LIC AAO Recruitment 300 Post | એલ.આઈ.સી.માં આવી ભરતી

ભારતીય જીવન વીમા નિગમ ભારતની વીમા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે દેશના ગ્રામ્યથી લઈ શહેરી વિસ્તારના લોકો ભારતીય જીવન વીમા નિગમમાં પોતાનો વીમા પોલિસી કરાવેલ છે તાજેતરમાં LIC દ્વારા સહાયક વહીવટી અધિકારીઓની ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 20123 છે.

LIC AAO Recruitment Notification Download

એલ.આઇ.સી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે 31 જાન્યુઆરી 2020 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવાર ની લાયકાત, વય મર્યાદા, કુલ ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી આર્ટિકલમાં જોઈશું. Notification Download Click Here

Read More;- રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2022-23

Read More:- થ્રી વ્હીલર લોન યોજના રૂપિયા 2,50,000/- ની સહાય

Read More:- PM Kisan Yojana Beneficiary List 2023

Overview of LIC AAO Recruitment  2023

આર્ટિકલનું નામ LIC AAO Recruitment 2023
કુલ જગ્યા 300
જગ્યાનું નામ  મદદનીશ વહીવટી અધિકારી(સામાન્યવાદી)
અરજી કરવાની પદ્ધતી ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023
ઓફિસિયલ વેબસાઈટ https://www.licindia.in
અરજી કરવા Click Here
નોટીફિકેશન ડાઉનલોડ  Click Here

 

LIC AAO Educational Qualification (શૈક્ષણિક લાયકાત)

એલ.આઇ.સી ની નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ભારતની માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટયૂટ માંથી ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ. નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ શૈક્ષણિક લાયકાતને પાત્ર તરીકે ગણવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

LIC AAO Recruitment  2023 Salary

નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ સહાયક વહીવટી અધિકારીઓનો પગાર 53,600/- દર મહિને (scale 53,600- 2614(14) – 90630(4) – 2865(4) – 102090.)

Read More: કુંવરબાઈનું મામેરુ યોજના 12,000/- રૂપિયાની સહાય । Kuvarbai nu mameru yojana 12000 Rs sahay

Read more:- ઈલેક્ટ્રીક બાઈક યોજના

Read More: Tractor Sahay Yojana Gujarat | ટ્રેક્ટર સહાય યોજના

Read More:- વ્હાલી દીકરી યોજના 2023 1,10,000/- રૂપિયા સહાય

પ્રોબેશનનો સમયગાળો

નોટિફિકેશન માં દર્શાવ્યા મુજબ ઉમેદવારની નિમણૂક પછી નિમણૂક ની તારીખથી એક વર્ષ સુધીનો સમયગાળો પ્રોબેશન પર રહેશે.આ સમયગાળો બે વર્ષ સુધી લંબાવી શકાય છે. કોર્પોરેશનના પ્રવર્તમાન નીતિ મુજબ ઉમેદવારનો પરીક્ષાના સમયગાળા દરમિયાન સતત મૂલ્યાંકન કરવામાં આવશે અને જો કોઈ પણ ઉમેદવાર નક્કી કરે લઘુત્તમ ધોરણ મેળવવા નિષ્ફળ જાય છે તો તેની સેવાઓ કોર્પોરેશનની નીતિ મુજબ સમાપ્ત થઈ શકે છે.

LIC AAO Recruitment  2023 Selection Process

મદદનીશ વહીવટી અધિકારીઓની પસંદગી નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબ ત્રણ સ્તરની પ્રક્રિયા અને અનુગામી પૂર્વ ભરતી તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષાની વિગત નીચે મુજબ છે.

Phase-I: Preliminary Examination

LIC AAO

LIC AAO

Phase-II : Main Examination

LIC AAO

Phase-III: Interview

 

FAQ’S

1. LIC AAO Application Last Date?

Ans- LIC AAO Application Last Date is 31/01/2023.

2. LIC AAO Recruitments Official Website?

ANs- LIC AAO Recruitments Official Website https://www.licindia.in

3. LIC AAO Total Vacancy ?

ANS- LIC AAO Total 300 Post  Vacancy.