UGVCL Bill Pay & Check Online | ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ Bill Online Check

UGVCL Bill Pay & Check Online | UGVCL Bill payment Online check | UGVCL bill Download | UGVCL contact Number | How to check my UGVCL outstanding bill ? | How to pay UGVCL light bill online | UGVCL Bill Information System

UGVCL Bill Pay & Check Online:- ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે. 21 મી સદીના ટેકનોલોજી યુગમાં ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈપણ માહિતી મેળવી શકો છો. કેન્દ્ર સરકાર તેમજ દેશની રાજ્ય સરકાર એ પોતાની વિવિધ સેવાઓ ઓનલાઈન સ્વરૂપે શરૂ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા અલગ અલગ સુવિધાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે.

પ્રિય વાચક મિત્રો આ આર્ટીકલ માં ગુજરાત રાજ્યમાં વીજળી ક્ષેત્રે સેવા આપતી UGVCL Bill Check Online કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં વીજળીની સેવા પૂરી પાડે છે.

Highlights of UGVCl Bill Status Check Online

આર્ટિકલનું નામ UGVCL Bill Check Online
નિગમનું નામ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ
Official Website http://www.ugvcl.com/Online-payment.htm
UGVCL Bill Payment Status Check Online https://ugvcl.info/UGBILL/index.php
Customer Care Help Line Number 19121 OR Toll Free – 1800-233-155335
Customer Care WhatsApp No 9825819121
  Read More   કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય
Read More - Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના  2 લાખ રૂપિયાની સહાય

Online payment of UGVCL Bill documents required

ટેકનોલોજીના યુગમાં ઘરે બેઠા વિવિધ ઓનલાઇન સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે. UGVCL નું બિલ ઓફિસમાં કોઈપણ લાઇનમાં ઊભા રહ્યા વગર ઘરે બેઠા બેઠા ઓનલાઇન પેમેન્ટ કરી શકશો જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • સ્માર્ટફોન કે લેપટોપ જેની સાથે ઇન્ટરનેટનું જોડાણ હોય

  • UGVCL Consumer Number એટલે કે તમારો ગ્રાહક નંબર

  • આપ ઓનલાઇન પેમેન્ટ કરવા માગતા હોય તો તેનાં માટે ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ તથા UPI (google pay, phone pay, BHIM, Paytm) હોવું જોઈએ.

How to Check Online UGVCL bill payment Status

UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) આપવામાં આવેલ લાઈટ બિલ કે જે તમે Online Payment કરેલ છે તેનું Status check ઘરે બેઠા કરી શકશો. Status Check કરવા માટે નીચે મુજબના step થી કરી શકાશે.

Step 1– સૌપ્રથમ Google Chrome open કરો.

Step 2google serach માં “UGVCL Bill Payment Check” search કરો.

Step 3– ત્યારબાદ UGVCL ની ઓફિસિયલ વેબ સાઈટ ખુલશે.

Step 4– Home page પર  Last Bill and Payment Status પર ક્લિક કરો. નવું ટેબ ખુલશે.

Step 5Enter Consumer No બોક્સમાં તમારો ગ્રાહક નંબર enter કરો.

Step 6– ત્યાર પછી Security Code enter કરી Search પર ક્લિક કરો.

Step 7– હવે તમે ભરેલા બિલ નું status જોવા મળશે.

FAQ’S Of  UGVCL BILL Online Check

1.UGVCL Bill Online Check કરવા માટે ઓફિસિયલ વેબ સાઈડ કઈ છે?

   ANS: ગ્રાહકો માટે Bill Online Check કરવા માટે https://ugvcl.info/UGBILL/ ઓફિસિયલ બેવ સાઈડ છે.

2. શુ UPI દ્વારા ઓનલાઈન બીલ ભરી શકાય છે?

ANS: હા, UPI (google pay, phone pay, BHIM) ક્રેડિટકાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ થી ભરી શકાશે.