PM Yasasvi Scholarship Scheme 2022:-પ્રધાનમંત્રી યશસ્વી યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના અંતર્ગત આવી છે.આ વિભાગ દ્રારા વાઈબ્રન્ટ ઇન્ડિયા(YASHASVI) પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે. આ યોજના આર્થિક રીતે પછાત વર્ગ વીમુકત વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
PM Yasasvi Scholarship Scheme 2022 | પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 | પીએમ યશસ્વી યોજના 2022 । PM Yasasvi Scholarship Scheme 2022 Online Apply | PM scholarship 2022 | Pm yashasvi scheme official website
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિની પરીક્ષામાં ફક્ત ભારતના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. ધોરણ 9 અને ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ સ્તરે શિષ્યવૃતિ આપવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે.
Highlights of PM Yashasvi Scholarship 2022
શિષ્યવૃત્તિનું નામ | PM YASHASVI Scholarship 2022 |
Application Starting Date | 27/07/2022 |
Last Date | 26/08/2022 till 11:50 PM |
Exam Date | 11/09/2022 |
Exam Time Duration | 3 hours |
Exam Type | Computer-based test (CBT) |
Total Questions | 100 |
Exam Medium | English and Hindi |
Exam center | 78 Cities of India |
Exam fees | No Fees |
Ofiicial Website | https://yet.nta.ac.in/ |
Help Line Number | 011-40759000, 011-6922 7700 (from 10.00 AM to 5.00 PM) |
Read More:- ભારતીય પોસ્ટ વિભાગમાં 98083 જગ્યા માટે ભરતી
Read More:- MGVCL તમારુ લાઈટબીલ ચેક કરો માત્ર 1 મિનિટમાં
Read More: ખેડુતો ને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
What is PM Yashasvi Scholarship 2022 ?
પ્રધાનમંત્રી યસસ્વી યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ ની પરીક્ષામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને 75 હજારથી 1,25,000 સુધીની શિષ્યવૃતિ આપવામાં આવશે.
PM Yashasvi Scholarship 2022 Official Notification Download Click Here
PM Yashasvi Scholarship Apply Online Click Here
PM YASASHVI SCHOLARSHIP BENEFITS 2022
ધોરણ 9 ના વિદ્યાર્થીઓની 75,000/- રૂપિયા આ સ્કોલરશીપ હેઠળ સહાય આપવામાં આવે છે અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ₹1,25,000 ની સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.
PM YASASHVI SCHOLARSHIP Eligibility 2022
વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ ની પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે.
- વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
- વિદ્યાર્થી OBC/EBC/DNT/NT/SAR/SNT કેટેગરી નો હોવો જોઈએ.
- વિદ્યાર્થીએ ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
- વિદ્યાર્થીના માતા પિતા ની વાર્ષિક આવક 2,50,000 થી વધુ હોવી જોઈએ નહિ.
- જે વિદ્યાર્થી ધોરણ 9 માટે અરજી કરે છે તેનો જન્મ 01/04/ 2004 અને 31/03/ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- જે વિદ્યાર્થી ધોરણ 11 માટે અરજી કરે છે તેનો જન્મ 01/04/ 2004 અને 31/03/ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- આ સ્કોલરશીપ યોજના માટે છોકરા તેમજ છોકરીઓ બંને અરજી કરી શકશે.પાત્રતા માટે કોઈપણ જાતીય સમાનતા રાખવામાં આવેલી નથી.
Documnets Required for PM YASHASVI SCHOLARSHIP 2022
- વિદ્યાર્થી પાસે ધોરણ 8 પાસ નું પ્રમાણપત્ર અથવા ધોરણ 10 પાસ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- વિદ્યાર્થીનું ઓળખ કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- સરનામું, ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર
- OBC/EBC/DNT/NT/SAR/SNT કોઈ એક પ્રમાણપત્ર
Structure of PM Yashasvi Entrance Test
Name of subjects | No. of Questions | Total Marks |
Mathematics | 30 | 120 |
Science | 20 | 80 |
Social Science | 25 | 100 |
General Awareness/Knowledge | 25 | 100 |
Important Date PM Yashasvi Scholarship 2022
Events Name | Important Dates |
Last Date for Application | 26/08/2022 |
Edit Application | 27/08/2022 |
Last Date of Edit Application | 31/08/2022 |
YET admit card | 05/09/200 |
YET exam | 11/09/2022 on Sunday |
Answer key and Result | NTA Official website |
FAQ’S
- પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે ?
Ans: પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ www.yet.nta.ac.in છે.
- PM યશસ્વી યોજના આવક મર્યાદા કેટલી છે?
Ans: PM યશસ્વી યોજના આવક મર્યાદા 2,50,000/- છે.
- પીએમ યશસ્વી યોજનાની પરીક્ષાની તારીખ કઈ છે?
ANS: પીએમ યશસ્વી યોજનાની પરીક્ષાની તારીખ 11/09/2022 છે.