નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24:- નવોદય વિદ્યાલય સમિતિની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નવોદય વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય રહેવા અને જમવા સાથેની શિક્ષણની સુવિધા પૂરી પાડે છે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે એનસીસી એનએસએસ તથા સ્કાઉટ ગાઈડ વિગેરેમાં વિદ્યાર્થીઓ  ભાગ લે છે.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

Navodaya Vidyalaya Admission 2023-24:- જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023 24 માટે ધોરણ 6 માં ખાલી પડેલ જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવા નવોદય વિદ્યાલય ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ કરવાની રહેશે.

Navoday Vidhyalay STD 6 Admission Notification Download Click Here

Read More:- Coaching Sahay Yojana 2023 20,000/- રૂપિયા સહાય

Read More : કુવરબાઈનું મામેરું યોજના 12,000/- સહાય
Read More:- વ્હાલી દિકરી યોજના 1,10,000/- ની સહાય

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

આર્ટીકલનુ નામ નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ
પ્રવેશનું વર્ષ 2023-24
પ્રવેશનું ધોરણ ધોરણ-6
અરજી શરૂ તારીખ 01-01-2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15-02-2023
અરજીનો પ્રકાર ઓનલાઇન
official Website https://navodaya.gov.in

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જિલ્લામાં સહ- શિક્ષણવાળી (co- educational) નિવાસી શાળા છે.
  • વિદ્યાર્થીઓની રહેવા કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ છાત્રાલય.
  • મફત રહેવાની અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
  • પ્રવાસી યોજના દ્વારા વિશાળ સાંસ્કૃતિક આદાન પ્રદાન
  • NCC, NSS, Guides And Scouts

નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લાયકાત

  • શૈક્ષણિક સત્ર 20223 માં જિલ્લાની સરકારી કે સરકાર માન્ય શાળા માંથી ધોરણ 5 સુધીનો અભ્યાસ કર્યો હોય તેઓ નવોદય વિદ્યાલય સમિતિમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
  • જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા સરકાર માન્ય સારામાંથી ધોરણ ત્રણ અને ધોરણ ચાર નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેઓની જન્મ તારીખ 01/05/2011 થી 30/04/2013 માં  જન્મ થયેલો હોવો જોઈએ.( બંને તારીખો ગણવી)

નવોદય વિદ્યાલયમાં ભણેલા વિદ્યાર્થીઓ પરિણામમાં અગ્રેસર

  • JEE Main 2022: 7585માંથી 4296 (56%) વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
  •  JEE Advanced 2022: 3000માંથી અહીં 1010 (33.7%) વિદ્યાર્થીઓ ક્વોલિફાય કર્યું હતું.
  •  NEET 2022: 24807માંથી 19352 (78.0%) વિદ્યાર્થીઓએ ક્વોલિફાય કર્યું હતું.
  • ધોરણ-10 અને 12ના બોર્ડમાં અહીં ભણેલા વિદ્યાર્થીઓનું પરિણામ ટોપ પર રહેતું હોય છે. વર્ષ 2021-22માં નવોદયનું ધોરણ-10નું બોર્ડનું પરિણામ 99.71% જ્યારે ધોરણ-12નું પરિણામ 98.93% રહ્યું છે.

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24 અનામત લાભ

  • કુલ જગ્યાઓમાંથી 75% વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તાર માટે અદાવત રાખવામાં આવે છે.
  • સરકારના નિયમ મુજબ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માગતા એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ અનામત આપવામાં આવે છે.
  • નવોદય વિદ્યાલય ઓછામાં ઓછી 1/3 બેઠકો વિદ્યાર્થીનીઓ માટે અનામત રાખવામાં આવે છે.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં તમામ પ્રશ્નો ઓબ્જેક્ટીવ ટાઈપ હશે. જેનો કુલ સમય 2 કલાક 30 મિનિટ રહેશે.

ક્રમ વિષય માર્ક્સ
1 માનસિક ક્ષમતા કસોટી 50
2 ગણિત કસોટી 25
3 ભાષા કસોટી 25
  કુલ 100

FAQ’S

1.જવાહર નવોદય વિદ્યાલયના ક્યારથી ફોર્મ ભરાશે?

અરજી શરૂ તારીખ: 01/01/2023

2.જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?

અરજી છેલ્લી તારીખ: 15/02/2023

3. નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?

નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in