TAT Main Exam Call Letter 2023 | ટાટ મુખ્ય પરીક્ષાના કોલલેટર જાહેર

TAT Main Exam Call Letter 2023- SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા તાજેતરમાં TAT (શિક્ષક અભિરુચિત કસોટી)  માધ્યમિક માટે પ્રાથમિક પરીક્ષા 4 જૂન 2023 ના રવિવારના રોજ યોજાઈ ગઈ. કોરોના કાળ પછી ટાટ પરીક્ષા ઘણા સમય બાદ લેવામાં આવી હતી. જેથી ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે ઘણા આતુર હતા. ચાલુ સાલે ટાટ પરીક્ષા માધ્યમિક વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ પરીક્ષા એક જ તબક્કામાં લેવામાં આવતી હતી જેમાં સુધારો કરીને હવે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ખોટા જવાબના માર્ક્સ માઈન્સ થશે.

ટાટ મુખ્ય પરીક્ષા સિલેબસ ડાઉનલોડ (PDF)કરવા માટે અહીં ક્લિક કરો.

Teacher Aptitude Test (TAT-S) આપના ઉમેદવારોની સંખ્યા 1.65 લાખ હતી. ઉમેદવારોના જણાવ્યા મુજબ પરીક્ષાનું પેપર એકંદરે સહેલું હતું. રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ થઈ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષા પેપરની પ્રોવિઝલન આન્સર કી જાહેર કરવામાં આવી છે. તેના આધારે ઉમેદવારોને કેટલા માર્ક્સ થાય છે તેને ખાતરી કરી શકાશે. તથા ઉમેદવારોને પ્રોવિઝલન આન્સર કી બાબતે કોઈ વાંધો હોય તો તે રજુ કરવા રાજ્ય પરીક્સા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તેમજ પ્રાથમિક પરીક્ષાનું કટ ઓફ જાહેર કર્યા બાદ 18 જુન 2023 ના રોજ મુખ્ય પરીક્ષા લેવાશે.

TAT Main Exam Call Letter 2023 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT-S (માધ્યમિક)ની પરીક્ષાના વિવિધ વિષયોના પેપરની પ્રોવિઝલન આન્સર કી જાહેર કરવામાં  આવી છે. ભાષા, ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોના ઉમેદવારોનુ પ્રાથમિક કસોટીનું પરીણામ જાહેર થયેલ છે.

Point of TAT Main Exam Call Letter 2023

આર્ટિકલનુંંનામ  TAT Main Exam Call Letter 2023
વિભાગ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
પરીક્ષા તબક્કો   મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કા પરીક્ષા તારીખ 25/06/2023
પ્રથમ તબક્કાના ગુણ 200 ગુણ
પરીક્ષાનો સમય  નોટીફિકેશનમાં દર્શાવ્યા મુજબ
TAT Main Exam Call Letter 2023 Download કરવા માટે અહીં ક્લિક કરો

TAT-S મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર (Hall Ticket) અત્રીની કચેરીની વેબસાઈટ https://www.sebexam.org/ પરથી મુખ્ય પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. મુખ્ય મેનુમાં Print Hall Ticket પર ક્લિક કરી મુખ્ય પરીક્ષાનો કોલલેટર પ્રિન્ટ કરી શકશે.

TAT-S Cut Off  Marks 2023

TAT-S મુખ્ય પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT -S મી મુખ્ય પરીક્ષા તા 18/06/2023 ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી હવે TAT -S ની મુખ્ય પરીક્ષા તા 25/06/2023 ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતેને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે. -જાહેરાત માન. ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબે Twitter દ્વારા કરેલ છે. TAT Exam

TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?

TAT  ના ઉમેદવારોની પરીક્ષા 04/06/2023 ના રોજ યોજાઈ ગઈ. હવે ઉમેદવારો આતુરતાનો અંત પરિણામ જુનના બીજા સપ્તાહામાં જાહેર થશે. Gujarat TAT Result 2023 કેવી રીતે ચેક કરવું?  તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google search માં SEB Examસર્ચ કરો.
  • રાજ્ય પરીક્ષા બોર્ડની ઑફિસિયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર ક્લિક કરો.
  • વેબસાઈટનું હોમ પેજ ઓપન થશે ત્યાર બાદ “TAT (SECONDARY) પરિણામ પ્રિન્ટ કરવા માટેનીમાટેની Link” ક્લિક કરો.
  • હવે તમારો “Confirmation number” અને DATE of Birth નાખી પછી Submit બટન પર ક્લિક કરો
  • હવે તમને તમારુ પરિણામ જોવા મળશે.
  • તમારા પરિણામની પ્રિન્ટ પણ મેળવી શકો છો.