India Post GDS Recruitment 2023 । પોસ્ટ વિભાગમાં ગ્રામિણ ડાર્ક સેવકની કુલ 12828 જગ્યા પર ભરતી

India Post GDS Recruitment 2023:– કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં ગ્રામીણ ડાર્ક સેવક ની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તારીખ- 20/05/20223 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર માં નોકરી કરવા ઈચ્છુક લોકો માટે આ એક મોટી તક કહેવાય. કેમ કે એક સાથે કુલ 12828 ગ્રામીણ ડાર્ક સેવક્ની ખાલી જગ્યાઓ માટે ભરતી થવાની છે.

India Post GDS 2023: નોટીફિકેશન માં દર્શાવ્યા મુજબ પોસ્ટ વિભાગ આ જગ્યાઓ પોસ્ટ વિભાગના જુદા જુદા સર્કલમાં ખાલી પડેલ જગ્યાઓ માટે મંજુર કરવામા આવી છે. ભરતીમાં ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત જોવામાં આવશે અને વયમર્યાદા ને ઘ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી Online Apply કરવાની રેહશે. અરજી કરવાની શરુઆત તારીખ- 22/05/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ- 11/06/2023 છે તો મિત્રો છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ અરજી કરીદો.

GUJARAT ITI Admission 2023: Dates Eligibility | ગુજરાત આઈ.ટી.આઈ માં પ્રવેશ 2023 માટે ઓનલાઈન અરજી ચાલુ

Highlights of Post Recruitment 2023

આર્ટિકલનું નામ India Post GDS Recruitment 2023
Department India Post Department
જગ્યાઓનું નામ GDS (Gramin Dark sesvak)
ટોટલ જગ્યાઓ 12828
Online Apply 22/05/2023
Last Date 11/06/2023
Official Website https://indiapostgdsonline.gov.in/

Total Vacancies Post 2023 

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યો ભરવા નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. તે મુજબ વિવિધ પોસ્ટની કેટલી ખાલિ જગ્યાઓ છે જે નીચે દર્શાવેલ છે.

  • GDS (Gramin Dark sevak)- 12828 કુલ જગ્યા

India Post GDS 2023 Eligibility Criteria

Educational Qualification

  • Secondary School Examination pass certificate of 10th standard having passed in Mathematics and English (having been studied as compulsory or elective subjects) conducted by any recognized Board of School Education by the Government of India/State Governments/ Union Territories in India shall be a mandatory educational qualification for all approved categories of GDS.
  • The applicant should have studied the local language i.e. (Name
    ofLocal language)at least up to Secondary standard[as compulsory or
    elective subjects].

     OTHER QUALIFICATIONS:
    (i) Knowledge of computer
    (ii) Knowledge of cycling
    (iii) Adequate means of livelihood

Age Limit

India Post દ્વારા ઉપર મુજબની  વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારની ઉંમર નક્કી કરવામાં આવી છે. નક્કી કરવામાં આવેલી ઉંમર જોતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની રેહશે. તેમજ અનામતના આધારે ઉંમરમાં છુટછાટ મળશે.

India Post GDS 2023 Important Dates

Starting Date of India Post GDS online application 22/05/2023
Last Date of India Post GDS online application 11/06/2023
edit/Correction window  For Application 12/06/2023 to 14/06/2023

India Post GDS 2023 Notification Download

India Post GDS 2023 રાજ્ય વાઈઝ જગ્યાઓ જોવા માટે અહી ક્લિક કરો. 

india poSt GDS recruitment 2023

India Post GDS Application Fee:

  • General / OBC – Rs. 100/-

  • SC / ST / Female / Candidates – Exempted

How to Apply online For India Post GDS 2023

Application can be submitted online only at www.indiapostgdsonline.in. Applications received from any other mode shall not be entertained.

Apply Online Click Here

FAQs India Post GDS Recruitment 2023

1.India Post GDS કેટલી જગ્યા માટે ભરતી પડી છે?

ANS: India Post GDS કુલ 12828 જગ્યઓ માટે ભરતી પડી છે. 

2. Last date for apply India Post GDS recruitment 2023? 

ANS: 11/06/2023 last date for apply India Post GDS recruitment 2023.

3. India Post Gramin Dark Sevak Recruitment માં ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?

Ans- ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની રેહશે. તેમજ અનામતના આધારે ઉંમરમાં છુટછાટ મળશે.