PGVCL Bill Download | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

PGVCL Bill Download:- દેશના પ્રધાનમંત્રી દ્વારા ડીઝીટલ ઈન્ડીયા કાર્યક્રમ અંતર્ગત દેશના નાગરિકોને હવે ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ નાગરિકો માટે Digital Gujarat Portal વિકસાવ્યુ છે. આ પોર્ટલ દ્વારા વિવિધ સેવાઓ નાગરિકો ઘરે બેઠા મેળવી શકશે. ડિઝિટલ સેવા પુરી પાડવામાં રાજ્યની વીજ કંપનીઓ પણ પાછળ રહી નથી. ગુજરાત રાજ્યમાં વીજ પુરવઠો વીજ કંંપની દ્વારા પુરો પાડવામાં આવે છે.

MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

UGVCL Bill Download | કેવી રીતે યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ કરવું?

DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

 

પશ્વિમ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પધ્ધતી | PGVCL Bill Download PDF | PGVCL Bill Download Online in Gujarati

રાજ્યને વીજ કંપની દ્વારા 4 ભાગમાં વહેચવામાં આવ્યુ છે. ઉત્તર,મધ્ય, પશ્વિમ, દક્ષિણ વીજ કંપની નામ છે. જેમાં પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના પશ્વિમ ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે. પશ્વિમ ગુજરાત વીજ કંંપનીની સ્થાપના 15 સપ્ટેમ્બર 2003ના રોજ કરવામાં આવી હતી. રાજકોટ તેનું વડુ મથક છે. પશ્વિમ ગુજરાત વીજ કંપની પણ ડિઝીટલ યુગમાં ઓનલાઈન સેવા પુરી પાડે છે. પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલમાં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી PGVCL Bill download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું.

Highlights of PGVCL Bill Download

આર્ટિકલનું નામ PGVCL Bill Download
નિગમનું નામ પશ્વિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ | Paschim Gujarat Vij Company LTD.
Official Website http://www.pgvcl.com/
UGVCL Bill Payment Status Check Online Click Here
Customer Care Help Line Number

Toll Free – 1800-233-155-335

તમારી ફરિયાદ નિકાલ ન થાય તો સંપર્કનું સરનામું ધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
Read More   
કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
સોલાર રૂફટોપ યોજના 2023 | Gujarat Solar Rooftop Yojana 2023

પીજીવીસીએલ બીલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

Paschim Gujarat Vij Company દ્વારા પોતના ગ્રાહકોને વિવિધ સેવાઓ ઓનલાઈન પુરી પાડે છે. હવે ગ્રાહકો પોતાનું વીજલી બિલ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. બિલ્ ડાઉનલોડ કરવા માટે ગ્રાહકને પોતાનો ગ્રાહક નંબર Consumer Number હોવો જરુરી છે.

પીજીવીસીએલ અન્ય સેવાઓની યાદી

પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ હવે ઓનલાઈન ઘરે બેઠા મેળવી શકશે. ઓફિસિયલ વેબસાઇટ પર જઈ નીચે મુજબની સેવાનો લાભ મેળવી શકશે. તેની યાદી નીચે મુજબ છે.

  • ગ્રાહકોની સેવાઓ
  • ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
  • વીજ ચોરી માટે રેપોર્ટિં
  • તમારું બિલ જાણો (Know Your Bill)
  • સોલાર સ્કીમ
  • લોક દરબાર પ્રોગ્રામ
  • GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
  •  અન્ય માધ્યમો દ્વારા Meter Testing
  • Energy Saving
  • તમારું બિલની ગણતરી

How To Download PGVCL Bill | પીજીવીસીએલ બિલ કેવી રીતે ડાઉનલોડ કરવું?

PGVCL (પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)  નું લાઈટ બિલ હવે તમે ઓનલાઈન જોઇ શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો. તમારું  બિલ  કેવી રીતે ડાઉનલોડ કરવું ? તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
Step 1– સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google ઓપન કરી. તેમાં  PGVCL સર્ચ કરો
Step 2– સર્ચના પરિણામ માંથી PGVCL Official Website પર ક્લિક કરો

         Step 3– ત્યારબાદ હોમ પેજની નીચેની બાજુએ Consumer Corner જોવા મળશે. 

Step 4– હવે તમને “View Latest Bill Details” ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. એક નવું પેજ ઓપન થયેલુ જોવા મળશે.
Step 5 – એક નવું પેજ ઓપન થયેલુ જોવા મળશે..
Step 6– હવે PGVCL Bill Details પેજ માં તમારી માગ્યા મુજબની માહિતી ભરો.
Step-7 માહિતીમાં તમારો Consumer No(For LT Consumer) અને Verification Code નાખો.
Step-8 હવે બોક્સમાં તમારો ગ્રાહક નંબર  તથા સેક્યુરીટી કોડ દાખલ કરી Search બટન પર ક્લિક કરો.

        Step 9- હવે તમે તમારુ બિલ જોવા મળશે. તથા છેલ્લી Click Here to Download eBill ઓપ્શન પર ક્લિક કરતા PDF File Download થઈ જશે.

Gujarat Electricity Company List

વીજ કંપનીનું નામ Website Links
Madhya Gujarat Vij Company Limited (MGVCL) Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) Click Here
Uttar Gujarat Vij Company Limited (UGVCL) Click Here
Pachim Gujarat Vij Company Limited (PGVCL ) Click Here
Torrent Power Click Here

 

FAQ’S 

1.PGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?
ANS: ગ્રાહકો માટે PGVCL Bill Download કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ  https://mpay.guvnl.in/paytm/QuickPay.php?&company=PGVCL છે.
2. શુ UPI દ્વારા ઓનલાઈન બીલ ભરી શકાય છે?
ANS: હા, તમે તમારુ લાઈટ બિલ UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.