચિંગ સહાય યોજના 2022
Age Limit for IOCL Apprentice Recruitment 2022
- ઓછામાં ઓછી ઉંમર – 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર – 24 વર્ષ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પગાર
- ઓછામાં ઓછી 7,000/-
- વધુમાં વધુ – 18,000/-
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પસંદગીની પ્રક્રિયા
નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ દરજી બાદ નીચે મુજબ ની પ્રક્રિયા દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ચેકઅપ
How to Online Apply IOCL Apprentice Recruitment
IOCL એપ્રેન્ટીસ ની ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ દ્વારા ઓનલાઇન અરજી કરો.
- સૌપ્રથમ Google માં ઓફિસિયલ વેબસાઈટ https://iocl.com/ સર્ચ કરો.
- ત્યારબાદ “IOCL Apprentice Recruitment” નોટિફિકેશન દેખાશે તેના પર ક્લિક કરો.
- નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચી આવશ્યક માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરી તથા આવશ્યક ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવી.
-
Online Apply Click Here