Gujarat TAT Call Letter 2023 Download | ટાટ પરીક્ષા કોલલેટર જાહેર

Gujarat TAT Call Letter 2023- રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ તારીખ 29/4/2023 થી TAT Exam Syllabus and Exam Pattern જાહેર કરેલ છે.  લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ-02/05/2023 થી તારીખ- 24/05/2023 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરાવેલ હતા. તે મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 તથા મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સના ધ્યેયો અનુસાર વિદ્યાર્થીઓને ગુણવત્તા એક શિક્ષણ મળી રહે તે માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિત કસોટી (Teacher Aptitude Test -TAT)લેવામાં આવશે. શિક્ષક અભિરુચિત કસોટી (Teacher Aptitude Test -TAT) ની પ્રાથમિક પરીક્ષા તારીખ- 04/06/2023 રવિવારના રોજ બપોરના 12:00 કલાકેથી સંજે 3;00 કલાક દરમિયાન યોજવામાં આવશે.

GSEB 12th Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ તારીખ જાહેર અહીં ચેક કરો @gseb.org

રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) ધોરણ 9 થી 10 માટે માધ્યમિક શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ કસોટી માટે ઓનલાઈન અરજી કરેલ છે, તેઓની પ્રાથમિક પરીક્ષા તારીખ-04/06/2023ના રોજ યોજાનાર છે. તેના કોલલેટર (હોલટીકીટ) તારીખ- 29/05/2023 બપોરે 2:00 કલાકથી તારીખ – 04/06/2023 બપોરે 12:00 કલાક દરમિયાન OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષા અગાઉ એક જ તબક્કામાં લેવામાં આવતી હતી. જેમાં સુધારો કરી દ્વિસ્તરીય સ્વરૂપે પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરિક્ષા (કસોટી) એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે.

Point of Gujarat TAT Call Letter 2023

આર્ટિકલનુંંનામ  Gujarat TAT Call Letter 2023
વિભાગ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા કેટલા તબક્કામાં યોજાશે. કુલ 2 તબક્કા   1. પ્રાથમિક પરીક્ષા 2.મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કાના ગુણ 200 ગુણ
બીજા તબકાના ગુણ 200 ગુણ
પરીક્ષાની તારીખ 04/06/2023
કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Gujarat TAT Call Letter 2023 Download

TAT ની પરીક્ષા 04/06/2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ google સર્ચમાં OJAS સર્ચ કરો.
  • સર્ચના પરિણામમાંથી ojas.gujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • હવે તમને વેબસાઈટનું હોમપેજ ઓપન થયેલું જોવા મળશે તેમાં ઉપરના મેનુમાં Call Letter/ Preference પર ક્લિક કરી Preliminary Exam Call Letter પર ક્લિક કરો.
    હવે નવું પેજ ઓપન થશે. તેમાં select job માંથી “TAT પરીક્ષાનો” વિકલ્પને પસંદ કરો 
  • હવે તમારો 8 અંકોનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખો.
  • હવે પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરો.
  • તમારી હોલટીકીટ જોવા મળશે. તેની પ્રિન્ટ મેળવી લો.
  • આ હોલ ટીકીટને A4 સાઈઝના પેજમાં પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે. પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં હોલટીકીટ વગર બેસવા દેવામાં આવશે નહી.

 

Gujarat TAT Call Letter 2023 પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ । Gujarat TAT Preliminary Exam Pattern 2023

ટાટ પરીક્ષા (TAT exam) મા પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. જેના કુલ 200 ગુણની રહેશે. પ્રાથમિક પરીક્ષામાં 100 ગુણ નો પ્રથમ ભાગ દરેક ઉમેદવારો માટે સરખો રહેશે તથા બીજો 100 ગુણનો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરશે તે વિષય સંબધિત રહેશે. બંને ભાગનું પેપર સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે જેના તમામ પ્રશ્નો MCQ આધારિત રહેશે. દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સ નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

  • આ પરીક્ષા બે વિભાગમાં રહેશે વિભાગ એક માં 100 પ્રશ્નો તથા વિભાગ બે માં 100 પ્રશ્ન રહેશે.
  • કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્ર સરળ રહેશે.
  • પરીક્ષાનો સમય 180 મિનિટ રહેશે
  • આ પરીક્ષા એમસીક્યુ (MCQ) આધારિત રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે
  • દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી ઉમેદવારે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • દરેક ખોટા જવાબ દીઠ 0.25 માર્કસ માઈન્સ મૂલ્યાંકન રહેશે.

