MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

MGVCL Bill Download: આઝાદી બાદ ભારત દેશનો સતત વિકાસ થઈ રહ્યો છે. 21 મી સદીના ટેકનોલોજી યુગમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને આજે લોકો ઘરે બેઠા કોઈપણ સેવા અને માહિતી મેળવી શકે છે. કેન્દ્ર સરકાર તેમજ જુદા જુદા રાજ્યની સરકારએ પોતાની વિવિધ સેવાઓ ઓનલાઈન શરૂ કરી છે. તેમાં ગુજરાત સરકાર પણ પાછડ રહ્યુ નથી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અલગ અલગ સુવિધાઓ નાગરિકોને ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે.

UGVCL Bill Download | કેવી રીતે યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ કરવું?

PGVCL Bill Download | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

મધ્ય ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પધ્ધતી | MGVCL Bill Download PDF | MGVCL Bill Download Online in Gujarati

ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠો વીજ કંંપની દ્વારા પુરો પાડવામાં આવે છે. રાજ્યને વીજ કંપની દ્વારા 4 ભાગમાં વહેચવામાં આવ્યુ છે. ઉત્તર,મધ્ય, પશ્વિમ, દક્ષિણ વીજ કંપની નામ છે. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના મધ્ય ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે. મધ્ય ગુજરાત વીજ કંંપનીની સ્થાપના 15 સપ્ટેમ્બર 2003ના રોજ કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપની પણ ડિઝીટલ યુગમાં ઓનલાઈન સેવા પુરી પાડે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલમાં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી MGVCL Bill download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું. 

Highlights of MGVCL Bill Download

આર્ટિકલનું નામ MGVCL Bill Download
નિગમનું નામ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ | Madhya Gujarat Vij Company LTD.
Official Website http://www.mgvcl.com/
UGVCL Bill Payment Status Check Online https://mgvcl.co.in:8085/
Customer Care Help Line Number

19124 OR

Toll Free – 1800-233-2670

MGVCL Contact Number (0265) 2310583-86
Read More   
કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023

એમજીવીસીએલ બીલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

Madhya Gujarat Vij Company દ્વારા પોતના ગ્રાહકોને વિવિધ સેવાઓ ઓનલાઈન પુરી પાડે છે. હવે ગ્રાહકો પોતાનું વીજલી બિલ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. બિલ્ ડાઉનલોડ કરવા માટે ગ્રાહકને પોતાનો ગ્રાહક નંબર Consumer Number હોવો જરુરી છે.

How To Download MGVCL Bill | એમજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)  નું લાઈટ બિલ હવે તમે ઓનલાઈન જોઇ શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો. તમારું  બિલ  કેવી રીતે ડાઉનલોડ કરવું ? તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
Step 1– સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google ઓપન કરી. તેમાં  MGVCL સર્ચ કરો
Step 2– સર્ચના પરિણામ માંથી MGVCL Official Website પર ક્લિક કરો
Step 3– ત્યારબાદ હોમ પેજની ડાબી બાજુએ અલગ અલગ સેવાઓની માહિતી આપેલ હશે. તેમાંથી “Know Your Bill Detail” પર ક્લિક કરો.
Step 4– હવે તમને એક નવું પેજ ઓપન થયેલુ જોવા મળશે.
Step 5 – હવે “નવા ગ્રાહકોએ Mobile Number અને ઈમેલ” ઓપ્શન જોવા મળશે તેની પર ક્લિક કરવાનું રહેશે.
Step 6-ત્યાર બાદ તમારો Consumer Number, ગ્રાહકનું નામ, સરનામું, ઇમેલ આઇડી, મોબાઈલ નંબર વિગેરેની માહિતી ભરવાની રહેશે.
Step 7- ત્યાર પછી Captcha Code નાખી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે તમારુ લોગીન બની ગયું છે.
Step 8– ત્યાર બાદ Login to your account પ ક્લિક કરી લોગીન કરવાનું રહેશે.
Step 9- હવે તમે તમારુ બિલ જોવા મળશે. તથા Click Here to Download eBill ઓપ્શન પર ક્લિક કરતા PDF File Download થઈ જશે.

એમજીવીસીએલ અન્ય સેવાઓની યાદી

મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ હવે ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકશે. ઓફિસિયલ વેબસાઇટ પર જઈ નીચે મુજબની સેવાનો લાભ મેળવી શકશે. તેની યાદી નીચે મુજબ છે.

  • તમારું બિલ જાણો (Know Your Bill)
  • Energy Saving
  • તમારું બિલની ગણતરી
  • Service Show Case
  • પીએમ કુસુમ યોજના
  • સોલાર રૂપટોપ યોજના
  • સોલાર સ્કીમ
  • ગ્રાહકોની સેવાઓ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજ ચોરી માટે રિપોર્ટિં
  • અન્ય માધ્યમો દ્વારા Meter Testing
  • નવી ટેકનોલોજી
  • લોક દરબાર પ્રોગ્રામ
  • GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ

Gujarat Electricity Company List

વીજ કંપનીનું નામ Website Links
Madhya Gujarat Vij Company Limited (MGVCL) Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) Click Here
Uttar Gujarat Vij Company Limited (UGVCL) Click Here
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) Click Here
Torrent Power Click Here

 

FAQ’S 

1.MGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?
ANS: ગ્રાહકો માટે MGVCL Bill Download કરવા માટે https://mgvcl.co.in:8085/ ઓફિસિયલ વેબ સાઈડ છે.
2. શુ UPI દ્વારા ઓનલાઈન બીલ ભરી શકાય છે?
ANS: હા, તમે તમારુ લાઈટ બિલ UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.