SBI CBO Recruitment 2022

SBI CBO Recruitment 2022:  તાજેતરમાં SBI દ્વારા સર્કલ આધારિત ઓફિસર ની વિવિધ જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન દર્શાવ્યા મુજબ કુલ 1122 જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર 2022 છે.

SBI CBO Vacancy 2022 | State Bank of India Recruitments 2022 | SBI CBO Notification Download| SBI CBO Last date for application 2022 | SBI CBO Online Apply 2022

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સર્કલ ઓફિસર ની કુલ 1,422 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન મોડ માં અરજી કરવાની રહેશે. પ્રિયા, વાચક મિત્રો આર્ટીકલ માં આપણે sbi દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષાની પદ્ધતિ, તેમજ અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી મેળવીશું. Download Notification Click Here

Read also :  કોચિંગ સહાય યોજના 2022 15000 રૂપિયાની 

SBI CBO Apply Online

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સર્કલ આધારિત ઓફિસરને જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન મૂડમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર 2022 છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર જલ્દીથી અરજી કરો. ઉમેદવારો એ ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in પર થી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Highlights of SBI CBO Requirement

આર્ટિકલનુ નામ SBI CBO Recruitment 2022
કુલ જગ્યાઓ 1422
જગ્યાનું નામ CBO
અરજી ઓનલાઇન કરવાની શરૂઆત 18/10/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 7/11/2022
પસંદગીની પ્રક્રિયા Written Exam
Official Website https://sbi.co.in/
Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- ની સહાય

SBI CBO Educational Qualification

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ સર્કલ આધારિત વિવિધ જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે.

  • ઉમેદવાર કોઇપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વધુ વિગતવાર માહિતી માટે નોટિફિકેશન જોઈ શકો છો.

SBI CBO Age Limit

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નોટિફિકેશન દર્શાવ્યા મુજબ ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર અને વધુમાં વધુ ઉંમર નીચે મુજબ છે.

  • ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તેમજ વધુમાં વધુ ઉંમર 30 વર્ષની હોવી જોઈએ.
  • અરજી કરનાર ઉમેદવાર નો જન્મ 1 ડિસેમ્બર 2022 પછી અને બે ડિસેમ્બર 1991 બંને દિવસો સહિત કરતા પહેલા થયો ન હોવો જોઈએ.
  • ST/SC/OBC /PWD ઉમેદવારોને નિયમ મુજબ ઉંમર/ વય મર્યાદામાં છૂટછાટ ના નિયમો લાગુ પડશે.

Application Fees

  • General/OBC/ EWS ના ઉમેદવારો માટે અરજી fees Rs. 750/- છે.
  • ST/SC/PWD ના ઉમેદવારો માટે અરજી fees Rs.00/- છે.

How to Apply SBI CBO Recruitment

  • સૌપ્રથમ google Search માં sbi.co.in સર્ચ કરો.
  • સર્ચમાં દર્શાવેલ રીઝલ્ટ માં sbi.co.in સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરો.
  • હવે Current vacancies  પર ક્લિક કરો.
  • હવે SBI CBO Circle Based officer Online Form 2022 પર ક્લિક કરો.
  • સૌપ્રથમ તમારા મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી ની મદદથી રજીસ્ટ્રેશન કરો.
  •  રજિસ્ટ્રેશન કર્યા પછી તમે પોતાનું અરજી ફોર્મ ચોકસાઈ પૂર્વક ભરી સબમિટ કરી દો તેમજ ફોર્મની પ્રિન્ટ આઉટ કરી દો.

FAQ’S

1.SBI CBO online application માટે સત્તાવાર વેબ સાઈટ કઇ છે?

Ans-SBI CBO online application માટે સત્તાવાર વેબ સાઈટ   છે.

2.SBI CBO અરજી કરવા માટે Last date કઇ છે?

Ans-  SBI CBO અરજી કરવા માટે Last date 07/11/2022 છે.