Spray Pump sahay yojana online apply | દવા છાંટવા પંપ સહાય યોજના 2022

Spray Pump sahay yojana online apply | દવા છાંટવા પંપ સહાય યોજના 2022 | ખેડુત દવા પંપ સહાય યોજના 2022 |  ikhedut Portal | Dava chhatava pump Sahay Yojana | www.ikhedut.gujarat.gov.in 2022 |

Spray Pump Sahay Yojana (Dava Chhatava Pump Sahay yojana) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના ખેડૂતોને ખેતીમાં દવા છાંટવા માટે પંપ ની જરૂર પડે છે તેથી રાજ્યના  મધ્યમ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને સબસીડી રૂપે દવા છાંટવા માટે પંપ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવી ખેડૂતો વધુ ઉત્પાદન કરી શકશે.

Spray Pump Sahay Yojana (Dava Chhatava Pump Sahay yojana) જેવી વિવિધ યોજનાઓ રાજ્યની સરકારી શરૂ કરે છે આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મેળવવા માટે i khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના બાગાયત વિભાગની છે.

Pump Sahay Yojana નો  લાભ કોને મળશે?

  • આ યોજનાનો લાભ ગુજરાતના તમામ ખેડૂતોની મળવાપાત્ર છે.
  • આ યોજના અંતર્ગત બેટરી સંચાલિત પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ સ્પ્રેયર ની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ 8 લીટર થી 16 લીટર અને તેના કરતો વધુ ક્ષમતા વાળા પંપની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર છે.

Read More: Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Pump Sahay Yojana કેટલો લાભ મળશે?

  • 8 લિટર થી 12 લીટરની ક્ષમતાવાળા કંપની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂપિયા 6200 લેખે મહત્તમ રૂ 2500 એકમ સહાય ની સહાય મળવાપાત્ર થશે. જ્યારે નાના /સીમાંત/ મહિલા ખેડૂતોને મહત્તમ રૂપિયા 3800 ની સહાય મળવાપાત્ર થશે.
  • 12 થી 16 લીટરની ક્ષમતાવાળા પંપની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂ.7600 લેખે મહત્તમ રૂ 300 એકમ સહાય ની સહાય મળવાપાત્ર થશે. જ્યારે નાના /સીમાંત/ મહિલા ખેડૂતોને મહત્તમ રૂપિયા 3800 ની સહાય મળવાપાત્ર થશે.
  • 16 લીટરથી વધુ ક્ષમતા વાળા પંપની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂ. 2000 લેખે મહત્તમ ખર્ચના ૪૦ ટકા લેખે રૂ 8000 એકમ સહાય ની સહાય મળવાપાત્ર થશે. જ્યારે નાના /સીમાંત/ મહિલા ખેડૂતોને મહત્તમ રૂ. 10000 ની સહાય મળવાપાત્ર થશે.
  • રાજ્યના કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

સહાય મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ?

  • આધાર કાર્ડની નકલ
  • 8 અ ની નકલ
  • કેન્સલ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક

ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ

Spray Pump Sahay Yojana Last Date for Online Apply 

આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાતના ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 1/3/ 2022 થી 30/4/2020 સુધી ભરી શકશો.

Online Apply – https://ikhedut.gujarat.gov.in/

FAQ’S of Spray Pump Sahay Yojana

1. Spray Pump Sahay Yojanaનો લાભ કોણે મળવાતાત્ર છે?

ANS: Spray Pump Sahay Yojanaનો લાભ ગુજરાતના ખેડુતોને મળવાતાત્ર છે.

2.Spray Pump Sahay Yojana માટે અરજી ક્યા કરવાની?

ANS: Spray Pump Sahay Yojanaના માટે અરજી https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન કરવાની રેહશે.

3. Spray Pump Sahay Yojana અરજી કરવાની Last Date?

ANS: Spray Pump Sahay Yojana અરજી કરવાની Last Date 01/03/ 2022 થી 30/04/2020 સુધી ભરી શકશો.