વિભાગ -1 સામાન્ય અભ્યાસ -100 પ્રશ્નો , 100 ગુણ

  (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ

  • બંધારણની મૂળભૂત ફરજો
  • ગુજરાતી સાહિત્ય
  • રાજનીતિ અને શાસન તંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • ખેલકુદ અને રમતો
  • મહાન વિભૂતિઓ (દેશ)
  • સંગીત અને કલા
  • ભારતનો ઇતિહાસ
  • ભારતની ભૂગોળ
  • વર્તમાન પ્રવાહો જાણકારી

(બ) શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો 35 ગુણ

(i) શિક્ષણની ફીલ સુફી 10 પ્રશ્નો 10 ગુણ
  • કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ)
  • કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, નિરંતર, દૂર વતી)
  • શિક્ષણની વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહાર)
(ii) શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ
  • વૃદ્ધિ અને વિકાસ
  • તરુણાવસ્થા
  • શૈક્ષણિક મનોવિજ્ઞાન ની પદ્ધતિઓ
  • વૈયક્તિક ભિન્નતાઓ
  • અધ્યયન
  • બુદ્ધિ
  • બચાવ પ્રયુક્તિઓ
  • પ્રેરણા
  • વિશિષ્ટ બાળકો
  • વ્યક્તિત્વ
  • રસ મનોવલણ અભિયોગ્યતા
(iii) વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 પ્રશ્નો 10 ગુણ
  • વર્ગ વ્યવહાર
  • મૂલ્યાંકન (બ્લુમસહિત) અને આંકડાશાસ્ત્ર
  • શિક્ષણ અને ટેકનોલોજી
  • ક્રિયાત્મક સંશોધન

(ક) તાર્કિક અભી યોગ્યતા 15 પ્રશ્નો 15 ગુણ

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય લેખન વાંચન કથન શ્રવણ કૌશલ્ય 15 પ્રશ્નો 15 ગુણ

  • વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હ, અનેકાર્થી, પર્યાય શબ્દો વિગેરે)
  • સંક્ષેપલેખન
  • સારગ્રહણ
  • ભૂલશોધ અને સુધારણા
  • શીર્ષક
  • સારાંશ

(ઈ) અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી 15 પ્રશ્નો 15 ગુણ

  • સામાન્ય વ્યાકરણ
  • ભાષાંતર
  • સ્પેલિંગ સુધારણા કરવી
  • શબ્દ રચના
  • ચિત્ર આધારિત પ્રશ્નો વગેરે

વિભાગ- 2 ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ

(અ) વિષયવસ્તુ 80 પ્રશ્નો 80 ગુણ

  • સંબંધિત વિષયના ધોરણ 9 થી 10 ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક નો અભ્યાસ
  • પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે

(બ) વિષયવસ્તુ આધારિત પદ્ધતિ ના પ્રશ્નો 20 પ્રશ્નો 20 ગુણ

પરીક્ષાનું માધ્યમ

આ પરીક્ષા ઉમેદવારો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં માંથી કોઈ એક માધ્યમ પસંદ કરી પરીક્ષા આપી શકશે. ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રો સરખા/અલગ રહેશે.

Gujarat TAT Call Letter 2023 । Gujarat TAT Main Exam Pattern 2023 | મુખ્ય કસોટી નું સ્વરૂપ

જે ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવશે તેવા ઉમેદવારોની મુખ્ય કસોટી યોજવામાં આવશે આ કસોટી વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે જેમાં 2 પ્રશ્નપત્રો રહેશે પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ રહેશે.

પ્રશ્નપત્ર-1 ભાષા ક્ષમતા

અ) ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે 100 ગુણ અથવા બ) હિન્દી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે 100 ગુણ અથવા TAT Exam Syllabus ક) અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે 100 ગુણ TAT Exam Syllabus

પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર 100 ગુણ

ઉમેદવારે જે વિષય માટે અરજી કરી હોય તેવી છે તથા જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે. TAT Exam Syllabus

  • પ્રશ્નપત્ર-1 માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટ રહેશે.
  • પ્રશ્નપત્ર 2 માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટ રહેશે

Some Important Link 

Home Page  અહીં ક્લિક કરો
 WhatsApp Group માં જોડાવા   અહીં ક્લિક કરો

GPSSB Talati Answer Key 2023 | તલાટી પરીક્ષાની ઓફિસિયલ આન્સર જાહેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય માટે રૂપિયા 20,000/- ની સહાય 

Online Birth Certificate Download Gujarat | ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

FAQ’S

1.Gujarat TAT Exam કેટલા તબક્કામાં લેવામાં આવશે?

જવાબ- Gujarat TAT Exam પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા એમ કુલ 2 તબક્કામાં લેવામાં આવશે.

2. Gujarat TAT પરીક્ષા ક્યા વિભાગ દ્વારા લેવામાં આવે છે?

જવાબ-Gujarat TAT પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ  દ્વારા લેવામાં આવે છે.

3. Gujarat TAT પ્રાથમિક પરીક્ષા કેટલા ગુણની હોય છે?

જ્વાબ-Gujarat TAT પ્રાથમિક પરીક્ષા 200 ગુણની હોય છે.

4. શિક્ષક અભિરુચિત કસોટી ની મુખ્ય પરીક્ષા કેટલા ગુણની હોય છે?

જવાબ-શિક્ષક અભિરુચિત કસોટી ની મુખ્ય પરીક્ષા 200 ગુણની હોય છે.

5. Gujarat TAT Exam પ્રાથમિક પરીક્ષાની તારીખ કઈ છે?

જવાબ- Gujarat TAT Exam પ્રાથમિક પરીક્ષાની તારીખ 04/06/2023 છે

6. Gujarat TAT Call Letter 2023 Download કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ- Gujarat TAT Call Letter 2023 Download કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in છે.